Тёмный
Giriraj Studio Santvani
Giriraj Studio Santvani
Giriraj Studio Santvani
Подписаться
જય નારાયણ ,
ગીરીરાજ સ્ટુડિયો જૂનાગઢ દ્વારા , આ યુટ્યૂબ ચેનલ માં આપ એવા અપ્રાપ્ય જુના સંતવાણી કાર્યક્રમો સાંભળી સકશો , કે જેના ફક્ત ઓડીઓ રેકોર્ડિંગ પટેલ ટેપ રેકોર્ડર સર્વિસ (સ્વ.વજુભાઇ પટેલ) અને ગીરીરાજ સ્ટુડિયો જૂનાગઢ (અતુલભાઈ વજુભાઇ પટેલ) દ્વારા ઓડિયો કેસેટ માં થયેલ છે , આ બધા સંતવાણી કાર્યક્રમો ના વિડિઓ રેકોર્ડિંગ થયેલ નથી , જેમાં 1965 થી 2000 સુધી ના ઓડીઓ રેકોર્ડિંગ છે , જેમાં પૂજ્ય નારાયણ સ્વામી બાપુ , પૂજ્ય કાનદાસજી બાપુ , પૂજ્ય સેવાદાસ બાપુ , પૂજ્ય અમરનાથ નાથજી બાપુ , પ્રાણલાલ વ્યાસ , કનુભાઈ બારોટ , લક્ષમણ બારોટ , જગમાલ બારોટ તેમજ ઘણા જુના સંતવાણી ના આરાધકો દ્વારા ગવાયેલ ભજનો છે ,

અમારા દ્વારા વરસો થી સંતવાણી પ્રેમી જનો સુધી સંતવાણી પહોંચાડવા નો પ્રયત્ન છે ,

જેને પ્રોત્સાહિત કરવા આપ અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો , ભજનો ને લાઈક જરૂર કરજો , અને કોમેન્ટ જરૂર કરજો ,
આભાર ધન્યવાદ સહ ગીરીરાજ સ્ટુડિયો જૂનાગઢ અને અતુલભાઈ પટેલ ના જય નારાયણ ।।............
Комментарии
@HR143_MAHI
@HR143_MAHI 6 часов назад
Om Namo Narayan 🙏🏻🕉️🥺❤️
@MiteshRajgor-e8r
@MiteshRajgor-e8r 9 часов назад
Jay Narayan 🙏🏼
@HimmatsinghCharan-mn3mh
@HimmatsinghCharan-mn3mh 13 часов назад
अंदाज आप ने चरणों में कोटि कोटि नमन कानदास बापू ने चरणों में कोटिकोटि नमन 1:15 1:18
@manshigadhvi6657
@manshigadhvi6657 16 часов назад
Jay ho santvani 🙏🙏🙏 Jay Narayan 🙏🙏🙏
@vijaygadhavi2178
@vijaygadhavi2178 День назад
Jay ho 🙏🙏
@Rajeshbhai-li1lh
@Rajeshbhai-li1lh День назад
Jay ho bapu shitaram
@RamdeBhai-dd8fu
@RamdeBhai-dd8fu День назад
કાનદાસ બાપુ જય હો આપા ગીગા સતનો આઘાર સંતાઘાર
@Ravidas_guru_558
@Ravidas_guru_558 День назад
Bhajanme. N. Aisa. Gayaktha Nhai Bhoga 😊😊😊😊😊😂❤🎉 3:47
@soriyaishwarbhai3059
@soriyaishwarbhai3059 День назад
Jay ho bapu om namo narayan
@manshigadhvi6657
@manshigadhvi6657 2 дня назад
વાહ વાહ સ્ટુડિયો ગીરીરાજ આવા ને આવા પ્રોગ્રામો નાખતા રેજો ભાઈ 🙏🙏
@manshigadhvi6657
@manshigadhvi6657 3 дня назад
Jay Narayan 🙏🙏🙏
@JahabhaiGiyad
@JahabhaiGiyad 3 дня назад
જયહોબાપુ
@manshigadhvi6657
@manshigadhvi6657 4 дня назад
Jay ho jay Narayan 🙏🙏🙏
@solankinirmansinh2556
@solankinirmansinh2556 5 дней назад
Jay ho Narayan swami bapu no
@annat183
@annat183 6 дней назад
Radhe❤ krishna
@karmurkeshurbhai1012
@karmurkeshurbhai1012 6 дней назад
જય રામાપીર જય માં સરસ્વતી જય કાનદાસ બાપુ ધન્યવાદ ધન્યવાદ
@ChetanjBarot
@ChetanjBarot 6 дней назад
આજેને બનાવ્યું છે એ ને ખબર નથી ગાયગ aartisi કોન છે, અજાણ્યાં છે વોઇસ્થી
@bharatsoni57
@bharatsoni57 8 дней назад
સંતવાણી નો યુગ વિરામ પામી ગયો😢😢 હવે જે ગાઈ રહ્યા છે એને વિચારવા જેવું છે કે આપડે સાચી સંતવાણી કરી રહ્યા છીએ જય નારાયણ 🙏🏻
@khengarbhaiparmar6927
@khengarbhaiparmar6927 8 дней назад
Jaí Ho
@AravindRathod-l3k
@AravindRathod-l3k 9 дней назад
હાબાપુ
@parshotambhaibhayani5922
@parshotambhaibhayani5922 9 дней назад
Jay shri ganeshji
@surendravayeda4399
@surendravayeda4399 10 дней назад
JAY HO RAMDEVAJI KI JAY HO. JAY HO PARAB NA PIR NI JAY HO.JAY HO DEVIDAS BAPU NI JAY HO.JAY HO SAVARAM BAPA NI JAY HO. JAY HO SEVADAS BAPU NI JAY HO. JAY HO KANDAS BAPU NI JAY HO.
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 10 дней назад
બાપુ નો તકિયા કલામ,, હા તબલી,, લાઈન પકડ લાઈન પકડ
@vanitabasodha9438
@vanitabasodha9438 10 дней назад
Narayan swami ni antim santvani no me labh lidho lato tyare umer 6-7 vars....... Saruaat gahan bharti ae kari hati pachhi bapu jamavat kari hati... Jay dada pithoraji... Jay bapu
@niravrajani0911
@niravrajani0911 10 дней назад
05:33 pure voice without tabla ahaa (autotune left the chat)
@surendravayeda4399
@surendravayeda4399 11 дней назад
OM NAMO NARAYAN.
@kishorbhailodhiya1951
@kishorbhailodhiya1951 12 дней назад
Pajod Sanvani Sevadasbapu no bhandara na trek muko
@kishorbhailodhiya1951
@kishorbhailodhiya1951 12 дней назад
Jay ho
@kishordasgondaliya7417
@kishordasgondaliya7417 12 дней назад
jayramdev. pir
@BharatsinhSindhal-lr6po
@BharatsinhSindhal-lr6po 13 дней назад
જય હો વાલા જય હો ❤
@DanabhaiChauhan-rm4xh
@DanabhaiChauhan-rm4xh 14 дней назад
❤❤❤❤❤ 8:37 8:42
@DanabhaiChauhan-rm4xh
@DanabhaiChauhan-rm4xh 14 дней назад
❤❤❤❤❤ 8:37 8:42
@nayanjadeja7840
@nayanjadeja7840 14 дней назад
Jay ho bapa ❤❤❤🎉
@kszalazala7041
@kszalazala7041 14 дней назад
બાપુ ને હજારો વંદન
@c.rgadhvi649
@c.rgadhvi649 16 дней назад
🙏🌹JAY Ho bapu 🌹🙏
@lmtadvi5706
@lmtadvi5706 16 дней назад
Jay Jay shitaram Jay Narayan Hari 🙏 Jay ho shanti vaani
@DanabhaiChauhan-rm4xh
@DanabhaiChauhan-rm4xh 16 дней назад
❤❤❤❤❤ 5:52
@laxmanmangliya5260
@laxmanmangliya5260 17 дней назад
જય હો સંતવાણી .
@kanuBhai-ep2qf
@kanuBhai-ep2qf 18 дней назад
જય શ્રી આપાઞીઞા જયભુતડા બાપા સતાધાર ધામ 🙏🙏
@darbaar244
@darbaar244 19 дней назад
Jay ho sanatan ❤❤❤❤❤
@DanabhaiChauhan-rm4xh
@DanabhaiChauhan-rm4xh 19 дней назад
❤❤❤❤❤ 13:06 13:07 13:09 13:09 13:10
@RajGadhavi-n9q
@RajGadhavi-n9q 20 дней назад
જય હો 🙏🙏
@surendravayeda4399
@surendravayeda4399 21 день назад
OM NAMO NARAYAN.
@Rajeshbhai-li1lh
@Rajeshbhai-li1lh 21 день назад
Jay ho bapu shitaram
@AmbaToliya
@AmbaToliya 23 дня назад
જયહો બાપુ
@Rajeshbhai-li1lh
@Rajeshbhai-li1lh 23 дня назад
Jay ho bapu shitaram
@hiteshpsenghani9814
@hiteshpsenghani9814 23 дня назад
@KamaliyaJagdish
@KamaliyaJagdish 23 дня назад
Jhut h
@Rajeshbhai-li1lh
@Rajeshbhai-li1lh 23 дня назад
Jay ho bapu shitaram
@patelshankar.6083
@patelshankar.6083 23 дня назад
Shankarbhai patel valsad ❤