Тёмный
K‌‌ISAN PARIVAR  કિસાન પરિવાર
K‌‌ISAN PARIVAR  કિસાન પરિવાર
K‌‌ISAN PARIVAR કિસાન પરિવાર
Подписаться
નમસ્કાર ખેડૂત મિત્રો, આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ વઘુમાં વઘુ ખેડુતો ઓર્ગેનિક ખેતી સાથે સંકળાય તેમજ જુદા જુદા પાકો વિશે માહિતી આપવા માટેનો છે .આજે મહોદય આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પણ ઓર્ગેનિક ખેતી તરફ વળવા જણાવી રહ્યા છે.આપણી જમીન રાસાયણિક પદાર્થો વડે નબળી પડી રહી છે , આપણી જમીન મરી રહી છે,અને તેમને આપણી આવનાર પેઢી માટે બચાવવાની ફરજ આપણા સૌની છે .તો ખેડુત મિત્રો ચાલો આપણે સૌ ઓર્ગેનિક ખેતી તરફ વળીએ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવીએ અને જમીન તેમજ આપણુ સ્વાસ્થ્ય બન્ને સુધારીએ .
# કિસાન પરિવાર # ઓર્ગેનિક ખેતી # ખેડૂત # ગુડ હેલ્થ . તો ખેડૂત મિત્રો સબ્સ્ક્રાઇબ કરો આ ચેનલને અને મેળવો ખેતી વિશે વિવિધ માહિતી. આભાર..
Комментарии
@gadhiyadharuv3890
@gadhiyadharuv3890 3 дня назад
Gir somnath veraval ma kya malse, price ketli
@darshan_gohil
@darshan_gohil 3 дня назад
કુરિયર સર્વિસ
@manavvaghela4710
@manavvaghela4710 4 дня назад
બસકટરસેભીઈ
@jidiyamukeshbhai7391
@jidiyamukeshbhai7391 4 дня назад
gohil Saheb Syla ma malsie aa dava
@kisanparivar5829
@kisanparivar5829 4 дня назад
Ha contact helpline
@jidiyamukeshbhai7391
@jidiyamukeshbhai7391 4 дня назад
ketla RS litar
@J.K.FARMING.000
@J.K.FARMING.000 5 дней назад
❤❤❤❤
@Lalioffical7930
@Lalioffical7930 6 дней назад
P1 ma shu tatv aave
@vikramsinhsarvaiya8532
@vikramsinhsarvaiya8532 6 дней назад
પાલીતાણા માં કયા મળેછે
@darshan_gohil
@darshan_gohil 6 дней назад
શ્રી રામ એગ્રો કેમિકલ્સ
@asthalifebusiness5284
@asthalifebusiness5284 7 дней назад
Super
@BatiyamansukBatiyamansuk-jq1lx
@BatiyamansukBatiyamansuk-jq1lx 7 дней назад
Parvin bhai kavad no mobail namba aponi shab
@BaldevVatukiya-os5eg
@BaldevVatukiya-os5eg 7 дней назад
કપાસ.મા.ચાલે
@kisanparivar5829
@kisanparivar5829 7 дней назад
Ha
@patelmanish6492
@patelmanish6492 8 дней назад
Bhai Dava ni jaherat karvya vagar Aa kheti thi fayado su thay Anu vechan kya karvu Ani mahiti no video banavo🙏
@shekhashok7708
@shekhashok7708 8 дней назад
આ દવા ક્યાં મલશે
@kisanparivar5829
@kisanparivar5829 8 дней назад
8200247827
@kisanparivar5829
@kisanparivar5829 7 дней назад
કુરિયર દ્વારા મળશે.
@chohanmakabhai3681
@chohanmakabhai3681 8 дней назад
વાહ ખૂબ સરચ 👍
@devendraprajapati6991
@devendraprajapati6991 9 дней назад
Soil kaye che
@rakholiyabinal3225
@rakholiyabinal3225 9 дней назад
👏👏👏👏
@shaileshgohil973
@shaileshgohil973 9 дней назад
જય કિસાન
@BharatBhai-pj3np
@BharatBhai-pj3np 9 дней назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@naranbhaiborsaniya517
@naranbhaiborsaniya517 9 дней назад
આતો તમારી દવા વેચવા માટે જ જાહેરાત છે જાહેરાતો જોઇને ખેડૂતો એ જાત તપાસ કરી ને કોઈ પણ દવા નો ઉપયોગ કરવો જોઇએ
@ghanshiyamjadeja986
@ghanshiyamjadeja986 11 дней назад
Super to che pan thodama akhataro karo to khabar pade baki coment nakhava thi Kay na male me spray karayo rijal saru
@vikramsinhsarvaiya8532
@vikramsinhsarvaiya8532 13 дней назад
પાલીતાણા મા ક્યાં ઊ
@darshan_gohil
@darshan_gohil 12 дней назад
શ્રી રામ એગ્રો કેમિકલ્સ પાલીતાણા
@bhaveshgohil1870
@bhaveshgohil1870 13 дней назад
👍👍
@dabhiharesh7409
@dabhiharesh7409 13 дней назад
ભાઈ થડિયા રોગ ની માહિતી આપો
@kisanparivar5829
@kisanparivar5829 13 дней назад
હેલ્પલાઇન નો સંપર્ક કરો
@shaileshgohil973
@shaileshgohil973 13 дней назад
જય કિસાન
@dabhiharesh7409
@dabhiharesh7409 14 дней назад
થડ ની દવા કેજો
@dabhiharesh7409
@dabhiharesh7409 14 дней назад
થડ ની દવા કેજો
@user-jg4ly5ig7g
@user-jg4ly5ig7g 13 дней назад
Koi pan fug nashak
@darshan_gohil
@darshan_gohil 12 дней назад
કોઈ પણ ફૂગ નાશક ચાલશે
@AshvinChuahan-le8ot
@AshvinChuahan-le8ot 14 дней назад
ગામ દેરડી જાનબાઈ ની
@AshvinChuahan-le8ot
@AshvinChuahan-le8ot 14 дней назад
આપડે વાપરું હો પિ વન દવ સરગવા માં જોરદાર રિજટ હો
@giradharambaliya5769
@giradharambaliya5769 15 дней назад
ટોટલ જાવક,, ને આવક,, તો,, જણાવો
@vikramsinhsarvaiya8532
@vikramsinhsarvaiya8532 15 дней назад
કાલા સોના પાલીતાણા મા ક્યાં મળશે
@kisanparivar5829
@kisanparivar5829 13 дней назад
શ્રી રામ એગ્રો કેમિકલ્સ પાલીતાણા
@BharatBhai-pj3np
@BharatBhai-pj3np 15 дней назад
વાહ પીવન
@dabhiharesh7409
@dabhiharesh7409 17 дней назад
થડ ની દવા કેજો
@kisanparivar5829
@kisanparivar5829 15 дней назад
હેલ્પલાઇન નંબર નો સંપર્ક
@dabhiharesh7409
@dabhiharesh7409 17 дней назад
થડિયા માંથી ડાઘ જાતા નથી
@BharatBhai-pj3np
@BharatBhai-pj3np 17 дней назад
🎉🎉🎉🎉🎉🎉🎉
@ashikloladiya5838
@ashikloladiya5838 17 дней назад
થોડુક છાટયા વગર નું બાકી રાખી ને રીઝલ્ટ બતાવો એટલે ખબર પડે
@bariavishwas4596
@bariavishwas4596 19 дней назад
Fon par koi reply aapto nathi aa dobo
@chohanmakabhai3681
@chohanmakabhai3681 20 дней назад
આ ઓર્ગેનિક દવા નૂ રીજર્ટ ખૂબ સારૂ છે એક વખત વાપરો એટલે ક્યારેય ભૂલશો નહી હૂ બધાય પાક મા વાપરૂ છૂ ખૂબ સરચ પરિણામ મણે છે જય કિસાન 🙏
@metaliyakhodubhai7847
@metaliyakhodubhai7847 20 дней назад
Ripley apjo
@metaliyakhodubhai7847
@metaliyakhodubhai7847 20 дней назад
A 82 vala number upar
@metaliyakhodubhai7847
@metaliyakhodubhai7847 20 дней назад
Me magayu se 800 kidha
@asthalifebusiness5284
@asthalifebusiness5284 20 дней назад
Super
@maheshbhaikhasiya2640
@maheshbhaikhasiya2640 22 дня назад
Gariyadhar ma malse
@madamramshi235
@madamramshi235 23 дня назад
લઈ લીધા પછી કોઈ સર્વીસ ન ઈ મણે
@madamramshi235
@madamramshi235 23 дня назад
બધા સનેડા લેવા પણ દાવડા મા ન લેવા વીનંતી મારે નવા સનેડાના ડીપ્રેશન મા અવાજ આવે છે
@makavnagordanbahi3906
@makavnagordanbahi3906 23 дня назад
દવા.કિતના ભાવ સુ હોય છે
@user-gj9mr8el1w
@user-gj9mr8el1w 26 дней назад
તમાકુ.મા.હાલશૅ
@asthalifebusiness5284
@asthalifebusiness5284 27 дней назад
Super
@maheshbhaikhasiya2640
@maheshbhaikhasiya2640 28 дней назад
પીવન કીટ માશુઆવેછે
@kisanparivar5829
@kisanparivar5829 27 дней назад
હેલ્પલાઇન:- ૮૨૦૦૨૪૭૮૨૭
@khasiyaharjibhai1992
@khasiyaharjibhai1992 28 дней назад
Khub sundor rijalt
@dineshbhaimakwana4634
@dineshbhaimakwana4634 Месяц назад
એકવાર વાવેતર કરીએ તો કેટલા વર્ષ સુધી ઉત્પાદન આપે.
@kisanparivar5829
@kisanparivar5829 Месяц назад
Contact helpline
@dineshbhaimakwana4634
@dineshbhaimakwana4634 Месяц назад
તમે રાખશો તો હું 5વિઘામા સરગવો કરુ