Я думаю, семья АНАНТА СПЕЦИАЛЬНО ДЛЯ НЕГО УСТРОИЛИ ТАКУЮ ДОЛГУЮ СВАДЬБУ, ТАКОЙ ПРАЗДНИК ДЛЧ АНАНТА, ЧТОБЫ ПОРАДОВАТЬ ЕГО, ЧТОБЫ ОН ПОЧУВСТВВАЛ СЕБЯ ЗДОРОВЫМ , В ЦЕНТРЕ ВНИМАНИЯ!!!
એ પણ કોઈની બેન દિકરી છે. એક ગાયક કલાકાર છે. એવું કોઈ ખરાબ કામ નથી કર્યું કે આ દિકરી માટે તમે આટલું ખરાબ લખો છો. પૈસા આપીને કોઈ આ છોકરી વિરુદ્ધ ષડયંત્ર કરતું હોય એવું લાગે છે બાકી તમને એનો અવાજ અને અંદાજ પસંદ ના હોય તો તેના વિડિયો ના જુઓ પણ આવું ખરાબ લખવું એ પણ આપણાં સંસ્કાર અને ઉછેર કેવી રીતે થયો તે બતાવે છે. 🙏🚩🥀🚩🙏