Тёмный
Gujju Googly
Gujju Googly
Gujju Googly
Подписаться 18 тыс.
Welcome to the official main channel of gujju googly (ગુજ્જુ ગૂગલી)
Комментарии
@yaminimehta8868
@yaminimehta8868 День назад
❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏સરસહોઆદિભાઇ
@yaminimehta8868
@yaminimehta8868 День назад
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏સરસ
@raaznayak6815
@raaznayak6815 Месяц назад
subject is very sensitive......
@raaznayak6815
@raaznayak6815 Месяц назад
ખૂબ રડાવી દીધો. અદભૂત ફિલ્મ. અદભૂત સંદેશો.❤❤❤❤❤❤❤
@SanskrutiAdvertising
@SanskrutiAdvertising Месяц назад
આખી ફિલમ હદય સ્પર્શી ,આવી ફિલ્મો બનાવી જોઈએ. પરિવારનો પ્રેમ, દેશ પ્રેમ, ગામડાની સંસ્કૃતિ અને સંવાદો પણ બધાને ગમે તેવા...ખરેખર, આ વાર્તા અને વાર્તાના ડાયલોગ લખનારને ખૂબ ખૂબ ધન્યવાદ.,જોરદાર ફિલ્મ છે આજની આ પેઢી ને પ્રેમ અને લાગણીઓ ની શીખપણ આપેછે આ ફિલ્મ ખૂબ ખૂબ અભિનંદન આ ફિલ્મ માટે અને ખૂબ ખૂબ આભાર પણ આ ફિલ્મ આપવા બદલ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર........
@RatilalPatel-be8et
@RatilalPatel-be8et 2 месяца назад
હ્રદય સ્પશી રજૂઆત .બધા જ પાસા અભિનંદનના હકદાર શ
@dilipsinhdabhi3705
@dilipsinhdabhi3705 2 месяца назад
બેસ્ટ ગુજરાતી ફિલ્મ.....
@YashrajThakor0711
@YashrajThakor0711 2 месяца назад
❤❤❤
@vijaybhailaljibhaimojidra7396
@vijaybhailaljibhaimojidra7396 2 месяца назад
Radhi ben good work all good
@jitendrachauhan2446
@jitendrachauhan2446 2 месяца назад
પોરબંદર ની ભાષા માં છે ફિલ્મ મસ્ત મજા આવી દિકરી ને સલામ
@VedChaudhari-ek7jv
@VedChaudhari-ek7jv 2 месяца назад
બીજો વીડિયો બનાવો જલદી
@nitinpatel6838
@nitinpatel6838 2 месяца назад
@KalubhaiMalivad-fy5ds
@KalubhaiMalivad-fy5ds 3 месяца назад
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ 🎉🎉
@kinjaldoshi4048
@kinjaldoshi4048 3 месяца назад
ઇન્સ્ટન્ટ બીજો ભાગ
@NajmaRampurawala
@NajmaRampurawala 3 месяца назад
Very nice film
@jashvantiparmar1802
@jashvantiparmar1802 4 месяца назад
Khub khub saras👌👌👌👌👍
@kalpeshmandaliya849
@kalpeshmandaliya849 4 месяца назад
Very good
@bharatmakwana4360
@bharatmakwana4360 5 месяцев назад
જોઈને કાળજુ કંપી ગયું. ધન્ય ધરા જેમા આવા સુરવીર પાક યા છે.
@luckyahir403
@luckyahir403 5 месяцев назад
કેવી વાતુડી પુનમ એ પણ એક ઝાટકે ભાન્ગી પડી મને પણ રડવુ આવી ગયુ
@rameshbhaithakkar1187
@rameshbhaithakkar1187 5 месяцев назад
Khub j sundar parivarik film khub khub abhinandan
@sarojbenpatel3219
@sarojbenpatel3219 5 месяцев назад
Jay Javan.Salute. 🙏 Jay Hind. Nice movie.
@savsaninayanaben4807
@savsaninayanaben4807 5 месяцев назад
Khub SARS ❤❤
@ashokzala2683
@ashokzala2683 5 месяцев назад
Mara dada M.t.rana ni kahani same avij chhe pan ajna neta o ne jalsa karva game chhe vote mate nikadse pan jya saheed no parivar hase tya doku karva pan nahi jay vote mate badhu karse pan saheed na parivar mate time nathi jay hind jay jawan jay kishan jay Matrushakti khub khub aabhar jemne samaj vachhe potana thaki avu adbhut real story muki.
@jadakamlesh9060
@jadakamlesh9060 5 месяцев назад
Dhny se a private Jena dikra army se
@VijayDave-c5n
@VijayDave-c5n 6 месяцев назад
Congratulation for best movie
@reenbeautycare7479
@reenbeautycare7479 6 месяцев назад
Very good
@RohitOxa
@RohitOxa 6 месяцев назад
Jay.Shree.Kreshana.Venubhai.Adibhai.payalben.
@RohitOxa
@RohitOxa 6 месяцев назад
Jay.Shree.Kreshana.Adibhai.Payalben.Ronakbhai.
@vipulacharya1
@vipulacharya1 6 месяцев назад
Well maid film.congratulations all.
@HeenaSagar-kn1ze
@HeenaSagar-kn1ze 6 месяцев назад
હ્રદયસ્પર્શી વાર્તા અને અદ્ભૂત અભિનય 👌👌❤ જય હિંદ🙏
@arvindshah89
@arvindshah89 6 месяцев назад
Mari daughter name Rajvi Tena Papani Achanak Death thai gai khalipo chu che teno Ahesas che
@milanaghera7257
@milanaghera7257 7 месяцев назад
આ ફિલ્મ જોતી વખતે લાખ પ્રયત્ન કરો છતાં પણ આંખો ભીની થયા વિના રહેશે નહીં... એ જ રઘુવીરની પુનીની લાગણી અને ખાલીપો...
@milanaghera7257
@milanaghera7257 7 месяцев назад
જય હિન્દ... જેને કારણે આપણે સુરક્ષિત છીએ એવા જાંબાઝ સૈનિકોના જીવન વિષયક ફિલ્મ બનાવવા બદલ દિલથી સલામ... એક સૈનિકની સાથે એમનો પરિવાર શું ત્યાગ કરે છે એ આવી ફિલ્મો જોઈને ઘણા લોકોને ખબર પડશે... મારા માનવા મુજબ જે સુવિધા PM. CM. વગેરેને મળે છે એ તમામ સરકારી સુવિધા સૈનિકને મળવી જ જોઈએ... જય હિન્દ...
@namitavora5839
@namitavora5839 7 месяцев назад
Very nice & toughie movie. Kaya gaam ma movie shoot karyu che ?
@karamshigamara2853
@karamshigamara2853 7 месяцев назад
ખુબ સરસ પ્રેરણાદાયી અને ઇમોશનલ મૂવી 🎉
@mitadamor1193
@mitadamor1193 7 месяцев назад
ખૂબ સરસ પુની નઈ પણ રઘુવીર ની પૂની 👌
@sonaldesaisonal713
@sonaldesaisonal713 7 месяцев назад
Vah જય હિન્દ ❤
@pradeepdesai8706
@pradeepdesai8706 7 месяцев назад
Excellent video. Aditya, Payal, Siya, Ronak did good acting and good dialogue. Ketki ❤️
@pradeepdesai8706
@pradeepdesai8706 7 месяцев назад
Nice video. All teams did good acting. Ketki
@pradeepdesai8706
@pradeepdesai8706 7 месяцев назад
Super video
@kishormakwana5631
@kishormakwana5631 8 месяцев назад
જય જવાન જય હિન્દ
@merabharatmahan6278
@merabharatmahan6278 8 месяцев назад
સુંદર સ્ટોરી છે દરેક પાત્રો અભિનંદન ને પાત્ર છે...... રાઈટર... દિગ્દર્શક... કેમેરા...કોસ્ચુમ... દરેક ને અભિનંદન.... હદય સ્પર્શ કરી લેતી સ્ટોરી.... આભાર
@RameshRathod-mu6wv
@RameshRathod-mu6wv 8 месяцев назад
Khub saras
@HarshilThakor-t9b
@HarshilThakor-t9b 9 месяцев назад
Good movie
@RajeshPatel-ry1hw
@RajeshPatel-ry1hw 9 месяцев назад
Good and nice film
@kamleshtimani5521
@kamleshtimani5521 9 месяцев назад
Amaru vacation yade aavi gayu
@kamleshtimani5521
@kamleshtimani5521 9 месяцев назад
Savrastre ni vate j nokhi che
@kamleshtimani5521
@kamleshtimani5521 9 месяцев назад
Mane maru gam yade aavi gayu
@rathodvanrajsinh5453
@rathodvanrajsinh5453 9 месяцев назад
Jay hind jay javan
@ravidangi3673
@ravidangi3673 9 месяцев назад
Wah great movie and and great performance soldier 👍 vrutant goradiya