This is official RU-vid channel of Sardarkrushinagar Agricultural University (SDAU). The university is a non profit making organization engaged in education, research and extension in the area of agriculture and allied science.
મધ્ય ગુજરાતમાં પહેલાં મગફળી થતી. હવે ઘણાં વખતથી એ બંધ થઈ ગયું છે. ભારે કાળી જમીન હોવાથી તકલીફ રહે છે. વિજ્ઞાનની રીતે તમે શું સલાહ આપો? સજીવ ખેતીની પધ્ધતિથી થઈ શકે?