Тёмный
G Yaansh Vlog
G Yaansh Vlog
G Yaansh Vlog
Подписаться
કેમ છો દર્શક મિત્રો...

મારું નામ અંકિત શાહ છે અને હું અમદાવાદ માં રહુ છું.
મિત્રો આજના આધુનિક યુગ માં લોકો નું જીવન અતિશય તણાવ પૂર્વક બની ગયું છે કારણ કે આજે દરેક વ્યક્તિ પોતાનું અને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવા ખુબ જ અથાગ પ્રયત્નો કરે છે.

આટલી ભાગદોડ અને તણાવ યુક્ત જીવન માં થી થોડો સમય કાઢી ને થોડા થોડા સમયાંતરે લાઈફ ને નાનકડો બ્રેક આપવો જરૂરી છે.

મિત્રો મોંઘી અને મોટી જગ્યાએ ફરવા જવાથી જ જીવન નો સ્ટ્રેસ ઓછો થાય છે એવુ નથી. હું પોતે એક નોકરિયાત માણસ છું જે પોતાના પરિવાર ની જવાબદારી અને પરિવાર નું ગુજરાન ચલાવવા અઠવાડિયા માં 5 દિવસ નોકરી કરે છે પરંતુ સમય કાઢી ને હું અલગ અલગ જગ્યાએ ફરી ને વલોગ્સ બનવું છું.

મિત્રો સમય મળવાનો નથી પરંતુ સમય કાઢવાનો છે. ફરીલો... હસીલો.... રમીલો.... ફરીથી નાના બાળકો બની જાવ.

હું આશા રાખું છું કે મારાં વિડીયો તમને પસંદ આવતા હશે.
જો તમારા કોઈ પણ સૂચનો હોય તો મને જરૂર થી મારાં નીચે જણાવેલ EMail પર જણાવજો.

shahankit859@gmail.com

અને આવીજ રીતે તમારો સાથ અને સહકાર મને આપતાં રહેજો..

તમારા બધાજ લોકો નો ખુબ ખુબ આભાર 🙏.

🙏जय श्री राम 🙏
🙏जय श्री बजरंगबली 🙏
4th Birthday Celebration of Jiyaansh
5:00
3 месяца назад
Комментарии
@dwijenpankhania3593
@dwijenpankhania3593 4 дня назад
MJ LIBRARY 😍
@kishorigandhi7600
@kishorigandhi7600 11 дней назад
Aa Tirth kya chhe ane kevirite javanu address mokalo
@smitadoshi9015
@smitadoshi9015 11 дней назад
ભગવાનના દર્શન કરાવ્યા તે માટે થેન્ક્સ પણ કેટલી બધી વાર તમે નીચેના ભાગથી કેમેરા ફોકસ કરવાનું ચાલુ કરો છો અને જ્યાં ભગવાન નું મો દેખાવાનું શરુ થાય એ પહેલા તમે કેમેરા હટાવી દો છો....
@ashokshah81
@ashokshah81 19 дней назад
Champa Parashnath (Salvi Vado) ane Tankala Parashnath (Dank Mehta na pado) Ghivto rahi gaya che.
@Mommybaby12
@Mommybaby12 23 дня назад
Hi kya aap bata sakte hai kaisa hai yaha I mean fake to ni hai ?? Or apko isse fayda hua ya nahi
@gyaanshvlog
@gyaanshvlog 23 дня назад
It is not fake..... Ek hafte pehle hi mere bachhe ka First Paid shoot huva hai... Haa paid shoot milne mae time lag sakta hai.... Yaa milega k nahi wo bhi luck or brand par depend hota hai
@Mommybaby12
@Mommybaby12 23 дня назад
@@gyaanshvlog first photo shoot mene b karwa liya hai kitna charge liya unhone aapse
@Mommybaby12
@Mommybaby12 23 дня назад
@@gyaanshvlogfirst paid shoot kaisa raha uspe b video banana aap
@gyaanshvlog
@gyaanshvlog 21 день назад
Yaad nahi hai but I think 1800 liya tha
@Mommybaby12
@Mommybaby12 21 день назад
@@gyaanshvlog or uske bad ??
@bharatkothari7746
@bharatkothari7746 Месяц назад
Jai jinendra. Very nice. Please forward address and lodging boarding information.
@bharatkothari7746
@bharatkothari7746 Месяц назад
Hi, Jai jinendra, what is the address and lodging, boarding ?
@dilipmehta4001
@dilipmehta4001 Месяц назад
આ ટીથ નો રોડ મેપ અમદાવાદ થી કોઈ રીતે જવાઈ તે મેપ આપવા માટે મહેરબાની કરશો જૈય જીનેન્દ્ર
@romilshah417
@romilshah417 2 месяца назад
NAMO JINANAM
@romilshah417
@romilshah417 2 месяца назад
JAI JINENDRA
@nileshdedhia1411
@nileshdedhia1411 2 месяца назад
NAMO JINANAM
@sadgunashah3443
@sadgunashah3443 2 месяца назад
Puru sarnsmu aapo n phon n
@girishpatel8501
@girishpatel8501 2 месяца назад
Jai jinendra
@nareshshah9247
@nareshshah9247 2 месяца назад
Where?
@nareshshah9247
@nareshshah9247 2 месяца назад
@bharatkothari7746
@bharatkothari7746 3 месяца назад
વીડીયો સારો છે પરંતુ ખાલી સંગીતજ વાગે છે અને એ પણ ઈંગલીશ. કાંઈ કોઈ જગ્યાનો ઉલ્લેખ નથી કે સરનામું. ખબર કેમ પડે કે ક્યાં કયું મંદાર છે ? જય જિનેન્દ્ર
@vijayshah2766
@vijayshah2766 3 месяца назад
Vijay K shah Pune Jay Jinendra 🙏🙏🙏🙏🙏
@meenashah9706
@meenashah9706 3 месяца назад
ગુજરાત આણંદ, નડિયાદ ની નજીક
@chhayashah2316
@chhayashah2316 3 месяца назад
JAINAM. JAYATI SHASHNAM 🙏🏻🙏🏻
@bhavnashah6492
@bhavnashah6492 3 месяца назад
Namo jinanam.
@sushmashah5208
@sushmashah5208 3 месяца назад
Ahmedabad thi ketlu che
@leenashah8092
@leenashah8092 3 месяца назад
Key che
@kirankoradia9772
@kirankoradia9772 3 месяца назад
Valbhipur ni najik che saurashtra ma che
@pradipmehta1828
@pradipmehta1828 3 месяца назад
Namo jinanam jiabhayanm...
@kamleshmehta5951
@kamleshmehta5951 3 месяца назад
🙏💐. Namo jinanam 🌹🙏🌹🙏
@bhavnamehta2024
@bhavnamehta2024 4 месяца назад
Namo jinanam, Namo Tithhs 🙏
@pradipmehta1828
@pradipmehta1828 4 месяца назад
સર્વ જિનબિમ્બો ને કોટી કોટી વંદન... કોલકાતા...
@RashmiShah-js2jh
@RashmiShah-js2jh 4 месяца назад
CHAMPAParashnath ,Salvivado & Tankala Parashnath,Dank Mehta namaste Pada ma che108 Parashnath na.
@bharatishah6209
@bharatishah6209 4 месяца назад
🙏🙏🙏🙏🙏
@nehagangar7223
@nehagangar7223 6 месяцев назад
Motipura chokdi thi kem aavi sakay
@nehagangar7223
@nehagangar7223 6 месяцев назад
Ketlu dur chhe
@tarulatapatel2712
@tarulatapatel2712 7 месяцев назад
Jai jinendra
@becharbhai914
@becharbhai914 7 месяцев назад
સરસ રીતે દેરાસરના દર્શન કરાવ્યા. આભાર. જય જીનેન્દ્ર.
@ketulgandhisamkit8160
@ketulgandhisamkit8160 8 месяцев назад
Nearby Stn n how to reach patan if coming from Mumbai
@bhavnamehta2024
@bhavnamehta2024 10 месяцев назад
Namo jinanam, Namo Tithhs 🙏
@દેશીભજન1111
@દેશીભજન1111 11 месяцев назад
જય માં ખોડીયાર
@bhavnamehta2024
@bhavnamehta2024 Год назад
Namo jinanam, Namo Tithhs 🙏
@devendrashah5155
@devendrashah5155 Год назад
Where this place come from Ahmedabad
@gyaanshvlog
@gyaanshvlog Год назад
@bakrol
@sanjaydedesai-wp9ig
@sanjaydedesai-wp9ig Год назад
AMAR NIRDOS BAHUMANE VANDAN TAMNE KARUNA SAGAR SREE PARASNATH BHAGVAN ❤
@sanjaydedesai-wp9ig
@sanjaydedesai-wp9ig Год назад
❤ 99999karod vandan TAMNE KARUNA sagar sree aadinath parmatma, PARASNATH dada ❤
@tejasshah6687
@tejasshah6687 Год назад
Nice
@sshah8514
@sshah8514 Год назад
🙏🙏🙏
@gyaanshvlog
@gyaanshvlog Год назад
ખુબ ખુબ આભાર..
@tejasshah6687
@tejasshah6687 Год назад
Mast place Che ho
@tarulattashah9915
@tarulattashah9915 Год назад
🙏🙏
@tarulattashah9915
@tarulattashah9915 Год назад
🙏🙏
@gyaanshvlog
@gyaanshvlog Год назад
Thanks for watching.
@viralshah8030
@viralshah8030 Год назад
🙏🙏🙏
@tejasshah6687
@tejasshah6687 Год назад
Jay ho dada ki
@sshah8514
@sshah8514 Год назад
🙏🙏🙏👌👌👌
@gyaanshvlog
@gyaanshvlog Год назад
Thnx for Watching my Video..
@seherrdesai2247
@seherrdesai2247 Год назад
Adbhut jinalayo
@gyaanshvlog
@gyaanshvlog Год назад
Thnx for watching.... Glad to know you liked this video...
@tejasshah6687
@tejasshah6687 Год назад
Waah jinu baba waah
@rajeshgandhi945
@rajeshgandhi945 Год назад
Address???
@gyaanshvlog
@gyaanshvlog Год назад
Kuvala Gujarat Number - 09824014540
@tejasshah6687
@tejasshah6687 Год назад
Mast place che
@neelashah3104
@neelashah3104 Год назад
Rent. Bhojan shala charges
@gyaanshvlog
@gyaanshvlog Год назад
Non AC - 700 AC 1500 ભોજનશાળા 100 નવકારશી 80