જય શ્રી કૃષ્ણ બેન ખૂબ સરસ chanting છે આપના ભૂદેવોનું સાંભળતા જ energy create કરી આપે તેવું એક તક જો આપની સાથે કામ કરવા અમારા વૈદિક ગ્રુપને મળે તો સોનાં માં સુગંધ ભેળવિશું, ખૂબ જ આનંદ થયો મંત્રો અને શ્લોકો સાંભળીને, જય શ્રી કૃષ્ણ
Dear Bijalben you are blessed with amazing talents by Almighty God. Hardik abhinandan to your whole hardworking team. In future God bless you with more and more creativity to offer for our society.
નમસ્તે બેન હું જય પંડ્યા અમારી સંગીતમય ટીમ સાથે વૈદિક વિવાહ નો કોન્સેપ્ટ રાખી વેડિંગ સેરેમની મા વિવિધ લગ્નને લગતાં સ્તોત્રો મંત્રો સંગીત સાથે પ્રસ્તુતિ આપું છું.ખૂબ સરસ પ્રસ્તુતિ છે આપની આપ સાથે કામ કરવાની ઈચ્છા રાખું છું. જો આપ સાથે કામ થાય તો એક નવો જ સુંદર વળાંક આવી શકે અને આપનું કામ દીપાવિશું. આપની લયબદ્ધતા ખૂબ રસપ્રદ છે ખૂબ આનંદ થયો આપનો વિડિયો જોઈ ને "જય શ્રી કૃષ્ણ"
Namaste Bhai...Thank you so much...Means a lot coming from An Artist himself..Tamari Team ne khub Shubhkaamna...Jevi Ishwar krupa aney Ichha...thank you
Being a hindu women One of the amazing moment in my life was sindoordaan at my wedding, the thrilled moment of transformation from unmarried to a married..I was thrilled with the transformation..each and every steps of vedic wedding is so nice..it makes me proud to be hindu....
BijalBen & Team Vivaahutsav… An absolute beautiful musical presentation… Such clarity of the words enhance the meaning of our traditional Gujarati weddings songs… The music has been arranged and composed excellently! Preservation of our traditions and culture is much needed in this day and age and you all are doing a wonderful job! Looking forward to more of these exceptional musical presentations. 🙏🏼
We Team VivaahUtsav are humbled by your kind n genuine appreciation.. Thankful n grategul for the motivation we have received to keep creating such gems..god bless..