અમારી આ કચ્છ ટીવી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ,અમારી આ ન્યૂઝ ચેનલ દ્વારા ધાર્મિક ,સત્સંગ, સંતવાણી ,અને અન્ય ધાર્મિક કાર્યક્રમો આ માધ્યમથી તમારા સુધી પહોચાડી શકીએ તે માટે અમારી kutch tv news ને like ,sher ,subscribe કરો જેથી કોઈ પણ કાર્યક્ર્મની લિન્ક નું નોટિફિકેશ સૌથી પહેલા તમને મળે તો મિત્રો રાહ ન જુઓ અને અમારી ચેનલને જલ્દી subscribe કરો
🚩"ઈશ્ર્વર એ અનુભૂતિ નો વિષય છે" મેં બચપન થી હજારો વખત આવી અનેક પ્રકારની અનુભૂતિ કરેલ છે લગભગ 45 વર્ષ થી અવાર નવાર ઈશ્ર્વર અલગ અલગ રીતે અનુભૂતિ કરાવે છે પણ જાહેરાત કરવાથી ધણીવાર કૃપા ઓછી થાય છે પણ "જયાં હોય વિષય શ્રધ્ધાનો ત્યાં પૂરાવાનું શું કામ" માઁ જગત જનની ને જે સાચી શ્રધ્ધા થી પૂજા છે તેને કોઈ પણ સ્વરુપે માતાજી અનુભૂતિ કરાવે છે એ સનાતન સત્ય હકીકત છે જય માતાજી 🙏🚩
Jootha news chhe,aa news gujarat na nahi pan rajasthan na llpali district na chhe,Luni nadi na..aama Loko pan marwado bhasha bole chhe badha check karo.. maliya Gujarat na news nathi fack,fack fack..😡😡😡😡
આવાજ જાજા મરે છે પછી પરીવાર હેરાન થાય છે ને સરકાર ને દોડવાનું. સ. કા. રે કે બીજા કોઇ એ કીધુ તુ આવી હવા કરવાનુ હવા તો આમાં આ પડી. ની. જાય ધીરજ રાખવી પડે ભાઈમારા