પહેલા પિંગળા ને મન ભરીને ભોગવી લીધી, પરીક્ષા કરી, પછી એની આંતરડી કકળાવીને હાલતો થયો. આને પરમાત્મા કેમ સ્વીકારે ?? સંદેશ એવો જ થયો ને કે સ્ત્રીને પહેલા બધી રીતે ભોગવી લેવાની, એનું દિલ આપડાંમાં વિશ્વાસ કરીને ચોંટી જાય ને પછી આપડું મન માનતું બંધ થઈ જાય, એટલે એને રઝળતી કકળતી મૂકીને એને માં કહીને જગતને ઉપદેશ દેવા નીકળી પડવાનું કે કોઈ કોઈનું નથી. પહેલા આપડે ખુદ કોઈના નથી એનું કાંઈ નહીં.
Thank you very much Ravi Bhai tame aa film upload karyu te badal 👏👏👏 film jovani khub maja aavi. Have bija koi old Gujarati film hoy to upload karjo 👍👏👏👏