Тёмный
Dinesh Online Gujarati
Dinesh Online Gujarati
Dinesh Online Gujarati
Подписаться
9 February 2023
4:33
Год назад
Комментарии
@p.s.t.gujarati1296
@p.s.t.gujarati1296 День назад
👌👌👌👌
@BabarbhaiDesai-vz9tx
@BabarbhaiDesai-vz9tx 2 дня назад
સરસ
@dineshonlinegujarati
@dineshonlinegujarati 2 дня назад
@@BabarbhaiDesai-vz9tx Thanks
@AnuragSolanki00
@AnuragSolanki00 4 дня назад
Uplod photo and upload documents maa conformation no kyathi malse
@dineshonlinegujarati
@dineshonlinegujarati 4 дня назад
@@AnuragSolanki00 પેલા નંબર જે apply online વાળા સ્ટેપ માં ફોર્મ માં માહિતી ભરી સબમિટ કરશો એટલે confirmation no મળી જશે
@prabhatthakor-u1o
@prabhatthakor-u1o 5 дней назад
ફોટો અપલોડ નથી થતો ભાઈ સુ કરવાનું રીપ્લે જ આપજો
@dineshonlinegujarati
@dineshonlinegujarati 5 дней назад
@@prabhatthakor-u1o ફોટા ની mb વધારે હશે ઉપર લખ્યું હશે કે મીનીમમ કેટલી mb નો ફોટો અપલોડ કરો
@niks8879
@niks8879 5 дней назад
આ લોન મા કોય ને પૈસા ભરવા ના આવતા નથી સાચુ કે ખોટું
@dineshonlinegujarati
@dineshonlinegujarati 5 дней назад
ભરવા પડે ભાઈ
@niks8879
@niks8879 5 дней назад
@@dineshonlinegujarati અમારા ગામ મા કોય ભરા નથી
@sanjaymakvana184
@sanjaymakvana184 7 дней назад
મોબાઈલ થી ઓનલાઇન ધરે બેઠા છોકરાના આધારકાર્ડમા ઐઙ્રસ કઇ રીતે સુધારી શકાય અને એનુ ઐકેય ફોટા વાલુ પ્રુફ નો હોયતો એના માટૈ એમા વાલીના પ્રુફના ઙોક્યુમેન્ટ નો ફોટો અપલોઙ કરી કઈ રીતે બદલી શકાય એનો એક વિઙિયો બનાવો.
@dineshonlinegujarati
@dineshonlinegujarati 6 дней назад
હા બનાવું તમે છોકરાના એડ્રેસ માટે નગરપાલિકા નો દાખલો અપલોડ કરી શકો છો
@sanjaymakvana184
@sanjaymakvana184 6 дней назад
નગરપાલિકાનો ક્યો દાખલો જન્મ તારીખનો હોય ઇ
@dineshonlinegujarati
@dineshonlinegujarati 6 дней назад
@@sanjaymakvana184 હા એમાં એડ્રેસ હોય એ લખવાનું
@sanjaymakvana184
@sanjaymakvana184 6 дней назад
જન્મ તારીખના દાખલામા સુરતનુ ઐઙ્રસ છે એના માટે આધારકાર્ડમા ઐઙ્રસ સુરતનુ છે પન કોરોના પછી હવે ગામ મા રહેતા હોવાથી ગામનુ ઐઙ્રસ કરાવવુ છે તો એના માટે એટલે એક વિઙિયો બનાવો જેથી કરીન ધરે બેઠા મોબાઈલથી ચેન્જ કરી શકાય અને તાલુકામા ધક્કા નો ખાવા પઙે.
@dineshonlinegujarati
@dineshonlinegujarati 6 дней назад
@@sanjaymakvana184 ha
@toralpatel638
@toralpatel638 7 дней назад
નથી થતું એ કહેવાય સી જલ્દી વિડીયો મોકલો આધારકાર્ડ નાખીને અને બીજો નંબર નાખીને એ કેવાયસી થાય એ
@dineshonlinegujarati
@dineshonlinegujarati 7 дней назад
એ એજન્સી દ્વારા કરી શકે તમારે શું એરર આવે છે જણાવશો, મોબાઇલ નંબર લીંક હોવો જરૂરી છે
@SanjayChauhan-jl9qt
@SanjayChauhan-jl9qt 7 дней назад
અરજદાર નું મૃત્યુ થાય તેવા કિસ્સા માં લોન માફ થઈ શકે જણાવશો
@dineshonlinegujarati
@dineshonlinegujarati 7 дней назад
હા કદાચ થઈ શકે, ઓનલાઈન ફોર્મ ભરી દો પછી પાસ થયા પછી કાગળ જેમાં કરાવા જવાનું થાશે ત્યારે પુછી લેવુ
@sureshthakor5466
@sureshthakor5466 9 дней назад
ડેરી ના દાખલા નો નમૂનો જોવે છે
@dineshonlinegujarati
@dineshonlinegujarati 9 дней назад
@@sureshthakor5466 ડેરીમાં જઈ દાખલો માગવાનો એ આપી દેશે
@educationexam6011
@educationexam6011 11 дней назад
Hii 2 લાખ થી ઓછી એટલે કે પશુપાલનમાં હું 1 લાખ કરું તો આવ છે કારણ કે 2 લાખની જરૂર નથી જવાબ આપજો🙏
@dineshonlinegujarati
@dineshonlinegujarati 10 дней назад
@@educationexam6011 હા આવશે
@ChauhanofficialSS4365
@ChauhanofficialSS4365 12 дней назад
અરજી કર્યા પછી કેટલા સમય સુધી મળે
@dineshonlinegujarati
@dineshonlinegujarati 12 дней назад
@@ChauhanofficialSS4365 અરજી કર્યા પછી ચેક થાશે અને પછી ટપાલ આવે છે
@Mahi20519
@Mahi20519 12 дней назад
વેરા પાવતી કે આકારણી ફરજિયાત અપલોડ કરવી પડશે ???
@dineshonlinegujarati
@dineshonlinegujarati 12 дней назад
@@Mahi20519 હા
@Mahi20519
@Mahi20519 12 дней назад
@@dineshonlinegujarati પણ આપણા નામ ની જમીન ના હોય તો ...અમારે બા ના નામે વેરા પાવતી નીકળે છે
@dineshonlinegujarati
@dineshonlinegujarati 12 дней назад
@@Mahi20519 હા નીકળે તલાટી પાસે થી આકરાણી પાડી ને કાઢી આપશે
@Mahi20519
@Mahi20519 11 дней назад
​@@dineshonlinegujaratiતો અમારા બા ના નામ ની આકરણી અપલોડ કરી છે ચાલશે ને ?
@dineshonlinegujarati
@dineshonlinegujarati 11 дней назад
@@Mahi20519 હા
@Sonu__Joshi
@Sonu__Joshi 12 дней назад
Badhi mahiti english ma bharo evu error aavya kare se jo ke mahiti badhi english ma j se to pn aavu kem
@dineshonlinegujarati
@dineshonlinegujarati 12 дней назад
@@Sonu__Joshi અરજી સરખી ચેક કરી જુઓ કદાચ કોઈ વિગત ભરવા માં ભુલ થઈ ગઈ હશે ફરી ટ્રાય કરો જો પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો
@Sonu__Joshi
@Sonu__Joshi 12 дней назад
@@dineshonlinegujarati bhai details complete se Ane alag browser thi pn try karya to pn something went wrong nu j error aave se
@dineshonlinegujarati
@dineshonlinegujarati 12 дней назад
@@Sonu__Joshi એ અત્યારે ફોર્મ ભરવા વધારે ચાલે છે એટલે વેબસાઇટ હેન્ગ થાય છે એટલે ટ્રાય કરતા રહેવાનું થઈ જશે લગભગ સાંજે 8-9 વાગ્યે ટ્રાય કરો
@JልyDrkdi
@JልyDrkdi 14 дней назад
કયાં આવેલું તમારું ઓફિસ
@yuvakisangujrat
@yuvakisangujrat 16 дней назад
ભાઈ ફોમ ભરવા માટે ખાતું કેટલા વર્ષ જુનું જાઈએ ભાઈ મને ગ્રામ સેવક કહે પાંચ વર્ષ જુનું ખાતું જોઈએ મહેતી આપજો દિનેશ ભાઈ ‌
@dineshonlinegujarati
@dineshonlinegujarati 16 дней назад
@@yuvakisangujrat 6 મહિના થયા હોય તો ચાલે જાતે ફોર્મ ભરી દો ભાઈ કાંઈ ના સમજાય તો કોમેન્ટ કરજો
@yuvakisangujrat
@yuvakisangujrat 15 дней назад
@@dineshonlinegujarati ઓકે ભાઈ
@ThakorNavrangkumarN
@ThakorNavrangkumarN 16 дней назад
પુરાવા ઠાકોર નિગમ એટલાં માંગે છે જેનાં કારણે ઠાકોરો લોન નથી લય શકતાં. ગાંધીનગરનાં ધક્કાની જેનામાં તાકાત હોય એ લોન લય શકે
@dineshonlinegujarati
@dineshonlinegujarati 16 дней назад
ટપાલ આવે એટલે તમામ પુરાવા જોડી આપી દેવાના તો ધક્કા ના થાય અને એજન્ટો ને પૈસા આપા એટલા ધક્કા માં ના થાય આપણે જાતે મહેનત કરતા શીખીયે
@sarvaiyajagdish3178
@sarvaiyajagdish3178 17 дней назад
Care ma meto papa nu name lakhyy
@dineshonlinegujarati
@dineshonlinegujarati 17 дней назад
@@sarvaiyajagdish3178 toy chale
@MahebubMusla
@MahebubMusla 17 дней назад
મુસ્લિમ વાળુ ઓનલાઇન કેવી રીતે કરવાનું
@dineshonlinegujarati
@dineshonlinegujarati 17 дней назад
@@MahebubMusla hal nathi avase to video avi jase chenal ma
@MahebubMusla
@MahebubMusla 17 дней назад
Minorities mo kevi rete online line karvanu
@Dineshkumar070
@Dineshkumar070 18 дней назад
🎉🎉
@MansukhbhaiBaraiya-b5x
@MansukhbhaiBaraiya-b5x 21 день назад
4 વરસ પેલા લોન અરજી કરેલસે
@dineshonlinegujarati
@dineshonlinegujarati 20 дней назад
@@MansukhbhaiBaraiya-b5x હવે ફરી નવી અરજી કરો
@MansukhbhaiBaraiya-b5x
@MansukhbhaiBaraiya-b5x 19 дней назад
@@dineshonlinegujarati Thakor and koli vikasnigam
@dineshonlinegujarati
@dineshonlinegujarati 19 дней назад
@@MansukhbhaiBaraiya-b5x Ha
@MansukhbhaiBaraiya-b5x
@MansukhbhaiBaraiya-b5x 9 дней назад
હવે અમારે ઓનલાઈન અરજી કરવાની
@dineshonlinegujarati
@dineshonlinegujarati 9 дней назад
@@MansukhbhaiBaraiya-b5x ha
@Music_00770
@Music_00770 21 день назад
ભાઈ તમે વિડીયો રેકોર્ડ કરવા માટે કેવું માઈક વાપરો છો
@dineshonlinegujarati
@dineshonlinegujarati 21 день назад
@@Music_00770 Na Hu Koi maic vaparto nathi bhai
@shayuvaghela8465
@shayuvaghela8465 21 день назад
Education na hoy to chale ?
@dineshonlinegujarati
@dineshonlinegujarati 21 день назад
@@shayuvaghela8465 Na chale 1-2 dhoran no dakhalo jove
@shayuvaghela8465
@shayuvaghela8465 21 день назад
Arajdar na pita no aavak no dhakhlo che ne ?
@dineshonlinegujarati
@dineshonlinegujarati 21 день назад
@@shayuvaghela8465 Na arajdar no Photano jove
@thakorvelaji5802
@thakorvelaji5802 22 дня назад
પશુપાલન માટે મહિલા અભ્યાસ કરેલ ન હોય તો લોન મળવા પાત્ર છે.
@dineshonlinegujarati
@dineshonlinegujarati 22 дня назад
પશુપાલન માં મહિલાને જ ભરવું પડે એવું નથી પુરુષ પણ ભરી શકે છે
@Jadavbatubhai
@Jadavbatubhai 23 дня назад
ચાર વર્ષ પહેલા ફોર્મ ભર્યું હતુ.પાવતી મારી પાસે પડી છે હજી સુધી મારી પાસે કશું જ આવ્યું નથી
@dineshonlinegujarati
@dineshonlinegujarati 22 дня назад
@@Jadavbatubhai કાંઈક ફોર્મ ભરવા માં ભુલ થઈ ગઈ હશે આ વખતે ફરી ટ્રાય કરો
@rahulthakor7853
@rahulthakor7853 23 дня назад
મિલકત નું વર્ણન વાળા સ્ટેપ માં કોઈ નહિ ભરવા નું ?
@dineshonlinegujarati
@dineshonlinegujarati 23 дня назад
@@rahulthakor7853 એમાં કશું ભરવા નુ નથી
@rahulthakor7853
@rahulthakor7853 23 дня назад
ઉંમર કેટલી જોવે ફોરમ ભરવા માટે ?
@dineshonlinegujarati
@dineshonlinegujarati 23 дня назад
@@rahulthakor7853 21 થી 50 વર્ષ
@rahulthakor7853
@rahulthakor7853 23 дня назад
​@@dineshonlinegujarati01/06/2004 છે ભરાશે ?
@dineshonlinegujarati
@dineshonlinegujarati 23 дня назад
@@rahulthakor7853 ઘટે છે પણ ટ્રાય કરો થ‌ઈ જાય તો થઈ જાય
@OM_ONLINE
@OM_ONLINE 24 дня назад
કોટેશન ક્યાંથી લાવવું ??
@dineshonlinegujarati
@dineshonlinegujarati 24 дня назад
@@OM_ONLINE પશુપાલન માટે કોટેશન ની જરૂર નથી હોતી
@dalpatsinh.h1902
@dalpatsinh.h1902 23 дня назад
પશુપાલન માટે કેટલી લોન મળે
@dineshonlinegujarati
@dineshonlinegujarati 23 дня назад
@@dalpatsinh.h1902 100000 ની મળે છે
@MansukhbhaiBaraiya-b5x
@MansukhbhaiBaraiya-b5x 19 дней назад
Sound and DJ. Ka.loan
@pankajthakor6301
@pankajthakor6301 26 дней назад
❤❤❤
@yuvakisangujrat
@yuvakisangujrat 27 дней назад
તમારો કિયો ગામ દિનેશ ભાઈ
@mylovearmy3022
@mylovearmy3022 27 дней назад
Something went wrog aave se
@dineshonlinegujarati
@dineshonlinegujarati 27 дней назад
@@mylovearmy3022 આમાં અત્યારે ફોર્મ ભરવા નુ વધારે ચાલે છે એટલે એવું આવશે પણ ટ્રાય કરતા રહેવાનું
@dineshonlinegujarati
@dineshonlinegujarati 27 дней назад
@@mylovearmy3022 અત્યારે ૧૦ વાગ્યા આસપાસ ટ્રાય કરો
@mukeshthakor7445
@mukeshthakor7445 24 дня назад
90,000 વાર્ષિક આવક નો દાખલો હોય તો ચાલે
@dineshonlinegujarati
@dineshonlinegujarati 24 дня назад
@@mukeshthakor7445 ha chale