आपको यहां हमारेे आदिवासी संस्कृति - समाज के टीमली गाने,शादी के गाने एवं गुजराती गाने मीलेंगे. प्यार बनाये रखना, हम सब साथ मीलके हमारी संस्कृति संगीत को तरक्की की दीशा में ले जाते रहेंगे.
ભાઈ આદિવાસી આ દેશ નો મૂળ માલિક છે આદિવાસી અંગ્રેજો ના કાયદા કાનૂન ને કાઢવા મથી રહ્યો છે અને તમે 1957 બતાવી રહ્યા છો જાણીને બો દુઃખ થાય . બીરસા મુંડા કહેતા હતા કે આપણો દેશ આપણું રાજ તો પછી કાયદા કાનૂન એલોકો કેમ. 🏹જય જોહાર જય આદિવાસી 🏹 પ્રકૃતિ પૂજક ધોડિયા આદિવાસી