જય સ્વામિનારાયણ દર્શકમિત્રો, અમારી આ "MAHANT CREATION" ચેનલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગલક્ષી વિડીયો નિહાળવા મળશે. જેમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગો , તેમજ તેમના સંતો-પરમહંસોના, તેમના હરિભક્તોના પ્રસંગોને અનુરૂપ વિડીયો જોવા - સાંભળવા મળશે. તે ઉપરાંત સ્વામિનારાયણ સંસ્થામાં થયેલ કોઈ પ્રસંગ, જેવા કે સમૈયા-ઉત્સવ, સંતોના વિચરણ, સંસ્થા દ્વારા સામાજીક કર્યો થયા હોય વગેરે અપડેટ ન્યુઝના રૂપમાં મુકવામાં આવશે. તો અમારી સાથે જોડવા આ "MAHANT CREATION" ચેનલને અચૂક SUBSCRIBE કરવા વિનંતી છે.