Тёмный
BIJALBHAI GUJRATI VLOGS
BIJALBHAI GUJRATI VLOGS
BIJALBHAI GUJRATI VLOGS
Подписаться
હીદુસતાન સાધુ સંત રૂસીમૂની પીર ફકીર ઓલિયા ઓ ની જન્મ ભૂમી છે તે આપળા પુરવજો હતા ને પૂજનય છે આપણે તેનો ગરવ હોવો જોઈએ એકતા ભાવના રાખીએ # ગુજરાત ના ઇતિહાશીક જોયાલાયક થળો જેમ કે કિલ્લા ઓ જરણા ઓ વાવો શિલાલેખો પહાડો કચ્છ નું રણ વેસ ભુસા અને ભરત કલા અનય રોચક વીડીઓ જોવા મા ચેનાલ ને સબ્સક્રાઈબ કરો
Комментарии
@rameshbhaichaudhary8140
@rameshbhaichaudhary8140 16 секунд назад
ગામ તાલુકો જિલ્લા ના નામ બતાવતા રહો વિડીયો મા
@solankibhavesh1906
@solankibhavesh1906 26 минут назад
ખૂબ સરસ મજાની વાત કરી આપે આવી ઇન્ફોર્મેશન અમને ખબર નહોતી મે યૂટ્યુબ માં મોરબી વિશે જાણ્યું પણ આપે ખૂબ જ સારી માહિતી આપી તે બદલ આભાર મારો જનમ 19 septermer 88 ને છે.
@bijalbhai5067
@bijalbhai5067 18 минут назад
આપનો આભાર ભાઈ 🙏
@MAdevabhaiPatel-n6l
@MAdevabhaiPatel-n6l 45 минут назад
ઠંડી લાગી ધ્રુજવા લાગો તયારે વાદલુ તમારા ઉપર થી પસાર થાય છે
@user-wz4yb2cr9g
@user-wz4yb2cr9g 47 минут назад
જય ઠાકર બીજલભાઈ
@bijalbhai5067
@bijalbhai5067 45 минут назад
જય ઠાકર ભાઈ 🙏
@user-wz4yb2cr9g
@user-wz4yb2cr9g 47 минут назад
ખુબ સરસ 👌❤️
@MAdevabhaiPatel-n6l
@MAdevabhaiPatel-n6l 48 минут назад
મહા ભારત વખતે અર્જુન પાતાલ મા ગયો આ પર્વત ઉપર માર્ગ હતો
@ZalaBhagvanbhai
@ZalaBhagvanbhai 54 минуты назад
🙏🙏🚩🚩
@nagjirabari5693
@nagjirabari5693 2 часа назад
આજે કાનુડા ની ઉજવણી માં ખૂબ જ મજા આવી
@ramjibhaimangukiya5346
@ramjibhaimangukiya5346 2 часа назад
Rarnk na khevathi dungar no pde darshn karvana jya paisha apva pde ava raja na vkhan na thai
@ramjibhaimangukiya5346
@ramjibhaimangukiya5346 2 часа назад
Jay ho solanki
@saamantsinhbaankola1170
@saamantsinhbaankola1170 4 часа назад
કારણ કે એમને એક વર્ષ છુપાવાનું હતું એટલે બધે છુપાતા ફર્યા હોય એવું બની શકે
@LimbadiyaMahesh-hj5ri
@LimbadiyaMahesh-hj5ri 4 часа назад
સરસ હો બીજલભાઈ મહેશ લીંબડીયા
@વણાભાઈવેલાભાઈ
સંગીત નો અવાજ થોડોક વધારે છે
@વણાભાઈવેલાભાઈ
વાહ આ તો અમારા રૂડા જી સોલંકી બાખાસર બળવંતસિંહ નો રાહડો છે
@parmaramarsinh3404
@parmaramarsinh3404 5 часов назад
ખુબ જ સરસ સંસ્કૃતિ ❤❤ જય દ્વારકાધીશ 🙏
@user-jj4lr7sy7u
@user-jj4lr7sy7u 5 часов назад
રાસ કાનુડો યા રમે છે વરસાદ સૌરાષ્ટ્રમાં અનરાધાર પડે છે
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 5 часов назад
વાહ બીજલ ભાઈ વાહ જબરજસ્ત રાહડો દેખાડો ભાઈ આ બાપુ આપણી જૂની સંસ્કૃતિ છે મારા વાલા 🌹🙏🌹🙏🌹
@bijalbhai5067
@bijalbhai5067 5 часов назад
જય મોરલીધર 🙏
@devakiofficialdigital5923
@devakiofficialdigital5923 5 часов назад
ખુબ સરસ
@ravirajbhaimanjariya9076
@ravirajbhaimanjariya9076 5 часов назад
ભાઇ ભાઇ
@valorabari1689
@valorabari1689 6 часов назад
જય વડવાળા જય દ્વારકા ધીસ્ 🚩🙏🦚
@dayaram.k.makwananainoldew8504
@dayaram.k.makwananainoldew8504 19 часов назад
बहुत ही अच्छा और आप के विडियो के अंदर बहुत ही अच्छा ट्युन बजता है ❤❤
@dayaram.k.makwananainoldew8504
@dayaram.k.makwananainoldew8504 19 часов назад
आबू पर्वत
@devakiofficialdigital5923
@devakiofficialdigital5923 20 часов назад
બીજ ભાઇ આપ કયાં નો સો
@bijalbhai5067
@bijalbhai5067 20 часов назад
Gandhidham kchh
@DungaraRam-gh2ys
@DungaraRam-gh2ys 21 час назад
बडे़ भाई जी द्वारा बहुत शानदार इतिहास मैरै गाव का
@user-qt2nb6fm6f
@user-qt2nb6fm6f 21 час назад
टी🎉😢😢😢😢😮😊😅😂❤❤❤❤
@MAdevabhaiPatel-n6l
@MAdevabhaiPatel-n6l 21 час назад
ઇન્દ્ર ની મુર્તી છે હાથી ની સવારી
@shivrambhaichaudhary4807
@shivrambhaichaudhary4807 21 час назад
સર્વના હૃદય સમાન હતા બાજરી ઘઉં જુવાર સિવાય કંઈ કાધલો ને હતો જીવનમાં કોઈ દિવસ જૂઠું નથી બોલ્યા દેશની અંદર રણછોડ પગે જેવા દેશભક્ત હતા પગાર ના પૈસા જોત માં મળીશ ઉપર વાપરતા રજા કરતા બધા ગૌશાળામાં આપતા
@bijalbhai5067
@bijalbhai5067 21 час назад
આપ ની વાત 100 ટકા ની છે 🙏
@shivrambhaichaudhary4807
@shivrambhaichaudhary4807 21 час назад
ધન ધન
@MAdevabhaiPatel-n6l
@MAdevabhaiPatel-n6l 22 часа назад
જમીન થી ચૌદ કી મી ઉંચો છે
@dayaram.k.makwananainoldew8504
@dayaram.k.makwananainoldew8504 22 часа назад
जय हिंगलाज माता जी
@dayaram.k.makwananainoldew8504
@dayaram.k.makwananainoldew8504 22 часа назад
❤❤
@GovindRawat-kn7bq
@GovindRawat-kn7bq 22 часа назад
બીજલભાઈ મારાં ગામ થી 10 કિલોમીટર દૂર એટલે કે કડી તાલુકા ના થોળ ગામ માં હમણાંજ 1 મહિના પહેલા ખાર કૂવો ખોદતાં કુવા માં થી લગભગ 15 થી 16 મૂર્તિયો મહાવીર ની નીકળી છે. એના ઇતિહાસ ની મને કઈ ખબર નથી. પણ તમે આવીને વિડિઓ બનાવો. જય માતાજી 🙏🙏🙏
@bijalbhai5067
@bijalbhai5067 22 часа назад
હા ગોવિદ જાણ કરી આપજો
@user-wb7oc8jr7e
@user-wb7oc8jr7e 20 часов назад
​@@bijalbhai5067 bijal bhai taro namber Aap mari pase saro etihash chhe tamne janavu
@rekhaben_goswami
@rekhaben_goswami 11 часов назад
જય અને બૌદ્ધ ધર્મ સનાતન ધર્મ વિશે શાસ્ત્ર થયો હતો એક રાજાના કાળમાં એ લોકો હારી ગયા જે હારે એનું મૂર્તિઓની જમીનમાં દાંટી દીધી હતી અને જે જીત્યા એમને પૂજવામાં આવ્યા એટલે આજે સનાતન ધર્મ ઘણો આગળ છે બીજા બધા પાછળ છે
@saamantsinhbaankola1170
@saamantsinhbaankola1170 4 часа назад
તમે જે જય ધર્મ કહો છો એ જૈન ધર્મ હતો અને જૈન અને બૌદ્ધ ધર્મ બંને સમકાલીન ધર્મ છે એ બંને ધર્મ વચ્ચે કોઈ વિખવાદ હતો નહીં ઇતિહાસમાં આવી કોઈ ગવાહ વાંચવા મળતી નથી ઈસવીસન પુરુષ પૂર્વે 464 માં ભગવાન બુદ્ધ જન્મ્યા અને ઈસવીસન ની 443 ની સાલમાં સાલમાં મહાવીર સ્વામી જમ્યા હતા કેવું અલબેરીનની ભારત યાત્રા પુસ્તકમાં વાંચવા મળે છેથી​@@rekhaben_goswami
@parmaramarsinh3404
@parmaramarsinh3404 22 часа назад
જય માતાજી 🙏
@RAJA_SIKOTAR_604
@RAJA_SIKOTAR_604 23 часа назад
જય દ્વારકાધીશ ભગવાન શિવ શંકર ભોળાનાથ દુધરેજ વડવાળા જય ગોગા મહારાજ જય સિગોતર માં જય ખેતરપાળ દાદા જય બણેશ્ચરી માં જય જોગમાયા માં સગત માં
@JadejaYuvrajsinh-dz2yi
@JadejaYuvrajsinh-dz2yi 23 часа назад
Ha bijalbhai hu Tamara sapot ma chu
@bijalbhai5067
@bijalbhai5067 22 часа назад
આપ નો આભાર માનીસ
@વણાભાઈવેલાભાઈ
રાજસ્થાની કયુ ગામ છે નામ આપો
@bijalbhai5067
@bijalbhai5067 23 часа назад
નેનોલ ગામ
@વણાભાઈવેલાભાઈ
સારુ ધન્યવાદ​@@bijalbhai5067
@jadejanirmalsinh8540
@jadejanirmalsinh8540 День назад
જય માતાજી
@ZalaBhagvanbhai
@ZalaBhagvanbhai День назад
🙏🙏
@prafulbhaigoswami7853
@prafulbhaigoswami7853 День назад
બિયાજલભાઈ હું પણ ત્યારે ગાંધીધામ હતો, અને ૧૧ તારીખે ૧૨,૩૦ કલાકે મોરબી આવવા નકલ્યો હતો, ભયંકર પવન સાથે વરસાદ ચાલુ હતો ભચાઉ પહોંચ્યા ત્યારે સમાચાર બસ સ્ટેન્ડ સમાચાર મળ્યા કે મચ્છુ ડેમ તૂટ્યો છે હવે બસ આગળ નહિ જાય, ત્યાં એવા સમાચાર પણ મળ્યા કે આગળ ની બસો પણ મચ્છુ માં તણાઈ ગઈ છે, હું family સાથે ગાંધીધામ પરત આવ્યો, સતત ત્રણ દિવસ વરસાદ ચાલુ રહ્યો હતો, ઇશ્વર નો આભાર કે અમે બચી ગયા પણ ગુજરાત ના મોરબી અને બાજુ ના હજારો માણસો તણાઈ ગયા,ખૂબ દુઃખદ ઘટના છે, ગુજરાત ની પ્રજા ખબરજ નહોતી કે ડેમ તૂટ્યો છે, અમેરિકા ભારત ને જાણ કરી કે ડેમ તૂટ્યો છે,સરકારે મરણ નો આંક ૨૫૦૦ થી ૩૦૦૦/ આપ્યો હતો પણ ખરેખર ૪૦૦૦૦/ થી પણ વધારે મરણ થયેલ, એ દિવનગતો ને દૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ
@user-he9sk9lp3s
@user-he9sk9lp3s День назад
બિજલભાઈ આવી જુનવાણી ઈટો અમારા ગામમાં સો બસ્સો વસૅ જુના મકાનમાં સણતરમા જોવા મળે છે એ ઈંટ ખત્રી ઈંટ કેવાઈછે
@KasbaramMakvana
@KasbaramMakvana День назад
बहुत ही रोचक और ऐतिहासिक जानकारी दी
@ZalaBhagvanbhai
@ZalaBhagvanbhai День назад
,🙏🙏
@bavanrabari4674
@bavanrabari4674 День назад
બીજલ ભાઈ જય વડવાળા 🎉🎉 તમે કયા ગામ થી શો
@bijalbhai5067
@bijalbhai5067 День назад
ગાધિધામ કચ્છ થી છું
@GovindRawat-kn7bq
@GovindRawat-kn7bq День назад
અદ્ભૂત નજારો છે બીજલભાઈ 👌👌👌
@modivipul
@modivipul День назад
Aa post fack che
@bijalbhai5067
@bijalbhai5067 День назад
વિપુલ મોદી તમારા પર કારયવાઈ થાસે
@modivipul
@modivipul День назад
​@@bijalbhai5067tamari pase proof hoy to send karo
@modivipul
@modivipul 2 часа назад
​@@bijalbhai5067bhai tamaro contact number send karo
@modivipul
@modivipul День назад
Bhai aa manas frod nathi aa saro manas che khoti rite koine badnam na karo
@bijalbhai5067
@bijalbhai5067 День назад
@@modivipul ભાઈ તમે સામે આવો એનો પરિચય આપું વિપુલ મોદી તમે છો
@modivipul
@modivipul 2 часа назад
​@@bijalbhai5067bhai tamaro contact number send karo
@user-wm8vc3ib8g
@user-wm8vc3ib8g День назад
વાહ..!બિજલભાઈ વાહ..!કવિ: પ્રહલાદ.કે.રાઠોડ."પ્રકુલ"
@bijalbhai5067
@bijalbhai5067 День назад
જય હો 🙏
@parsottambhaigovindbhairat9700
કુદરતી સ્થળને અંધશ્રદ્ધાંનું સ્થળ બનાવી કુદરતનું અપમાન છે. આવા ડુંગરોને " હનુમાન " કલ્પવા તે અંધભક્તિની પરાકાસ્થા છે. અંધશ્રદ્ધાને શ્રદ્ધાંનું રૂપ આપવુ કુદરતી અપરાધ !
@bhurabhairavajithakor7009
@bhurabhairavajithakor7009 День назад
બહુ સરસ માહિતી આપી