📢 આપણી ચેનલ માં તમને આ મુજબ વીડિઓ મળશે 👇 1)કોઈ પણ સરકારી યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું ? 2)ધોરણ 1 થી 12 તેમજ કોલેજ સુધીના શિષ્યવૃત્તિ ફોર્મ 3)શિષ્યવૃત્તિ, શૈક્ષણિક માહિતી, વગેરે...
😊 કોઈ પણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની બુક નું ઓનલાઈન પ્રમોશન પણ કરી આપવામાં આવશે :9724206331📱
🛑 For Sponsorships And Business Inquiry Email : hp7361862@gmail.com
Thanks For Watching My RU-vid Channel ❤️🙏🏻📚
👉1K Subscriber Complete On 24-06-2023 👉5K Subscriber Complete On 21-03-2024 👉10K Subscriber Complete On 01-09-2024 ____________________________________________________________________________________________
મેં મારા મોબાઇલ પરથી મારા ફૅમિલી નું kyc કરી દીધું છે તો હવે મારા મોબાઇલ પરથી મારા ફ્રેન્ડ નું kyc કરો ત્યારે મારો રેશન નંબર આવે છે તો તે બદલી મારા ફ્રેન્ડ નો રેશન નંબર આવે તે જણાવશો
sir hu fybca ma study karu 6u ek question 6 ke mysy scholarship me apply kari 6 to digital gujra ma pm yashsvi me bhari didhi 6 to mane bry malva patra 6 ke bemathi koi pan ek j malse ena vishe reply apo sir
@@studenthelpfullchannel pan sir bey bhari dai to kai vandho to nai ave ne college ma thi koi pan 1 bharvanu kidhu tu me banne bharavi didhi have shu thase please reply me sir
મારી બેબી એક થી ચાર ધોરણ સુધી R.T.E માં પ્રાઇવેટ હતી પણ સ્કૂલમાં સારું ના બનાવવાથી અમે સરકારી શાળા માં લાવી દીધી s.c. કેટેગરી માં આવે છે 65 માર્કસ આવ્યા છે. રક્ષા શક્તિ સ્કૂલ માં એડમીશન મળશે .? પહેલા તો એને કહેવામાં આવ્યું હતું કે મેરીટ માં આવી ગઈ છે પછી ના પાડી
@@studenthelpfullchannel હું કોલેજ માં છું , FY માં શિષ્યવૃત્તિ મળી ગઈ , sy માં ભરવા માટે renew option હોવો જરૂરી છે, આ પ્રોબ્લેમ દરેક ને આવે છે...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻