Very important information 🙏 Su tikhu ke oily khavathi aa problem vadhare aave che? Khas karine ratre jamya pachhi sleeping time bed par suta pachhi vadhare problem aavto che
ન જાણ્યું જાનકી કી નાથે કાલે સવારે સુ થવાનુ છે કોઈ બીતા નહીં કાઈ ન થાય અને જો થાય તો કોઈ રોકી ના શકે ભાઈ મારા અંકલ કુટુંબ માં છે 2008 મા કેન્સર હતુ દીકરી કે દીકરા નથી ડોક્ટર પાસે પેસાબ નુ ઓપરેશન કરી યુ ડોક્ટરે કેન્સર કીધુ સારવાર લીધીજ નથી પૈસા પણ ન હતા નાના માણસ હતા પછી સકડો રીક્ષા ચલાવતા દશ વર્ષ પછી નોર્મલ સારવાર લીધી હાલમાં કામ નથી કરતા સાઈકલ લઈને ગામમાં આટા મારે મોજ કરેછે કાકા નુ બાળપણ ની વાત કરૂ તો પપ્પા નનપણ માં મરી ગયા મમ્મી ગરીબાઈ થી ઘરના વાસણ વેચી ને છોકરા ને ખવરાવી ને વયાગયા અમારા પરિવાર કોઈ એ એને ટેકો દીધો નથી મારા પપ્પા ને કેન્સર સારવાર લીધી બારમહિના મા ભગવાનની ઘરે એટલે યોગ્ય તપાસ કરાવી પણ બીવાનુ નહીં