Good 👍🏻 Botad thi Bhimnath Electric Line working complete thayi gayu che ane enegie rolling testing pan successful rahyu chhe etle aavnara samay ma jaldi thi aa kaam bhimnath thi sabarmati pati jashe 👍🏻🙏🏻🎉
એવી કોઈ માહિતી હજુ સુધી મળી નથી અગર સી.આર.એસ થવાનું હોય તો વેસ્ટર્ન રેલ્વે તરફ થી ન્યૂઝ પેપર માં જાહેર સૂચના ની એક જાહેરાત આપે છે અને તેમાં એવું લખ્યું હોય કે સાબરમતી થી બોટાદ રૂટ પર હવે થી ઇલેક્ટ્રિફાય લાઇન જીવંત ગણાશે જેથી કોઈએ તેના સંપર્ક માં આવવું નહીં જે આપના માટે જોખમકારક હોઈ શકે.
ऐसा कोई ट्रायल हुआ होता तो सबसे पहले न्यूजपेपर में रेलवे की तरफ से एक चेतावनी जारी की जाती है कि साबरमती से मोरैया तक ऊपर जा रही इलेक्ट्रिक लाइन अब जीवंत होगी जो फाटक से जा रहे वाहनों के लिए भी एक चेतावनी जारी करते पर ऐसी कोई खबर न्यूज़ पेपर में आई नही है इसलिए ये अभी फेक न्यूज़ है।