🌈આ ચેનલ ગુજરાતના છેવાડાના અને "ગણિતના ગરીબ" એવા વિદ્યાર્થીને વિવિધ પરીક્ષા માટે ગણિતમાં રસ જાગે અને પ્રિય વિષય બને એવું સંપૂર્ણ ટોપિકને FREE માં ઊંડાણ પૂર્વક શિખવવા માટે પ્રયત્ન છે... 👉સંપૂર્ણ ટોપિક 👉શોર્ટકટ ગણિત 👉શોર્ટકટ રિજનીંગ 👉પાયાંથી મજબૂત
🌈 મટીરીયલ્સ માટે વેબસાઈટ hexamaths.in જુવો 🌈 ચેનલ સપોર્ટ 🤝 અને ડોનેટ 💵 માટે ક્લિક કરો hexamaths.in/donate/
𝐑𝐚𝐧𝐣𝐢𝐭𝐬𝐢𝐧𝐡 𝐑𝐚𝐣𝐩𝐮𝐭 લાયકાત - "અમે પણ શીખીએ છીએ" સ્થળ- "વિદ્યાર્થીઓ ના 👉🖤માં" ◆જય હિન્દ◆
Ranjit Sir Bhagvan Tamne Kayam Healthy Rakhe Ane Bhagvan Tamara Badha Sapna Pura kare evu Bhagvan ne Prathna.Rastpati dwara Tamaru shresth Sixak tarike Tamaru samman Thay aevi Bhagvan ne Prathna.