Тёмный
Krushi safar કૃષિ સફર
Krushi safar કૃષિ સફર
Krushi safar કૃષિ સફર
Подписаться
Farmers friend
#krushisafar #safer
આંતર ચાસ પિયત
0:24
Месяц назад
Комментарии
@MahendrashinhRathod-j3z
@MahendrashinhRathod-j3z Час назад
ખુબ સરસ જાણકારી❤❤❤❤આભાર🎉
@Krushisafar
@Krushisafar 25 минут назад
Thank you
@dineshgol9873
@dineshgol9873 День назад
આ સુકાય ગયો છે ઉખેડા રોગ છે
@Krushisafar
@Krushisafar 18 часов назад
તો પણ ઉત્પાદન મળ્યું
@maheshdumadiya8650
@maheshdumadiya8650 3 дня назад
કપાસ ના બે ચાહ વચ્ચે અંતર કેટલું છે
@Krushisafar
@Krushisafar 18 часов назад
5 ફીટ
@arvindsangani4895
@arvindsangani4895 5 дней назад
એમાં છે આમા ફોન નંબર દેને શું પેટમાં દુખે શે
@Krushisafar
@Krushisafar 4 дня назад
7600032530
@Krushisafar
@Krushisafar 4 дня назад
ભાઈ પેટમાં તો નથી દુખતું , પણ એટલું જાણો છો તો discription માં નંબર હોય છે એ લઈ લેવાય ભાઈ
@arvindsangani4895
@arvindsangani4895 5 дней назад
એ બતાવો ને બબુસા નહીં
@navghnparsadiya-ls3vw
@navghnparsadiya-ls3vw 6 дней назад
5 ખેડ કરવામાં ભૂખ ભેગા થયા
@Krushisafar
@Krushisafar 6 дней назад
To bhai emane labha malel che
@tagajibhaikapdi2792
@tagajibhaikapdi2792 6 дней назад
મિક્સ કરીને અનાજ ને એર ટાઈટ બંધ રાખવું કે નહીં
@Krushisafar
@Krushisafar 6 дней назад
Ha
@dasharathjaliya2377
@dasharathjaliya2377 7 дней назад
આ નર્સરી ક્યાં આવેલી છે મોબાઇલ નંબર
@Krushisafar
@Krushisafar 6 дней назад
મોબાઈલ નથી, સરકારી છે ખેરાલુ
@kamleshprajapati9908
@kamleshprajapati9908 10 дней назад
ગોડ મતલબ..અંદર ખોદવુ કોદાળીથી
@BhimajiBavaliya-wd2jt
@BhimajiBavaliya-wd2jt 10 дней назад
એરંડા હજુ વવાય કે નોવવાય જવાબ આપવા વિનંતી
@Krushisafar
@Krushisafar 10 дней назад
ભાઈ વાવણી કારી શકાય, જેમાં અંતર નજીક કરજો 4.5 * 2 ફીટ વાવણી કરો અને આંતર ખેડ સારી કરવાની એટલે સારી રહેશે
@BhimajiBavaliya-wd2jt
@BhimajiBavaliya-wd2jt 10 дней назад
@@Krushisafar કયું બીયારણ વવાય
@darvinsinhzala7625
@darvinsinhzala7625 11 дней назад
એરંડા સાબરકાંઠામાં ૧૦ ટકા હતા પણ વધાર વરસાદના કારણે એરંડા ફેલ થયેલ છે હવે તો રાયડો વાવવાની તૈયારી કરીએ છીએ
@Krushisafar
@Krushisafar 11 дней назад
Ha, e pn chale
@SanjaybhaiThakor-g2f
@SanjaybhaiThakor-g2f 11 дней назад
હવે એરંડા ભવાઈ
@Krushisafar
@Krushisafar 11 дней назад
Ha
@aamirshekh3993
@aamirshekh3993 11 дней назад
Aa khetar ma kayu biyaran chhe??
@Krushisafar
@Krushisafar 11 дней назад
Avani11
@BipinJoshi-i3e
@BipinJoshi-i3e 11 дней назад
સાહેબ હવે એરંડા વવાય
@Krushisafar
@Krushisafar 11 дней назад
Ha vavani kari shakay
@Krushisafar
@Krushisafar 11 дней назад
Antar ghatado jo
@raviyt849
@raviyt849 5 дней назад
13tarihe vavay have gado ocho karine
@jadejajadeja9651
@jadejajadeja9651 12 дней назад
Se .foledon uadarvati .thaei jase??
@Krushisafar
@Krushisafar 10 дней назад
હા
@diliprathod2770
@diliprathod2770 12 дней назад
સાહેબ બહજ સરસ બહુજ સારી રીત છે ખુબ ખુબ આભાર
@Krushisafar
@Krushisafar 10 дней назад
આભાર
@a2sirdailyfacts840
@a2sirdailyfacts840 13 дней назад
ખુબ સરસ માહિતી આપી અખતરો કરવા જેવો છે
@Krushisafar
@Krushisafar 13 дней назад
Chokkas, kari juo
@patelhardik2234
@patelhardik2234 13 дней назад
Khod karva Manaso kri apjo majuri appi dias... double majuri
@Krushisafar
@Krushisafar 13 дней назад
Ha, gam batavo
@MotamiyaGhasura
@MotamiyaGhasura 13 дней назад
ખાતર આપવું હો.ય તો કેવી રીતે આપવું
@Krushisafar
@Krushisafar 13 дней назад
Spray kari ne apay, yuriya jyo bhej lage tyo apavu
@a2sirdailyfacts840
@a2sirdailyfacts840 14 дней назад
આ કયા ગામની મુલાકાત લીધી ખુબ સરસ માહિતી આપી આ અખતરો કરવા જેવો છે
@Krushisafar
@Krushisafar 13 дней назад
Kuvsana
@OA_Service
@OA_Service 14 дней назад
ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલભ્ધ છે.
@Krushisafar
@Krushisafar 14 дней назад
Ha
@જયમોગલડિજીટલ
બિયારણ કયું છે
@Krushisafar
@Krushisafar 14 дней назад
Karago
@patelprabhudas-by3pb
@patelprabhudas-by3pb 17 дней назад
Nice info tks Balaji bhai
@Krushisafar
@Krushisafar 17 дней назад
Thank you
@anandnursery6578
@anandnursery6578 21 день назад
50 Joye che plant
@anandnursery6578
@anandnursery6578 21 день назад
MO No aapo
@prakashchaudhari3978
@prakashchaudhari3978 22 дня назад
Ketlo galo se kapash Ane ernda vache
@Krushisafar
@Krushisafar 22 дня назад
4.5 feet
@Antarjyot
@Antarjyot 22 дня назад
रेट कितना है?
@Krushisafar
@Krushisafar 22 дня назад
20rs
@Antarjyot
@Antarjyot 22 дня назад
@@Krushisafarक्या आप कोरियर से उत्तराखंड भेज सकते हैं? अपना नंबर बताएं कृपया
@Krushisafar
@Krushisafar 22 дня назад
@Antarjyot nahi sir , plant nursery lena padenga
@mohammedMohiuddin-oq6tr
@mohammedMohiuddin-oq6tr 23 дня назад
Suppar information sir thank you sir ❤❤❤
@Krushisafar
@Krushisafar 23 дня назад
Thank you
@bhadrarajsinh
@bhadrarajsinh 24 дня назад
Bhav nathi novavo
@Krushisafar
@Krushisafar 24 дня назад
એ હવે બજાર કહેશે
@patelnatvarlal4483
@patelnatvarlal4483 24 дня назад
Very good information
@Krushisafar
@Krushisafar 24 дня назад
Thank you
@stevanmark
@stevanmark 26 дней назад
Subhash palekar rite vavya che ?
@Krushisafar
@Krushisafar 26 дней назад
Ha
@amrutlakum1544
@amrutlakum1544 27 дней назад
મને એ વલસાડ વાળા ખેડૂત નો કોન્ટેક્ટ કરાવશો માહિતી માટે મો:-૯૧૦૬૯૨૨૭૯૪
@parmarkishan2816
@parmarkishan2816 27 дней назад
જય શ્રી રામ હું રાજકોટ જસદણ થી શિવરાજપુર ગામ માં મે વાવેલા છે.૧૦ વર્ષ થયાં સે તો મારે વેચવા ના છે્ મારો મોબાઈલ નંબર ૯૭૧૪૫૦૪૭૯૪
@Krushisafar
@Krushisafar 27 дней назад
અમે વેચાણ નહીં કરતા પણ એમાં નીચે નંબર છે એ વાત કરો
@vibhavchavda3895
@vibhavchavda3895 28 дней назад
મારે અળસિયા જોઈએ છે
@Krushisafar
@Krushisafar 28 дней назад
કેટલા અને કયો જોઈએ છે
@jentibhaisangani1042
@jentibhaisangani1042 28 дней назад
Akapas 10 man thi vadhare na Thai bhai😊
@Krushisafar
@Krushisafar 28 дней назад
Bhai thaya che
@alkeshpatel825
@alkeshpatel825 Месяц назад
બહુ સરસ ખાતર છે
@Krushisafar
@Krushisafar Месяц назад
Thank you
@MajokothoManas
@MajokothoManas Месяц назад
કટીંગ કેટલા દિવસનો કપાસ થાય ત્યારે કરવાનુ
@Krushisafar
@Krushisafar Месяц назад
45 divas thay tyare karavu
@MajokothoManas
@MajokothoManas Месяц назад
@@Krushisafar આભાર
@VijayNayak-s6e
@VijayNayak-s6e Месяц назад
45દીવસે
@-Jatapara-anil.
@-Jatapara-anil. Месяц назад
ખેત તલાવડી વિશે વિડીયો બનાવો
@Krushisafar
@Krushisafar Месяц назад
Ok
@khijarkhojji131
@khijarkhojji131 Месяц назад
Thanks for information
@Krushisafar
@Krushisafar Месяц назад
Thank you
@Jigar_patel07
@Jigar_patel07 Месяц назад
પાળા કેમ બાંધવાના કપાસ માં??
@Krushisafar
@Krushisafar Месяц назад
Pavada vala majur thi
@Jigar_patel07
@Jigar_patel07 Месяц назад
@@Krushisafar Aeto bov Agharu pde bhai 20 vigha ma
@vvvank
@vvvank Месяц назад
કેટલા ની જાળીએ વાવેતર છે
@Krushisafar
@Krushisafar Месяц назад
કઈ વાત કરો છો
@zalalalshinh3296
@zalalalshinh3296 Месяц назад
પોળાઈ કેટલી છે
@Krushisafar
@Krushisafar Месяц назад
6 feet
@rajendrakumartrambadia6053
@rajendrakumartrambadia6053 Месяц назад
કેટલા અંતરે વાવેલ છે કપાસ
@Krushisafar
@Krushisafar Месяц назад
6 * 1.5 feet
@rajendrakumartrambadia6053
@rajendrakumartrambadia6053 Месяц назад
Good 💯
@Krushisafar
@Krushisafar Месяц назад
Thank you
@bharatbhaipatel8756
@bharatbhaipatel8756 Месяц назад
Gaya varshe aavi rite misra pak kapas ane divela nu vavetar karelu
@Krushisafar
@Krushisafar Месяц назад
Saras , aa varshe karelu chu tame
@bharatbhaipatel8756
@bharatbhaipatel8756 Месяц назад
Aa varshe nathi karelu
@bharatbhaidhadhal6672
@bharatbhaidhadhal6672 Месяц назад
1×1 Chas ma vavetar karay
@Krushisafar
@Krushisafar Месяц назад
Ha karaya પણ ગીચ થઈ જાય, જેથી વધુ વરસાદ same પણ સાચવવી શકાય
@rameshjithakorrameshji9481
@rameshjithakorrameshji9481 Месяц назад
જીતુભાઇ જીવામૃત વિશે સરસ માહિતી આપી 👍
@Krushisafar
@Krushisafar Месяц назад
Thank you
@PayalPatel-dg4mq
@PayalPatel-dg4mq Месяц назад
ઓતર ચાસ કે પારા પદ્ધતિ છે
@Krushisafar
@Krushisafar Месяц назад
Alternate furrow irrigation
@BhupatjiThakor-wp5rm
@BhupatjiThakor-wp5rm Месяц назад
Asachiritchhe
@chimanlsljobanputra4799
@chimanlsljobanputra4799 Месяц назад
આવું કાઈ કર્યા વગર ગુજરાત માં એકરે સો થી દોઢ સો man કપાસ નું ઉત્પાદન ઘણા ખેડૂતો લે છે.
@Krushisafar
@Krushisafar Месяц назад
એવા ઉદાહરણ જૂજ હસે તમારી pase hoy to eva 20 નામ ane નંબર મોકલી apo.
@chimanlsljobanputra4799
@chimanlsljobanputra4799 Месяц назад
મોટા વિસ્તાર માં વાવેતર કરનારા ખેડૂતો માટે આ કામ કરવા માટે ખૂબ મોટું મજૂરી નું કામ છે જે સકય જ નથી. ને એટલા મજૂરો મળવા ને તેમને શીખવવું ખૂબ અઘરું છે.વેહવારિક ન હોય તેવી વાતો ના વિડીઓ બનાવી ખેડૂતો ને ગેર રસ્તે ચડાવવા નો ધંધો છે.
@Krushisafar
@Krushisafar Месяц назад
મજૂરી halavi karava mate pn ટેકનોલોજી થી aa કટિંગ થઈ shake che. કટિંગ મોટર વાળું હોય છે