Welcome to Mediawork HD Live Stream. This is Mediawork HD Live Stream's Official Channel. We are doing Live Stream from the world to the world. Our Live Stream Technic is hassle free, constant and reliable. No Need of Broadband or Leased line Internet Connections.. We are streaming FUll HD 1080p Live on RU-vid, Facebook, Twitter and many more platforms. For Inquiry Please Call or WhatsApp on : +91 - 7434001224. આ મિડીયાવર્ક એચ ડી લાઇવ સ્ટ્રીમની ઓફિશ્યલ ચેનલ છે. અમે વિશ્વના કોઇ પણ ખુંણે થી વિશ્વની કોઇ પણ જગ્યા સુધી Full HD 1080p Live Stream કરીએ છીએ. અમારી Live Stream ટેક્નીક અટક્યા વિનાં સતત લાઇવ સ્ટ્રીમીંગ કરે છે. અને તેના માટે કોઇ પણ પ્રકારના હેવી ઇન્ટરનેટ જેવાં કે બ્રોડબેન્ડ, લીઝ લાઇનની જરુરીયાત નથી - અલબત આપને ઇન્ટરનેટની કોઇ પણ પ્રકારની વ્યવસ્થા જ નથી કરવાની તમામ મેનેજમેન્ટ અમે કરીશું. અમે Full HD 1080p ક્વોલીટી સાથે Facebook, RU-vid, Twitter અને અન્ય તમામ પ્લેટફોર્મ્સ પર લાઇવ કરીએ છીએ. ઇન્કવાયરી માટે કોલ અથવા વોટ્સએપ કરોઃ +91 - 7434001224.
વિશ્વ ની મહાન વિભૂતિ આપણા રાષ્ટ્રપિતા તેમજ મહાત્મા ગાંધીજીએ ૧૯૩૦ માં અમદાવાદ ના સાબરમતી આશ્રમ થી અન્યાય સામે અવાજ ઉઠાવીને ન્યાય માટે દાંડીયાત્રા કાઢી હતી જેની યાદ આજે અપાવી ગઈ આ પદ યાત્રા ધન્ય છે હજુ ગાંધી વિચારધારા હયાત છે તેનો ગર્વ અનુભવતા ની અનુભૂતિ થાય છે
Further, it's to add that sequence of songs with bride and groom is a very well matched. Script, theme is latest....... Being online audience, I enjoyed it....