Тёмный
Morbi Update
Morbi Update
Morbi Update
Подписаться
મોરબી અપડેટ
મોરબી જિલ્લાની દરેક ખબર હરેક સમાચાર
સત્ય, સરળ, સ્પષ્ટ અને સ્થાનિક સમાચાર

મોરબી...માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ પૂરા વિશ્વનું સૌથી ઝડપી વિકાસ પામતું ઔદ્યોગિક શહેર. લોકલથી ગ્લોબલ વિસ્તરેલા અહીંના વેપાર અને વ્યક્તિઓની જાણકારી ભાગ્યે જ કોઈને નહીં હોય. દિન દુગની - રાત ચૌગની વિકાસ અને પ્રગતિ પામતા આ જિંદાદિલ નગરની ખમીરી, ખુમારી અને નગરજનોની ખંત, ખાનદાનીનો પરચો છેલ્લી એક સદી દરમિયાન અવારનવાર પૂર અને ભૂકંપ જેવી કુદરતી હોનારતો દરમિયાન મળતો આવ્યો છે. આજે મોરબી પોતાની આગવી ઓળખ અને ઐતિહાસિક છબી થકી દુનિયાની નજરોમાં જાણીતું અને માનીતું બન્યું છે એ સમયે આ જિલ્લાની તમામ સ્થાનિક ખબરો, પ્રજાકીય પ્રશ્નો અને છેવાડાની સમસ્યાઓ કે કોઈપણ નાનીમોટી ઘટના, પ્રસંગ કે અકસ્માતોની નાનામાં નાની જાણકારી પણ મોરબી જિલ્લાનાં પ્રત્યેક નાગરિકથી લઈ દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને મળી રહે તે હેતુસર મોરબી અપડેટ સતત સ્થાનિક કક્ષાએ નિષ્પક્ષ અને નીડરતાથી કાર્યરત છે.
મોરબી અપડેટ....
ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોરબી જિલ્લાના લોકલ સમાચારની વેબસાઈટ એટલે મોરબી અપડેટ.
morbiupdate.com
Комментарии
@AshokSatodiya
@AshokSatodiya 13 часов назад
Kai company na ??
@AshokSatodiya
@AshokSatodiya 13 часов назад
Company name
@user-uf7ff2cm2r
@user-uf7ff2cm2r 2 дня назад
જયનમદેમાતા
@ZapadiyaAlpeah
@ZapadiyaAlpeah 3 дня назад
એક કિલો નો શુ ભાવ શે
@sanjaycaterers5067
@sanjaycaterers5067 3 дня назад
ખુબ ખુબ અભિનંદન યંગઇન્ડિયા ગ્રુપ ને. ક્રિષ્ના મેળો મોરબીની મોજે મોજ. એટલે ક્રિષ્ના મેળો
@KGSUSER
@KGSUSER 3 дня назад
सरस कामकाज प्रभावित टाटा
@live_mk_trader
@live_mk_trader 3 дня назад
to saheb hmna thi jail ma kon htu? aa to aghru kari nakhyu ho 😅😅😅
@live_mk_trader
@live_mk_trader 3 дня назад
hasna tha ka? joke tha kya??? 🤨🤨
@live_mk_trader
@live_mk_trader 3 дня назад
avara tatv jode besto nthi pn........ 😂😂😂😂😂😂😂😂😂😂
@Vishalpatel-1994
@Vishalpatel-1994 3 дня назад
😂😂😂
@rajeshsureliya7915
@rajeshsureliya7915 3 дня назад
Thana bhai hawamaan to tamaro Sahara Naam na kharab Karen
@omnamahshivaya8037
@omnamahshivaya8037 3 дня назад
Fiku story 😂
@dhanjibhaiParmar-x2x
@dhanjibhaiParmar-x2x 3 дня назад
Bakra.geta.pada.bali.bandh.thase.jaysavidhan
@satishoza3041
@satishoza3041 3 дня назад
ભૂવા ની પ્રથા નાબૂદ થવી જોઈએ 🙏
@jayeshshah49
@jayeshshah49 4 дня назад
🎉 wah..dilipbhai
@sanjaycaterers5067
@sanjaycaterers5067 4 дня назад
હવે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત આગળ વધશે... હર્ષ સંઘવી ની જય હો. જય જિનેન્દ્ર
@harshadsinhjadeja7396
@harshadsinhjadeja7396 4 дня назад
Right sir
@user-ey8qc4qr3l
@user-ey8qc4qr3l 4 дня назад
😭😭😂🎉
@kadarshasaiyadkadarshasaiy369
@kadarshasaiyadkadarshasaiy369 5 дней назад
Only king mustak mir only morbi gujrat
@AR53858
@AR53858 6 дней назад
બાકી હપ્તા ભરવાના
@pradippatel451
@pradippatel451 6 дней назад
સનાળા રોડ પણ ક્યાં
@vivahstudio3824
@vivahstudio3824 6 дней назад
Aane Ghar bhego karone kok
@manojdivatia
@manojdivatia 6 дней назад
આ બાઈક નુ નામ શું છે ?? કિમંત કેટલી ??
@manojdivatia
@manojdivatia 6 дней назад
બેટરી વિશે જણાવો ને બેટરી ચાર્જીંગ ની વાત કરો - કિમંત કેટલી ??
@SHAHID_47-47
@SHAHID_47-47 6 дней назад
Hello mem your video super
@jigneshparmar7041
@jigneshparmar7041 6 дней назад
આજ તો તાકાત છે સંવિધાનની. જે હક અધિકાર અને પદ કોઈપણ ભગવાન નથી અપાવી શક્યા એ હક અધિકાર અને પદ સંવિધાન આપણને આપે છે. આજની મહિલાઓ ની જે કંઈ પ્રગતિ અને વિકાસ થઈ રહ્યો છે એ સંવિધાન અને મંડલ કમિશનની દેન છે. જય ભીમ જય સંવિધાન જય મંડલ કમિશન.
@BhavanavachharajaniBhava-ob6tm
@BhavanavachharajaniBhava-ob6tm 7 дней назад
Wahh 👍👍😀😀Morbi👍👍😀😀😀❤❤
@hardevsinhrayjada3810
@hardevsinhrayjada3810 8 дней назад
Deshno vikas joine aanad thavo joia jo ke gaddarona petma tel reday chhe
@hardevsinhrayjada3810
@hardevsinhrayjada3810 8 дней назад
Electric bike karna vikas sathej desh petrol par marbhar nahi rahe je modijine aabhari chhe
@hardevsinhrayjada3810
@hardevsinhrayjada3810 8 дней назад
Electric bike na vikas mate modiji ni bjp sarkar dhanyawadne patra chhe
@hardevsinhrayjada3810
@hardevsinhrayjada3810 8 дней назад
Modijina vikasnu aa parinam chhe
@pushpaparmar9471
@pushpaparmar9471 8 дней назад
👌
@BhavanavachharajaniBhava-ob6tm
@BhavanavachharajaniBhava-ob6tm 9 дней назад
Wahh 👍👍😀😀Morbi👍👍👍😀😀😀🙏🙏
@kajalchandhibhmar7508
@kajalchandhibhmar7508 9 дней назад
Very Nice
@HirenRathore-gb7pj
@HirenRathore-gb7pj 9 дней назад
પ્રાઈઝ કેટલી છે
@arpitbarot108
@arpitbarot108 10 дней назад
Nadiad ma delivery Kari aapo chho?
@omnamahshivaya8037
@omnamahshivaya8037 10 дней назад
Price?
@harshpatelAithor
@harshpatelAithor 10 дней назад
Kai jagya a6
@jitubhaithakkar3791
@jitubhaithakkar3791 11 дней назад
ફાઈબરની બોડી કે મેટલ ની બોડી ?
@bb0421
@bb0421 11 дней назад
Koithi kai nai thai e 100 nai e 100000 taka sachu boli che
@MaheshPatel-ft9kw
@MaheshPatel-ft9kw 11 дней назад
Good work,
@nathvanisir1590
@nathvanisir1590 11 дней назад
sim block kari daie... etle sim sathe jodayelu badhu block...
@vijaybhailaljibhaimojidra7396
@vijaybhailaljibhaimojidra7396 11 дней назад
Zordar
@LatabenAdeshra
@LatabenAdeshra 11 дней назад
❤❤❤GJ36
@BhavanavachharajaniBhava-ob6tm
@BhavanavachharajaniBhava-ob6tm 12 дней назад
Morbi👍👍👍👍😀😀😀❤❤
@BhavanavachharajaniBhava-ob6tm
@BhavanavachharajaniBhava-ob6tm 12 дней назад
Wahh 👍👍😀😀Morbi👍👍👍😀😀🙏🙏
@dkmakwana7146
@dkmakwana7146 12 дней назад
ખ્યાલ છે સરસ
@sarvaiyahimanshu501
@sarvaiyahimanshu501 12 дней назад
હા ખબર છે, સરસ જાણકારી
@jigarsheth6361
@jigarsheth6361 12 дней назад
ના
@prinkeshdalal3850
@prinkeshdalal3850 12 дней назад
su prise che ane kya malse