Тёмный
LILUDI DHARTI
LILUDI DHARTI
LILUDI DHARTI
Подписаться
નમસ્કાર ખેડુત મિત્રો
લીલુડી ધરતી પરીવારમાં આપ સૌ મિત્રોનું હ્રદયપુર્વક સ્વાગત છે.
ખેતીવાડી ખાતા ની તમામ યોજનાઓ ની માહિતી
બાગાયત તથા પશુપાલન ખાતા ની તમામ યોજનાઓ,
અને સજીવ ખેતી ની અધ્યતન માહીતિ તેમજ ખેતીના તમામ પાકોમા આવતા રોગ જીવાતનો ની માહીતી સચોટ સરળ ભાષામાં માં આપવામાં આવે છે માટે આજે જ અમારી ચેનલ ને સબસ્કરાઇબ કરો
9104135113
ખેડૂતોની સમૃદ્ધિ એ જ અમારો સિદ્ધાંત
#onion #garlic #cotton #groundnut #chilli #vegetable #organicfarming #organic #agriculture #pest # #plantvirus #plantdisease #nursery #pesticide #insecticide #herbicide #weed #diseasecontrol
કપાસની જીવાતો #ગુલાબી ઇયળ
મગફળી ના રોગો|Magfali na rogo
મગફળી ની જીવતો|Magfali ni jivato
મૂળ નો વિકાસ|Mul to vikas
મગફળી ના જમીનજન્ય રોગો|Magfali na jaminjanya rogo
મગફળી નો સુકારો|Magfali no sukaro
મગફળી પીળી પાડવી|Magfali pili padvi
Groundnut diaease
Groundnut pest
Root development
Soil borne pest and diseases
Wilt of grpumdnut
Yellow leaves of grpundnut
Best Treatment
Trichoderma
Pseudomonas
Metarihizium
Mycorhiza
Pecilomysis
Becillu
Комментарии
@AnilPatel-sb7od
@AnilPatel-sb7od 7 часов назад
નેનો ડીએપી સાથે સ્ટેપ વપરાય કપાસ 70 દિવસનો છે
@liludidharti7275
@liludidharti7275 24 минуты назад
Ha
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 11 часов назад
ભાઈ સોયાબીન માં ગમે તેટલો વરસાદ કે પાણી દવા ખાતર આપો તોય ફળ નો ભૂલે અને તળિયે થી જ ફાલ આવે
@s.k.chauhans.k.chauhan8490
@s.k.chauhans.k.chauhan8490 День назад
આ બેક્ટેરિયા કયા મલશે પ્રશાંત ભાઈ ૭૬૨૪૦૧૭૬૫૪
@liludidharti7275
@liludidharti7275 21 час назад
9104135113
@balvntmakvana6941
@balvntmakvana6941 День назад
દવા ઓ ના સ્પષ્ટ ફોટા દેખાડો. દરેક ખેડૂત ભણેલો હોતો નથી માટે ....
@vaghasunil3416
@vaghasunil3416 2 дня назад
Step up kevu rese
@liludidharti7275
@liludidharti7275 2 дня назад
સારું રીઝલ્ટ છે
@vikramjadeja7117
@vikramjadeja7117 4 дня назад
ખંભાળિયા તુલસી એગ્રો માં પૈસા પાછા ની કોઈ ગેરંટી આપતું નથી ભાઈ
@n.npatel4950
@n.npatel4950 4 дня назад
જે દવાનો ભાવ ના કહે ઝેર કયુ છે એ ખુલીને વાત ના કરે છે દવા ના છાટવી
@tulsibhaikhimani3207
@tulsibhaikhimani3207 4 дня назад
ભાવનગર માં કયા મળસે.
@vikramsinhsarvaiya8532
@vikramsinhsarvaiya8532 4 дня назад
વરડાન પાલીતાણા મા ક્યાં મળશે
@bhaveshmaheta3591
@bhaveshmaheta3591 4 дня назад
JAY GOPNATH MHADEV
@jagdishbhaichauhan2301
@jagdishbhaichauhan2301 6 дней назад
ભાવ કહો ભાઈ
@liludidharti7275
@liludidharti7275 6 дней назад
700
@hare809
@hare809 8 дней назад
મંજુરી મલી ગયી સે 150 દિવાશ મા પુરુ કારવાનુ સે તો કેતલા by કેતલા નુ બાધ કામ કરવા નુ sir
@liludidharti7275
@liludidharti7275 8 дней назад
9974483201
@bharatsarvaiya5876
@bharatsarvaiya5876 8 дней назад
Star proct Ane star npk ni ,kimat su chhe.
@liludidharti7275
@liludidharti7275 8 дней назад
STAR NPK 411 STAR protect 700
@jagdishbhaichauhan2301
@jagdishbhaichauhan2301 9 дней назад
વલડાનનો ભાવ કહો
@liludidharti7275
@liludidharti7275 9 дней назад
600
@rajeshbhaipatel8535
@rajeshbhaipatel8535 9 дней назад
શું નામ બોલ્યા ક્યાંથી મળશે
@liludidharti7275
@liludidharti7275 9 дней назад
સ્ટાર પ્રોટેકટ
@patelnilesh8986
@patelnilesh8986 11 дней назад
કાંઈ સંભળાતું નથી
@jagdishbhaichauhan2301
@jagdishbhaichauhan2301 11 дней назад
કાંઇ સમજાતું નથી પવનની વિરુદ્ધ વિડિયો બનાવો
@vipulvora9305
@vipulvora9305 11 дней назад
Tama video ma pavn no aavaj bhovj aave se
@rajshikhuti6271
@rajshikhuti6271 11 дней назад
જય જવાન જય કિસાન
@HarshadSinh.6186
@HarshadSinh.6186 12 дней назад
એલા ભાઈ આટલું બધું કરે ને તો ખેડૂત ની વાહે કાઈ ના વધે હો
@nileshsakariya1983
@nileshsakariya1983 12 дней назад
👍🏼
@myplayjob6268
@myplayjob6268 13 дней назад
Idar mo kai jagya a malase
@AmirNode-hq3oo
@AmirNode-hq3oo 13 дней назад
@AmirNode-hq3oo
@AmirNode-hq3oo 13 дней назад
ધોડાઅમેબનાવે
@user-dp6ds8so3y
@user-dp6ds8so3y 15 дней назад
41 divas ni mungfali ma growth mapno hoy to cultar maray ke na
@liludidharti7275
@liludidharti7275 15 дней назад
સૂર્ય પ્રકાશ હોઈ તો મારી શકાય
@liludidharti7275
@liludidharti7275 15 дней назад
9974483201
@user-dp6ds8so3y
@user-dp6ds8so3y 15 дней назад
@@liludidharti7275 spry karo e divase sun light joie ke pa6i 2 3 divas pa6i varsad ave to chale
@nadelalbhai6558
@nadelalbhai6558 16 дней назад
કાળનો પણ મહાકાળ ભગવા ભોળીયો નાથ છે માદાદેવ ની ભક્તી કરો
@bhikhabhaipatel2771
@bhikhabhaipatel2771 17 дней назад
ચોમાસુ મગફળી માં ક્યારે અપાય?
@liludidharti7275
@liludidharti7275 17 дней назад
હાલ આપી શકાય
@akshayparkhiya2193
@akshayparkhiya2193 17 дней назад
Contact number moklo
@liludidharti7275
@liludidharti7275 17 дней назад
9974483201
@m.r9726
@m.r9726 18 дней назад
25 divs thi 70 divs sudhi lkho to saru ke kai dva kyre ane ketlu antar rakhvu bnne santkav vcche no
@patelarvindarvind5170
@patelarvindarvind5170 18 дней назад
બ્લેક અમૃત છૂટવાથી ત્રીજા દિવસે કાળી થઈ જાય છે
@nimeshpatel7142
@nimeshpatel7142 19 дней назад
પવનનો ઘોઘટ માં બરોબર સમજાતુ નથી
@nimeshpatel7142
@nimeshpatel7142 19 дней назад
પવનનો ધોધા ટ આવે છે તો બરોબર સમજાતુ નથી
@jagdishbhaichauhan2301
@jagdishbhaichauhan2301 19 дней назад
પવનની વિરુદ્ધ દિશામાં ઉભા રહીને વિડિયો બનાવો
@jagdishbhaichauhan2301
@jagdishbhaichauhan2301 19 дней назад
હા ફ્લાવર માટે કહો
@markhipindariya
@markhipindariya 19 дней назад
Prshant bhai video ma Pavan no avaj bov Ave che