એક ધર્મ ના રોડ ઉપર આવેલા ધર્મસ્થાનો દૂર કરવા તે યોગ્ય છે,અને બીજા ધર્મ ના રોડ ને નડતર રૂપ હોય,ત્યારે ખોટી રજૂઆત યોગ્ય નથી.મંદિર જ દેખાય છે,તેવી વાત યોગ્ય નથી. હિંદુ અને મુસલમાન બે જ એવી પ્રજાતિ છે જેને કાયમ રોડ પર,સરકારી મફતિયા જમીન પર બધું કરવું છે. વિચિત્ર તર્ક ન કરો.કોર્ટ ના હુકમ થી, આ લોકો ને ફરજ પડે છે. એમાં લાગણીવેડા કે તુષ્ટિકરણ ને સ્થાન નથી.
AA.JE KAY KARECHHE NAVA JUNI VAD VIVAD VIRODH TE RAJKARANIYO HOY CHHE AMARETO 400₹KAMAVA.SAVARTHI CHINTA HOY SAHEB GES BATLA TEL.GHAU KHICHDINA KARVA VICHAR