Тёмный
ગુજરાતી ખેડુત પૂત્ર
ગુજરાતી ખેડુત પૂત્ર
ગુજરાતી ખેડુત પૂત્ર
Подписаться
જય માતાજી 🙏🏻જય માં મોગલ 🙏🏻
તો આપણી આ ગુજરાતી ખેડુત પુત્ર ચેનલ માં સ્વાગત છે મારું નામ અનિલ સાંખટ છે અને હુ વાંગર ગામ માં રહુ છું વ્યવસાયે હુ ખેતી સાથે જોડાયેલો છું અને ઘરતી પુત્ર હોવાનો મને ગર્વ છે હુ રોજ બરોજ ના મારી ખેતી અને પશુપાલન ના કામ કાજ કરું છું એ બધા વીડીયો તમને મારી આ ચેનલ ગુજરાતી ખેડુત પૂત્ર માં જોવા મળછે ખેતી વિશે ની અવનવી માહિતી હોય કે પછી પશુપાલ ને લાગતી બાબતો હોય બધું જ તમને મારી આ ચેનલ માં જોવા મળછે
For example
:- ખેતી
:-સફળ ખેતી
:-ગુજરાત નો ખેડુત
:-ખેડુત સહાય
:- આધુનિક ખેતી
:-ખેડુત ની વાતો
:-પશુપાલન
:-ગામડાનું જીવન
:-ખેતી નું જીવન
:-gujarati farmer
:-farming in gujarati
:-farming technical
:-pets and animals gujarat
:-organic farm in gujarat
મારી આ ચેનલ માં જોડાવા બદલ આપ બધાનો ખૂબ ખુબ આભાર નો મારા દ્વારા મુકવામાં આવતા વિડિયો તમને ગમતા હોય તો ચેનલ ને subscribe કરવાનું ભૂલ શો નહીં અને સાથે સાથે ball નું બટન પણ દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયો ની જાણ સૌથી પેલા તમને થાય
Anil bhai sankhat
:-9016799097
:-9825306299
જય માતાજી ...
Комментарии
@jagdishbhaiborana9799
@jagdishbhaiborana9799 8 часов назад
કયુ બિયારણ છે
@Anilsankhatofficial
@Anilsankhatofficial 8 часов назад
@@jagdishbhaiborana9799સૈરાટ
@rajubaraiya7847
@rajubaraiya7847 9 часов назад
Good information....❤❤❤
@Kalpeshm__7777
@Kalpeshm__7777 21 час назад
Va
@jagdishbhaiborana9799
@jagdishbhaiborana9799 22 часа назад
કયુ બિયારણ છે
@Anilsankhatofficial
@Anilsankhatofficial 22 часа назад
સૈરાટ
@jagdishbhaiborana9799
@jagdishbhaiborana9799 21 час назад
​@@Anilsankhatofficial મેં છ એકરમાં સેરાટ અને છ એકરમાં જઈ ભીરી બાકી ૧૦એકરમાં બધું અલગ અલગ વાવ્યું છે સેરાટ. અને જય ભરી પહેલી વખત જ વાવ્યું છે
@mandaninilesh
@mandaninilesh 23 часа назад
Doco 20ml nu maap che
@blogerkaran
@blogerkaran День назад
Nice ❤❤
@MakwanaSanjay-uo9nu
@MakwanaSanjay-uo9nu День назад
સરસ
@gopalbhaifuletra8185
@gopalbhaifuletra8185 День назад
Saras mahiti
@raydhanahir222
@raydhanahir222 День назад
અવાજવધારૉ
@Spvlog2006
@Spvlog2006 2 дня назад
😊❤🎉
@BhammarVasurbhai-c4f
@BhammarVasurbhai-c4f 2 дня назад
મઓરલઈધર
@Bhavin.b
@Bhavin.b 2 дня назад
એક ખેડૂત એના હગા પાડોશી ને પણ હાચુ નથી કહેતો પણ તમે સાચી માહિતી આપી એટલે સારુ કહેવાય બાકી લોઢા ને લોઢુ જ કાપે એમ ખેડૂતો ને ખેડૂતો જ ઉંચા નથી આવવા દેતા અને દરેક ખેડૂતો નો એક જ વિચાર કે મારો પાક સારો થવો જોઈએ અને પાડોશીનો પાક સૌથી ખરાબ થયને માથે પડવો જોઈએ😂
@Spvlog2006
@Spvlog2006 3 дня назад
😊❤🎉
@zalalalshinh3296
@zalalalshinh3296 4 дня назад
16 ગુઠા ના વિંઘે કેટલા કીલો ઉત્પાદન આવે છે ભાઈ સાહેબે
@Spvlog2006
@Spvlog2006 4 дня назад
😊❤🎉
@sankhatparth4215
@sankhatparth4215 4 дня назад
❤❤❤
@Bhavin.b
@Bhavin.b 4 дня назад
સાચી વાત છે દવા અને ખાતર નાખવાથી બુસ્ટ થય શકે જડપી કોળી શકે પણ જો કોળવાનુ હોય તો કુદરતી પણ ધીમી ગતીએ કોળે જ કેપીસીટી પ્રમાણે બધુ નાખવુ જોઈએ
@sankhatparth4215
@sankhatparth4215 4 дня назад
કપાસ માહિત સાચી વાત🎉🎉
@sankhatparth4215
@sankhatparth4215 4 дня назад
🎉🎉🎉
@sarvaiyanitesh31
@sarvaiyanitesh31 4 дня назад
સુપર ભાઈ કપાસ છે
@Spvlog2006
@Spvlog2006 4 дня назад
😊❤🎉
@VijayBavarva-t3r
@VijayBavarva-t3r 4 дня назад
CHOKHU BOLO SAMJATU NATHI
@Bhavin.b
@Bhavin.b 4 дня назад
એક હાથ્યા નો મે કાફી છે તમારા કપાસના છાપકા ખેરવા માટે😂
@IshwarDharajiya
@IshwarDharajiya 4 дня назад
ડાયાભાઇ તમારી સલાહ ખેડૂત ને બહુજ ફાયદા કારક છે એટલે તમે ખેડૂત સવો અને ખેડૂત નુ સારુ વિચારો છો એ બદલ ખુબ અભિનંદન
@K_Baraiya
@K_Baraiya 5 дней назад
Vah Daya lal vah saras salah api Daya lale
@VishvasAgroAgency
@VishvasAgroAgency 5 дней назад
વાહ ડાયાલાલ
@bhavshangbhaichauhan5389
@bhavshangbhaichauhan5389 5 дней назад
આ. વરહે.કપાસનું.ઉત્પાદન.લેવું.નેવાના.પાણી.મોભ..સાબિત.થશે
@sankhatparth4215
@sankhatparth4215 5 дней назад
❤❤❤
@ramjivala7003
@ramjivala7003 5 дней назад
આવા ખેડૂત મિત્રો ની પસે થી માર્ગદર્શન મળે એટલે કોઈ ખેડૂત મિત્રો ને નુકસાન નો થાઈ 👍
@ramjivala7003
@ramjivala7003 5 дней назад
ખુબ સરસ ડાયાભાઇ
@dabhimansinh9174
@dabhimansinh9174 5 дней назад
Dava lakhi ne muko
@zalalalshinh3296
@zalalalshinh3296 5 дней назад
Imidacloprid 40 fipronil 40 profenofos 40.4
@jitubhaimakwana3261
@jitubhaimakwana3261 6 дней назад
केटलानु ave
@MakwanaSanjay-uo9nu
@MakwanaSanjay-uo9nu 6 дней назад
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા મા મલી રહેશે ભાઇ
@MakwanaSanjay-uo9nu
@MakwanaSanjay-uo9nu 6 дней назад
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા મા મલી રહેશે ભાઇ
@MakwanaSanjay-uo9nu
@MakwanaSanjay-uo9nu 6 дней назад
ભાવ શું છે
@MakwanaSanjay-uo9nu
@MakwanaSanjay-uo9nu 6 дней назад
મહાદેવ મહાદેવ
@ravibambhaniya660
@ravibambhaniya660 6 дней назад
ભાઈ કપાસ માં પાયા માં કયુ ખાતર આપવું જોઈએ જવાબ આપવા વિનંતી
@Anilsankhatofficial
@Anilsankhatofficial 6 дней назад
@@ravibambhaniya660 અમે તો પોટાસ્ નાખ્યુ
@ravibambhaniya660
@ravibambhaniya660 6 дней назад
@@Anilsankhatofficial પોટાશ ડીએપી બંને નાખી સ્કાય પછી છોડ ને યુરીયા ખાતર જ અપાય ને
@Bhavin.b
@Bhavin.b 4 дня назад
ભાઈ પાયા માં ચોમાસાની ઋતુમાં તો ડીએપી,ફરજિયાત નાખવુ જોઈએ શક્ય હોય તો પોટાશ પણ નાખવુ પણ યુરીયા,સલ્ફર જેવા ખાતર નો નાખવા જ્યારે શીયાળામા પણ ડીએપી તો ફરજિયાત નાખવાનુ જ પસી શક્ય હોય તો મોરશીયુ,સલ્ફર નાખવુ બાકી જાર,બાજરી ,શેરડી જેવા પાક સીવાય ક્યાય યુરીયાનો દાણો નો નાખતા સૌથી વધારે ઇયળ સુસીયા જીવાત વાયરસ અને ફુલડા ખેરવા માં યુરીયા જ જવાબદાર છે આપણા ઘઢીયાઓ એક ઠેલી યુરીયા પાંચ વીઘા માં બે વાર નાખતા તોય એમાથી 10 કીલો વધારતા અને આપણે એક ઠેલી એક જ વાર મા એક વીઘા માં નાખી દયએ છીએ જે સૌથી વધારે આપણને નડે છે
@Bhakti_farmer11
@Bhakti_farmer11 6 дней назад
🙏pranam
@ravibambhaniya660
@ravibambhaniya660 6 дней назад
કયું બીયારણ છે ભાઈ અને પાયા માં ખાતર કયું આપેલ છે
@Anilsankhatofficial
@Anilsankhatofficial 6 дней назад
@@ravibambhaniya660 સૈરાટ
@zalalalshinh3296
@zalalalshinh3296 6 дней назад
24 ગુઠા ના વિંઘે dap 10 ઓમકાર ઝીન્ક 5 કીલો ગંધક ટીકડી 5 કીલો પાયામાં આપો
@zalalalshinh3296
@zalalalshinh3296 6 дней назад
Imidacloprid 40 fipronil 40 profenofos 40 40=4 આ બંને દવા મિક્સ કરવાથી કોઈ રિવેકન તો નથી આવતું ને
@Anilsankhatofficial
@Anilsankhatofficial 6 дней назад
@@zalalalshinh3296 નય ભાઈ કપાસ માં સાલસે
@Anilsankhatofficial
@Anilsankhatofficial 9 дней назад
કોય પણ ખેડુત મીત્રો ને વીડિયો બનાવવો હો તો connect kro9016799097
@Khedutsathi777
@Khedutsathi777 9 дней назад
Very good