Тёмный
FOOD Ganesha
FOOD Ganesha
FOOD Ganesha
Подписаться
ગુજરાતીઓ માટે ગુજરાતી વાનગી ગુજરાતી ભાષામાં ગુજરાતી દ્વારા !

Hi, Friends !!
Welcome to Food Ganesha. A one stop destination for Food Loving People. My hands always down for creating Useful, Innovative and Value added content for my Beloved friends and users. I always make sure TIME you spent on my channel has to be worth and well spent.

Food Ganesha is the way and mirror of my food experiments done in my kitchen. On My channel you can find

#Food and Cooking Related Videos
#Cooking Tips
#Fusion Recipes
#Traditional and Regional Recipes
#Kids Recipes

I have always believe that anything which is learnt in regional and local language has ever lasting and more powerful impact on human consciousness then any international and national language. This always drives me to make my videos in Gujarati Language on Food Ganesha.

Reach me on my mail for your any concern,

Email : foodganeshahindi@gmail.com

જય ગણપતિદાદા !
Комментарии
@rohinibhatt896
@rohinibhatt896 3 часа назад
મારા બા આમ બનાવતા, પણ બેન એને હલાવ હલાવ ના કરાય Please ઢાંકી ને રાખો એકદમ મસ્ત થશે
@marziabanoismael4394
@marziabanoismael4394 21 час назад
tame vajane apotso vadare lzi tay tamari merbani dekavto bahouj sarou laguetse
@dineshmehta6254
@dineshmehta6254 2 дня назад
બહેન જી, ડુંગળી આખી રાખવાનો કોઈ મતલબ નથી, ડુંગળી સાંતળી એ પછી ડુંગળી તો આખી રહેતી નથી, તો પછી ડુંગળી કાપી ને સાંતળવી જોઈએ તો ટાઈમ બચી જાય.તો ચાલે?.
@FOODGanesha
@FOODGanesha 14 часов назад
Chale
@ritanathwani1017
@ritanathwani1017 3 дня назад
👌🙏🏻
@nayanaparmar1937
@nayanaparmar1937 5 дней назад
Mast
@RavjibhaiGohel-l6u
@RavjibhaiGohel-l6u 5 дней назад
BEN LAPSI AMNE BATAVO .
@ashishsoni8913
@ashishsoni8913 5 дней назад
Perfect puri .. how to store & for how many days ?? Plz reply
@nayanaparmar1937
@nayanaparmar1937 6 дней назад
Video kem Mukta nathi
@FatesinhThakor-z4u
@FatesinhThakor-z4u 6 дней назад
❤❤❤
@vijaympatel961
@vijaympatel961 6 дней назад
dudha ketlu laykhu ne khan ketli ne gi ketlu ben map to batavo
@payalbhalala9382
@payalbhalala9382 6 дней назад
Bov j mast paneer banyu hu to atyr sudhi chhash feki deti hati Thank you so much 🎉
@satishmoradiya5317
@satishmoradiya5317 6 дней назад
અમે આપે જણાવ્યું તે પ્રમાણે સામગ્રી લઇ ને ફાડા ઘી માં શેક્યા પણ ફાડા ફૂલ્યા નહિ અને સીધા લાલ થવા માંડ્યા પછી ગરમ પાણી નાખ્યું ફાડા ઠોઠડા થૈ ગયા પછી કુકરમાં ચડવા માટે મૂક્યા તોય ઠોઠડા રહ્યા તો અમને એ જણાવશો કે અમે શું ભૂલ કરી જયશ્રી કૃષ્ણ 🙏🌸
@yahyakureshi341
@yahyakureshi341 6 дней назад
Nice 👍
@rajeshree243
@rajeshree243 6 дней назад
Saras
@vijaysinhgohil436
@vijaysinhgohil436 8 дней назад
થેન્ક્યુ બેન ખુબ સરસ સ્વભાવ અને બોલવાનું છે તમારું
@Funnyvideos-kw3ud
@Funnyvideos-kw3ud 8 дней назад
Nice sabji banavi chhe didi hu jarur banavis 👌👌❤️
@pratimapopat244
@pratimapopat244 8 дней назад
ખૂબજ સરસ રેસિપી બતાવી.
@induprajapati6694
@induprajapati6694 10 дней назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tAO_UQK537E.htmlsi=tbcQG8HYO5m9j9S_
@leenashukla8637
@leenashukla8637 11 дней назад
V good રેસિપી 🌹
@dipak.hchaudhary3224
@dipak.hchaudhary3224 12 дней назад
હું તમારો વીડિયો જોઇને પહેલી વખત બનવું છું..હું ધાનેરા.b.k no છું પણ શાક અમદાવાદમાં બનવું છું..😋
@mehtaashi
@mehtaashi 12 дней назад
tame bau saras reete samjhavo cho. like ur recipes
@sonalghanva2300
@sonalghanva2300 14 дней назад
ખૂબ જ સરસ બેન👍👍👍👌👌👌
@nidhividja9596
@nidhividja9596 14 дней назад
Malai nu ghee zeher che....aapda purvajo ganda nota aatli mehnat thi ghee banavta....
@piyush-303
@piyush-303 14 дней назад
ડાયરેક્ટ, અડદ અને ચોખા નો લોટ તૈયાર કરી એ લોટ મા દહી ઉમેરી પલાળી દઈ 6 થી 8 કલાક તો ચાલે ને
@rahulvalia8411
@rahulvalia8411 15 дней назад
બેન આમાં કયા માપની ચમચી વાપરવી ?
@deepikapatel9915
@deepikapatel9915 16 дней назад
Kada maru mama nu gam che
@dinanathmandan680
@dinanathmandan680 16 дней назад
HUUN 4 SLICE PINEAPPLE NI UMMERU CCHU. A NATURAL PAIN KILLAR.WILL IT BE OK.JAI SHRI RAM. JAI GANESH DEVA.
@VaishaliPatel-f1g
@VaishaliPatel-f1g 17 дней назад
Mast thank you
@DixitaNagar-ey6vo
@DixitaNagar-ey6vo 17 дней назад
😊
@rupalmistry6197
@rupalmistry6197 19 дней назад
Nice recipe 👌 👍
@premilakantaria
@premilakantaria 20 дней назад
@neelavyas8002
@neelavyas8002 21 день назад
👌👌👌
@geetarathod1135
@geetarathod1135 21 день назад
સરસ🎉🎉
@KalavatiShrimali-cc9xp
@KalavatiShrimali-cc9xp 21 день назад
Sara's rit Batavi thanks ❤❤
@AshokBhaiMakavana-p4o
@AshokBhaiMakavana-p4o 22 дня назад
Thank mem
@TEJ6149
@TEJ6149 22 дня назад
આભાર.. ઉપયોગી વસાનુ છે
@indirapatel3492
@indirapatel3492 22 дня назад
ખુબ જ સરસ રીતે કોપરા નો મૈસુર
@indirapatel3492
@indirapatel3492 22 дня назад
બેન તમે ખુબ જ રેસીપી બતાવી છે આભાર
@indirapatel3492
@indirapatel3492 22 дня назад
Khubaj saras
@sandhyavaghela2019
@sandhyavaghela2019 23 дня назад
👌
@nayanaparmar1937
@nayanaparmar1937 24 дня назад
👌👌
@indirapatel3492
@indirapatel3492 25 дней назад
ખુબ જ સરસ બનાવ્યો છે
@indirapatel3492
@indirapatel3492 25 дней назад
ખુબ જ સરસ રીતે અડદીયા પાક ની રેસીપી બતાવી છે બેન તમે
@indirapatel3492
@indirapatel3492 25 дней назад
ખુબ જ સરસ
@RajviKaria
@RajviKaria 26 дней назад
Aa ketla lpko na hisab no shiro banse mara kale katha ma banavanu chhe
@SumanPatel-m1u
@SumanPatel-m1u 26 дней назад
Verry nice beta
@indirapatel3492
@indirapatel3492 27 дней назад
ખુબ જ સરસ રીતે સુખડી બનાવી છે બેન તમે
@SirajuddinSaiyad-q3w
@SirajuddinSaiyad-q3w 27 дней назад
Very nice
@indirapatel3492
@indirapatel3492 28 дней назад
ખુબ જ સરસ રીત બતાવી છે બેન તમે જય ગણપતિ દાદા
@vaishalivaniya8103
@vaishalivaniya8103 29 дней назад
Milk kyu use karvanu? 7 month baby mate?