સંસાર જેને આત્મા સમજે છે એ પરમ ચૈતન્ય શરીર છે જે અતિશય સુક્ષ્મ હોયછે એ આપણું મુળ જીવન છે એનો સંપૂર્ણ રીતે મિટાવ થી પુર્ણ મુક્તિ મળે છે કારણકે એ સમસ્ત લોક પરલોક અને મૃત્યુ લોક નો એહસાસ થાય છે આત્મા પરમાત્મા સમસ્ત એહસાસો થી પરે છે આ મુળ મટે તો પુર્ણ મુક્તિ નહીંતર જનમ મરણ ના ચાલુ રહે કોઈ પણ પ્રકારના લોકો મા જાય પણ આ શરીર તો રહે માટે કોય મુક્ત નથી માટે સંપૂર્ણ મુક્તિ અહીંયા જ મળશે પરમાત્મિક કૃપાથી કારણ કે પરમાત્મા સર્વવ્યાપી છે