નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌ નું આપણા સૌની Channel "Learn With Dacks" માં મિત્રો આ Channel બનાવવાનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય એવા તમામ વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચાડવાનો છે કે જેઓ ભણવા માં સારી અભિરુચિ દાખવે છે. અને આવી કપરી કોરોના ની પરિસ્થતિ માં કોઈક કારણ સર મૂલ્ય ચૂકવીને શિક્ષણ મેળવી સકતા નથી. આ ચેનલ ગુજરાત બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે જેઓ ગુજરાતી માધ્યમ કે પછી અંગ્રેજી માધ્યમ થી સંબંધ ધરાવે છે. સાથે સાથે તમને આપણી Channel પર ગુજરાત બોર્ડના સંબંધિત મહત્વપૂર્ણ સમાચાર ની Updates પણ પ્રાપ્ત થતી રહેશે, તો આપ સૌ આપનો કિંમતી સહકાર આપતા રહેજો, આભાર.
⦾ Std - 9,10,11,12 Gujarati Med. & English Med.
• English Subject's Chapters & Grammar • Important Questions of Theoretical Subject's • Paper Solutions & Student's Queries
For Business Enquiries : learnwithdacks@gmail.com
To join Offline Classes Of Dacks Academy : Contact : 8866562578 (Pankaj Sir)