Porbander sudhi Electric Line thayi gyi che to pan aa train ma kem haju diesel engine laage che? aana sivay badhij train ma electric engine laage che. tamne khyal che aae vastu no?
બાળપણ ની યાદ તાજી થઇ ગઈ, વેકેશન મા મુસાફરી દરમિયાન સ્ટીમ એન્જિન ની છુંક છુંક ની મીઠી અવાજ કાનો મા ગુંજવા લાગી દિલ ભાવ વિભોર થઇ ગયુ બહુજ સુંદર વિડિયો❤❤❤❤❤
શું તમને ખબર છે કે જૂનાગઢ- વિસાવદર -અમરેલી રેલ્વે ટ્રેક નું બ્રોડ ગેજ માં રૂપાંતર કયારે થશે આ લાઈન મંજૂર તો ૨૦૧૮ ના વર્ષ માં જ થઈ ગઈ છે. પણ હજુ સુધી મીટર ગેજ ટ્રેન ચાલે છે.
ખબર છે અમારા જૂનાગઢ જિલ્લામાં પણ બ્રોડ ગેજ કે જે ૧૩૦ km/h ની સ્પીડ માં ચાલે છે.અને મીટર ગેજ કે જે ૪૦ km/h માં ચાલે છે અમારે પણ અમરેલી જિલ્લા ની જેમ બંને પ્રકારની ટ્રેન છે
Bhai kai Navi update che navi train ni porbandar thi ??? Gayi kale Porbandar na district vepario e haridwar ane nathdwar ni train chalu krva kidhu pan railway vara kai agad krta j nathi