Тёмный
Nirbhay News Gopi Ghanghar
Nirbhay News Gopi Ghanghar
Nirbhay News Gopi Ghanghar
Подписаться
NirbhayNews આપને ગુજરાતની દરેક એવી ખબર જે આપના માટે છે જરુર એ બતાવશે

ચેનલ ને Subscribe કરો, Like & Share કરો

Nirbhaynews by Gopi Ghanghar 21 years Experience of TV journalism, નિર્ભય ન્યુઝ એક એવું વેબપોર્ટલ છે. જેમાં તમે તમારી સમસ્યાને વાચા આપી શકશો.

નિર્ભય ન્યુઝ "લોકશાહીનો નિર્ભય આવાજ"

આપ આપના વિસ્તારના, આપને લગતા દરેક ન્યુઝ અમને nirbhaynewsgujarat@gmail.com પર મોકલી શકો છો
અમે પણ આપને સમર્પક કરીશું


Follow us for more news of Gujarat
Комментарии
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 11 часов назад
AAA VAKIL CHE CHE K DOBO 🤣 SANJAY PANDIT 307 DAKHAL TO THAY CHE PN SANJAY NE KAI MARYO J NATO 🤣AVO MARYO HOT TO RALLY MA DEDKA NI JM THEKTO NO HOT 🤣🤣🤣🤡🤡🫵🫵🫵🫵
@ketanc255
@ketanc255 11 часов назад
ગણેશ ગોંડલ ઝિંદાબાદ
@HasmukhVanza
@HasmukhVanza 11 часов назад
High curt peon na mark kya
@BhargavNileshbhai
@BhargavNileshbhai 11 часов назад
આટકોટ સંસ્થામાં આવું બધું ઘણા વર્ષોથી ચાલે છે સંસ્થા આ બધી વસ્તુના લીધે બદનામ જ છે પેલા બહાર આવેલું પણ દબાવી દીધેલું અમુક પોતાની મરજીથી પણ ઘણું બધું કરે છે
@piyushjani8246
@piyushjani8246 11 часов назад
આ ભરતી રદ કરો
@Vlj766
@Vlj766 11 часов назад
Gopiben aa sanajy solanki na vakil sanjay pandit upar 2 rape na case ane 307 na case chhe e vise pan ek video banavo kyarek sacha video banavaay
@bktaramatabktaramata2502
@bktaramatabktaramata2502 11 часов назад
Bapu kidhu tem ke have neta ni pan exam hovi joye
@bktaramatabktaramata2502
@bktaramatabktaramata2502 11 часов назад
Sarkar ne hatavo
@SunilJani-he5us
@SunilJani-he5us 11 часов назад
ભ્રષ્ટાચાર કરનાર after all ભ્રષ્ટાચાર કરીને સેવાનું કામ કરતાં હોય છે. તેઓના મનમાં સારી ભાવના જ હોય છે આમ રાજકોટ T R P game માટે ટિકિટ ખર્ચીને તેમાં પ્રવેશ મેળવનારા ઓ જ જવાબદાર છે. જ્યારે શાક લેવા જઈએ છીએ ત્યારે Rs .10 ની દૂધીમાં નખ ભરાવીને તપાસ કરતા હોય છીએ તો આવા game 🎮🎯 ઝોનમાં જતી વખતે બધી જ ખરાઈ 32:39 ટિકિટ ખરીદતી સમયે કરવી જોઈએ.
@vijayjainVERITAS
@vijayjainVERITAS 12 часов назад
Saheb 14449 ઉપર તાત્કાલિક આવા પોલીસ વાળાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરો, ડાયરેક્ટ IG ગાંધીનગર હોટલાઈન છે. મને ખબર છે આપ આ કરી શકો છો પોલીસ તાબડતોડ દોડતી થઈ જશે.
@kevalpatel9814
@kevalpatel9814 12 часов назад
Dhanyvad satymavjayta
@vaishaliphotofilmsofficial8008
@vaishaliphotofilmsofficial8008 12 часов назад
બહેન તમારા જેવા પત્રકાર લોકશાહીના પ્રાણ છો..વંદન ઓલ ટીમ
@chavdaramesh6176
@chavdaramesh6176 12 часов назад
બીજેપી વાળા આવા ખોટું બોલે વાહ પાટિલ કે મોદી કે અમિત શાહ ખોટું. બોલવું તેની 😂😂😂
@chavdaramesh6176
@chavdaramesh6176 12 часов назад
વાહ બુટલરગ
@LOLOLOLOL68
@LOLOLOLOL68 12 часов назад
ખરેખર માથી દશા કહેવાય હાઇકોર્ટ નો પતિનથી તો સુપ્રીમ કોર્ટમાં 10 દિવસ માં ત્રણ તારીખ પડી છે
@vinodsonera720
@vinodsonera720 12 часов назад
બેવ જણા સમજી જાવ.. તમને કોણ લડાવે છે એટલું સમજ નથી પડતું..? તમને લડાવવા ની વ્યૂહ રચના છે.. ભેગા રહો.. મળો અને સમજો.. બાકી ઘાંચી અને વાણિયો તમને નવરા કરેલા છે હજી ય કરશે 😂😂😂
@KishorsinhJadeja-bb7kg
@KishorsinhJadeja-bb7kg 12 часов назад
હવે તો ટોપિક બદલો... કોઈને હવે આ બાબત માં રસ નથી.
@kevalpatel9814
@kevalpatel9814 12 часов назад
Dhanyvad satymavjayta
@vilashpatel9915
@vilashpatel9915 12 часов назад
અરજણ રામની ને જાતરા કરવા ના ટાયમે આવી બુધિ સુજી
@mayurbhatt3359
@mayurbhatt3359 12 часов назад
🎉🎉 ખુબ સરસ જગદીશભાઈ
@SureshThakor-gv2gq
@SureshThakor-gv2gq 12 часов назад
આજ સુધી જેટલા ફૂટ્યા તેટલા પટેલ ચોધરી..જ હોઈ સે નોકરી માં પણ તે જ હોઈ સે..cm પટેલ.. અધ્યક્ષ ચોધરી.. તો પછી સમજી જો આ લોકો તેમના જ ભર્યા કરે સે.... આખા લીસ્ટ માં ચોધરી પટેલ. સે. દરેક એક્ઝામ માં.
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 12 часов назад
Daru na vese Umesh aetle
@kevalpatel9814
@kevalpatel9814 12 часов назад
Satymavjayta
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 12 часов назад
Parful patel sora manas se bhai jay shree Ram jay hind jay bharat 🌶️
@karavadraarasi3692
@karavadraarasi3692 12 часов назад
Kay no dhay
@YashPatel-cn1ul
@YashPatel-cn1ul 12 часов назад
Gopi stupid ponki Raju no lai le aakho moma
@anialbhai4491
@anialbhai4491 12 часов назад
Jayeshbhai saca6, ❤❤❤
@user-ki3iv1zc8m
@user-ki3iv1zc8m 12 часов назад
નરેશ પટેલ નુનથીઘરના નથી ઘાટના એવું થયું છે કોન્ગ્રેસ માં કોઈ ધડો નથી કરતા અને ભાજપ માં જતાં નથી માટે લેઉવા પટેલ સમાજ હેરાન થાય છે જય જય ગરવી ગુજરાત જય શ્રી ખોડિયાર માતાજી
@DharnatKarmur
@DharnatKarmur 12 часов назад
Good bapu
@DharnatKarmur
@DharnatKarmur 12 часов назад
Good bapu
@pkkorat1043
@pkkorat1043 12 часов назад
ભાઈઆતોપોપાભાઈનૂરાજસાલેછે
@user-vz1ou6om2l
@user-vz1ou6om2l 12 часов назад
Ajahera patagsni jem udinaja kayami bharati karo
@virendrasinhjadeja8303
@virendrasinhjadeja8303 12 часов назад
Raju solanki na bhai e ek doctor ne dhor mar maryo eno video kyare banavsho
@Satishsvyas
@Satishsvyas 12 часов назад
શાસન આને પ્રશાસન એક પ્રકાર ની નાટક મંડળી છે😅
@vishalvaishya7307
@vishalvaishya7307 12 часов назад
Sachi vat che umesh bhai ni
@Satishsvyas
@Satishsvyas 12 часов назад
દેશ નુ જોક્સ રૂપી એક વાક્ય. કાયડો😅 kayda nu KAM karshe😂😂😂😂
@kevalpatel9814
@kevalpatel9814 12 часов назад
Dhanyvad satymavjayta
@sanjaycharaniya2611
@sanjaycharaniya2611 12 часов назад
અમે શિક્ષકો બધા ને સમજાવી ને થાકી ગયા પણ કોઈએ ધ્યાન માં નો લીધુ. હવે બધા નો વારો આવ્યો. હજી બધા જ બેરોજગાર યુવાનો એક થય જાવ બાકી પસી હજી બધી જ પરીક્ષા માં આવવુ જ થશે અને બધા ને આવો અન્યાય ભોગવવો પડશે. બધા ને ન્યાય માટે આંદોલન જ કરવાં પડશે એટલે હજી જાગી જાવ બાકી પસી ભોગવવા માટે તૈયાર રહેજો. હવે પસી vote આપવા માં ધ્યાન રાખજો અને હવે જે લોકો આપને સાથ સહકાર આપે તેને વોટ કરજો. બાકી પસી તમને ખબર જ છે સુ હાલત કરી સે તે. અમે પન શિક્ષકો 1 વર્ષ થી આંદોલન કરીએ છીએ તો પણ હજી ન્યાય નથી મળિયો તો મીત્રો લડવું તો પડશે જ બાકી આ જાડી અને જડ બુદ્ધિ ની સરકાર સે તમને ફાવવા નય દેય એટલે બધા મીત્રો ગાંધીનગર આંદોલન માટે પુગી જાવ તોજ ન્યાય મલસે.
@vegadamahendra161
@vegadamahendra161 12 часов назад
Na
@naginsolanki1187
@naginsolanki1187 12 часов назад
Gopi ben satytalavochhe tena marte khub khub abhinadan❤❤❤🙏🙏🙏
@Mukesh_Mehta09
@Mukesh_Mehta09 12 часов назад
Nareshbhai Patel and Jayeshbhai Radadiya Banne Vacche koi Jagdo Nathi, Media A Jagdo Karaavyo... #iSupportNareshPatel and #iSupoortJayeshRadadiya
@RATHORE-ui6el
@RATHORE-ui6el 12 часов назад
Bhotu કિંગ
@JagdishKhetiya
@JagdishKhetiya 12 часов назад
નેતાઓ ની સુરક્ષા માટે બધુ જ છે પણ જનતાની સુરક્ષા માટે ટાઈ ટાઈ ફીકસ.
@gopalbhaihirapara1144
@gopalbhaihirapara1144 13 часов назад
જસદણ વાત કરો કેસરીયો ગુંડો લુખ્ખો ની વાત કરો
@jetubhaJadeja
@jetubhaJadeja 13 часов назад
કોંગ્રેસ જે બનાવ્યું હતું તે બધું વેચી દીધી હવે સરકારી નોકરી નથી. અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી ની સરકાર છે બાકી રબર સ્ટેમ્પ છે
@solankiram6200
@solankiram6200 13 часов назад
વાહ યુવરાજસિંહ સાહેબ... સુપર
@jetubhaJadeja
@jetubhaJadeja 13 часов назад
બીજેપી નાં કાર્યકર્તા એ જસદણ માં પટેલ ની દીકરી સાથે આવું થાય છે મોદી અમિત શાહ એક શબ્દ નથી મોલતો
@baldevbhaivankar982
@baldevbhaivankar982 13 часов назад
jayana valata pani
@JagdishKhetiya
@JagdishKhetiya 13 часов назад
સત્ય સુધી સમિતિ એટલે દલા તરવાડી જેવી સમિતિ ને તપાસ કરવા માટે આપી અંધેરી નગરી અને ગંડુ રાજા.
@jetubhaJadeja
@jetubhaJadeja 13 часов назад
હજુ મત આપો બીજેપી ને. બીજેપી સાંસદ નેતા નું પેશન બંધ કરો જનતા ના ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે સાંસદ ને 4 વર્ષ કરો જનતા નાં ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે