Mitro, I am teaching various subjects to Engineering students. As per New Education Policy-2020, GTU syllabus of Some Engineering Subjects will be covered in this Channel in Gujarati Language. Refer to the Play List. GTU circulars/Placement Offers will also be discussed in details for easy understanding. Subscribe, Like, Share, Comment, if you like this work. Waiting for your suggestions : sssonigra@gmail.com Thanks in advance. You can comment your question/suggestion/requirement in Comment box. Reply will be given as soon as possible.
મિત્રો, તમારી આ ચેનલમાં એન્જીનિયરીંગના વિવિધ વિષયોના વિડિયો લેક્ચર્સ, એડમિસન અને પ્લેસમેંટની માહિતી ગુજરાતીમાં આપવામાં આવશે. મને કુલ 22 વર્ષનો શૈક્ષણિક અનુભવ છે. તમને વિડીયો સારા લાગે તો Like, Comment, Share, Subscribe કરી શકો છો. આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા પ્રશ્નો અથવા મંતવ્ય હોય, તે Comment બોક્સમાં લખી શકો છો. શક્ય તેટલો જલદીથી જવાબ આપવામાં આવશે. -Dr. S. S. Sonigra, BE(1999), ME(2008), PhD(2017) Admission | Education | Placement
સર આની પીડીએફ નથી. સર મારી પાસે ટાઈમ ઓછો છે અને એક વીકમાં એક્ઝામ છે. સર લખી શકું તેમ નથી સર પીડીએફ હોય તો સેન્ડ કરો ને પ્લીઝ સર મહેરબાની કરીને સેન્ડ કરો😢😢😢
sir me gtu collage ma chu ne mari agav na sem ma back che ne maru 5 sem caahlu ch to marathi parul private college ma transfer thase? ne jo thay to agaoni beck nu su ??? plz help
Jordar sirr.. aaag laga di.🔥🔥 Bovvjjj mast samjay che 👀 Pela book na example samjay j nai🙃🤐 but tamara videos joy ne pachi book na numericals solve karu to saavvj simple lage 😆😅 Thankyou so much sir... ❤ Aviij rite video upload karta raho🫂