નમસ્કાર મારુ નામ દેવાંગ ચૌધરી છે, હું મહેસાણા જિલ્લા ના બોરીઆવી ગામ નો વતની છું.
મારો ચૌધરી સમાજ (MARO CHAUDHARY SAMAJ) RU-vid Channel બનાવવાનો અમારો હેતુ એ છે કે ચૌધરી સમાજ ના એવા હજારો લોકો છે કે જે એક સામાન્ય પરિસ્થિતિ માં મહેનત કરીને સફળ થયા છે. અમારી ઈચ્છા છે કે અમે એવા લોકો ને મળીએ અને એમની સંઘર્ષ ગાથા જાણી ને તમારી સમક્ષ રજૂઆત કરીએ.
અમે પ્રયત્ન કરીશું કે ચૌધરી સમાજ ના એ લોકો કે જે અલગ અલગ ક્ષેત્ર માં સફળ થયા છે એમને મળી ને પ્રશ્નો પૂછીશું કે તમે આ કામ ની શરૂઆત કરી ત્યાર થી લઈ ને સફળ થયા ત્યાં સુધી તમારી સામે કેવા પ્રશ્નો અને પ્રોબ્લેમ આવ્યા કે જેમનો સામનો કરી ને તમે સફળ થયા. જેથી આજના આપણા સમાજ ના યુવાનો ને માર્ગદર્શન મળે, અને કોઈ કામ માં બહુ જલ્દી હાર ના માની લે.
અમારો સંપર્ક કરવો હોય તો તમે Instagram માં અમને મેસેજ કરી શકો છો અમારું Instagram id maro_chaudhary_samaj છે. આ અમારો મોબાઈલ નંબર છે (+91) 8780577823 ફક્ત વોટ્સેપ માં મેસેજ કરવો તમારો મેસેજ જોઈ ને અમે તમને જવાબ આપીશું.
Jivankaka-Veer Bhamasha of Chaudhari Samaj and always helped other Samaj too -during his lifetime. Brings Flashback’s of my time spend with him on -always to uplift Chaudhari Samaj. 🙏🙏🙏
Khub saras , have class one two ni taiyari karvi joiye , nicheni class three jevi job sarkar contract upar kari devani chhe , have police ma pan out source thi nimnuko thavani chhe, jay Arbuda.
Vah sir manibhai ap sachej saral vyaktitv..ajna yuva manibhai na jivan mo sangrsh ane saflat thi sikhe nisflta male toy gabharay nhi..padi javay pan chalvanu chalu rakhiye..maru jivan pan manibhai jevuj rhu se...satat kam thi ..har na svikari je kam karvanu nkki kryu hoy te krinej rhyo su.taklifo etli badhi pde k pasi..hu agal pan aj rite atmvisvas thi kam kri sku evo visvas ..me mari life mo ekey kam mo nukshan kryu nthi..tene maru nsib nhi pan mahenta javabdar se..kadhach nasibe apyu hot to vdhare chokkas malyu hot..pan mane mari ajdin sudhi nisaflata thi khub khusi se...mane je malyu tena karta je rite melvyu teni khusi vdhare se..hu ane maro anjna samaj aj je rite agal vdhi rhyo se teno anand ane chaudhary jeva samaj no su tena mate isvar no abhari su..
Bako bai dariy no chairman bani ne betho pan chairman jevo lagto nathi bai che bai bjp gantu pan nathi bicharane gand chatva gayo pan malyu nai kai Dairy na chairman no power to mla ane mp karta vadhu hoy pan ahito undhu che aetle to aene samaj bako bai kahe che 🤣