Тёмный
Satyanewsgujarat
Satyanewsgujarat
Satyanewsgujarat
Подписаться
સનસની નહીં ફક્ત સમાચાર. SATYA DAY DAINIK NEWS PAPER AND NEWS PORTAL.

Комментарии
@VALSADDREAMS1410
@VALSADDREAMS1410 34 минуты назад
બહુ મોડા જાગ્યા 😅
@amitupadhyay6662
@amitupadhyay6662 Час назад
🙏એક વર્ષ થી નગરપાલિકા વાળા કહે છે રોડ ટેન્ડર પાસ થયું છે કામ થશે પણ હજુ સુધી કંઈ કામ થયું નથી એવું લાગે પૈસા કવાય ગયા કૃપયા તપાસ કરો .મારી ન્યુઝ ચેનલ વાળા ને એક વિનંતી છે વલસાડ અબ્રામા ખાતે આવેલ રસ્તો હોટેલ ગિરિરાજ ની બાજુ માં થી પસાર થતો રસ્તો.જે મોગરાવાડી અને અબ્રામા ના લોકો ને હાઇવે અને ધરમપુર ચોકડી થી જોડે છે તેની હાલત બહુ ખરાબ છે કૃપા કરીને આવીને એકવાર ન્યુઝ કવર કરો એકદમ ગંદી હાલત છે ખાડા છે ચાલી શકાય એવી પરિસ્થિતિ પણ નથી. 🙏🙏🙏
@ajaysinh330
@ajaysinh330 Час назад
સ્ટેફી મેડમ ક્યાં છે સર
@praveenverma9610
@praveenverma9610 5 часов назад
🕉️🙏🌹राधै है राधै🌹🙏🕉️ कनक भारत डिजि़टल न्यूज़ परिवार,❤️🌹😘😂😛🤗🤭🤦👍 यज्ञ चैरिटेबल ट्रस्ट, एवं कारवांँ म्युजिक़ क्लब चाँदखेड़ा,अहमदाबाद।
@rajeshbhaipai8196
@rajeshbhaipai8196 19 часов назад
Jai valsad, aama motoo politics che. Jena lidhe aa bridge banto nathi.
@divyangpatel7761
@divyangpatel7761 20 часов назад
एलेन मस्क ने पन बोलवो।
@divyangpatel7761
@divyangpatel7761 20 часов назад
साब लोग झाड़ू मारते अच्छे नहिं लगते ऐसा नहीं हो ना चाहिए। हा अगर देश का नेता झाड़ू मरे तो कोई दिक्कत नहीं आप तो रेलवे एम्प्लॉय हो।
@divyangpatel7761
@divyangpatel7761 22 часа назад
All are equal no buddy is professional . Bharat mata ki jai.
@vinodpatel4991
@vinodpatel4991 23 часа назад
Bhai Rajan nagar Ane dharmpur chokdi cng pump agadijuvo
@abhaypatel5559
@abhaypatel5559 День назад
expectations vs reality
@kantibhaipatel2379
@kantibhaipatel2379 День назад
વિકાસ મેટ્રો ફકત ગામડા હજુ આમજ?????
@asifshaikh4145
@asifshaikh4145 День назад
Really it is Nessesory, kanu bhai and dhaval patel should take intrest in it, good job girishbhai.
@PatelharshadPatel-e9p
@PatelharshadPatel-e9p День назад
Manjari mali gayel se, have bjp,,Congress ni Sarkar hoi pan ,relve 💯 jase. Virodh karvo jaruri se hu samrthan karu su,
@nitabenpatel6002
@nitabenpatel6002 День назад
ઓમ શાંતિ
@hemantsinhthakor5783
@hemantsinhthakor5783 День назад
Congratulations Satya news.
@herrybaweja1188
@herrybaweja1188 День назад
raju bhai chale sachi vaat se bhai....
@kalpeshpatel9841
@kalpeshpatel9841 День назад
Kailas rod bridge ne batavo bo khrab halat ma 6e
@mahendraprasad1524
@mahendraprasad1524 День назад
Ek road kholavi nathi Shakta aajna neta.
@mahendraprasad1524
@mahendraprasad1524 День назад
Girishbhai and jakir Pathan should take interest in opening of the road near railway closed boundary near opposite udipi hotel
@KartikPatel-dy3rm
@KartikPatel-dy3rm День назад
Haju bjp ma vote apo
@kalpeshpatel4410
@kalpeshpatel4410 День назад
Pure puru news batavo
@JitendraPatel-du3sc
@JitendraPatel-du3sc День назад
shachi vat
@amitupadhyay6662
@amitupadhyay6662 День назад
🙏મારી ન્યુઝ ચેનલ વાળા ને એક વિનંતી છે વલસાડ અબ્રામા ખાતે આવેલ રસ્તો હોટેલ ગિરિરાજ ની બાજુ માં થી પસાર થતો રસ્તો.જે મોગરાવાડી અને અબ્રામા ના લોકો ને હાઇવે અને ધરમપુર ચોકડી થી જોડે છે તેની હાલત બહુ ખરાબ છે કૃપા કરીને આવીને એકવાર ન્યુઝ કવર કરો એકદમ ગંદી હાલત છે ખાડા છે ચાલી શકાય એવી પરિસ્થિતિ પણ નથી. એક વર્ષ થી નગરપાલિકા વાળા કહે છે રોડ ટેન્ડર પાસ થયું છે કામ થશે પણ હજુ સુધી કંઈ કામ થયું નથી એવું લાગે પૈસા કવાય ગયા કૃપયા તપાસ કરો .
@amrutsolanki3420
@amrutsolanki3420 День назад
વલસાડની પ્રજા ભોળી છે એનો લાભ નેતાઓ લેઇ છે.
@junedmansur8941
@junedmansur8941 День назад
Tu samja kiya .... Nai tu nahi samza....😂
@hpatel1819
@hpatel1819 День назад
Good job 👍
@ca.maleshkr.5346
@ca.maleshkr.5346 День назад
Great initiative
@jigneshmahakalvlog4880
@jigneshmahakalvlog4880 2 дня назад
Good job badha garnada nu vichar jo
@willywonka58
@willywonka58 2 дня назад
બોડકી બામણી નું ખેતર છે વલસાડ..જે આવે એ મન ફાવે એમ બોડી જાય
@willywonka58
@willywonka58 2 дня назад
કોઈ પણ જાત ની આવડત અને અનુભવ વગર ના લોકો ને સત્તા માં બેસાડી દીધા છે એનું પરિણામ છે. વલસાડ ની ભોળી ભટાક પ્રજા એ ખુબ સમજી વિચારી ને જ આવા લોકોને ચૂંટવા જોઈએ.ખાલી રાજા રાની પાવ વડા કે ઉંબાડિયું ખાઈ ને કે પછી તીથલ વિલસન હિલ પર જઈ ને મોજ મજા માણી લેતા લોકો હવે ઊંઘ અને આળસ માં થી ઉઠો અને ઉડાવી ડો આવા અભણ ડોબા આવડત વગર ના અને કોઈ પણ જાત નું વ્યસ્થિત આયોજન ન કરી શકતા અને અમલ માં ન મૂકી શકતા હોય એ બધા ને લાત મારી ને કાઢો અને બીજી વાર એવી જાત ના બીજા ડોબા ડફોળ લોકોને ચૂંટો જ નહિ
@hemanshudesai6882
@hemanshudesai6882 2 дня назад
Good job. 🙏
@kantibhaipatel2379
@kantibhaipatel2379 2 дня назад
જાગો આદિવાસી બધાએ સહકારથી કામ કરો એક બીજાને સાથ આપો બાકી કચ્છમા ઘણી જગ્યા છે ત્યા પણ બધું થાય એવું છે....આદિવાસી પાસે થોડી જમીન છે ને તે પણ સરકાર આવા પ્રોજેકટ લાવે કેમ મેળ આવે બધા જાગો ભાઈઓને સાથ આપો
@drashtimistry-j1g
@drashtimistry-j1g 2 дня назад
Bjp chor kya ni kare
@dhavalpatel224
@dhavalpatel224 2 дня назад
Girish Bhai Good Job ❤❤❤
@HiteshPatel-hj8qk
@HiteshPatel-hj8qk 2 дня назад
જુવો હવે ભાજપ નો ખેલ
@HiteshPatel-hj8qk
@HiteshPatel-hj8qk 2 дня назад
ઘરના ભટી ચાટે બારના લોટ ખાય
@amitupadhyay6662
@amitupadhyay6662 2 дня назад
🙏મારી ન્યુઝ ચેનલ વાળા ને એક વિનંતી છે વલસાડ અબ્રામા ખાતે આવેલ રસ્તો હોટેલ ગિરિરાજ ની બાજુ માં થી પસાર થતો રસ્તો.જે મોગરાવાડી અને અબ્રામા ના લોકો ને હાઇવે અને ધરમપુર ચોકડી થી જોડે છે તેની હાલત બહુ ખરાબ છે કૃપા કરીને આવીને એકવાર ન્યુઝ કવર કરો એકદમ ગંદી હાલત છે ખાડા છે ચાલી શકાય એવી પરિસ્થિતિ પણ નથી. એક વર્ષ થી નગરપાલિકા વાળા કહે છે રોડ ટેન્ડર પાસ થયું છે કામ થશે પણ હજુ સુધી કંઈ કામ થયું નથી એવું લાગે પૈસા કવાય ગયા છે કૃપયા તપાસ કરો .
@malharsyoutubechannel
@malharsyoutubechannel 2 дня назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Aco72QDB48E.htmlsi=5h6REOOBmxrg5cvh
@dt.ritikasavita5836
@dt.ritikasavita5836 2 дня назад
5:48 was great
@akmdevils6917
@akmdevils6917 2 дня назад
😂 rajubhai tender ma koi kat mani 💸💵💰 nathi Mali kyak to ochhi malti chhe atle koi vadhare kat Pani ape Teva contract sodhta chhe😂😂😂😂
@Comedy_Marala_King
@Comedy_Marala_King 2 дня назад
Bhai tamari vat sachi se
@kirtesh07
@kirtesh07 2 дня назад
Valsad barbad Kari nakh u che Nagar palika a Loko ne jiva muskil Kari nakh you che ...
@SandipPatel-hi8uz
@SandipPatel-hi8uz 2 дня назад
Hamen road banakar do aur kuchh nahin chahie😂😂😂 Dharampur road
@amitupadhyay6662
@amitupadhyay6662 2 дня назад
🙏મારી ન્યુઝ ચેનલ વાળા ને એક વિનંતી છે વલસાડ અબ્રામા ખાતે આવેલ રસ્તો હોટેલ ગિરિરાજ ની બાજુ માં થી પસાર થતો રસ્તો.જે હાઇવે તરફ જાય છે તેની હાલત બહુ ખરાબ છે કૃપા કરીને આવીને એકવાર ન્યુઝ કવર કરો એકદમ ગંદી હાલત છે ખાડા છે ચાલી શકાય એવી પરિસ્થિતિ પણ નથી 🙏
@hardikpatel5337
@hardikpatel5337 День назад
BJP 😂😂😂 ma Taklif to rese j
@skymovie3264
@skymovie3264 3 дня назад
ચૂપચાપ ઘરે ચાલી જાઓ ની તો તમારી દુકાન બી ખાઈ જશે
@KaranRajput-rk7tb
@KaranRajput-rk7tb 3 дня назад
😂😂😂
@parvezshaikh7591
@parvezshaikh7591 3 дня назад
રૂપિયા ક્ખવડવો કાળની તારીખ માં માર્કેટ બની જશે
@sureshbhaipatel1950
@sureshbhaipatel1950 3 дня назад
આ ભાઈની વાતમાં દમ લાગે છે, અહંકારી શાસકો પાસેથી અમને પૂછેની આશા ન રાખી શકાય.
@shashisethia7496
@shashisethia7496 3 дня назад
નગરપાલિકા માં એન્જિનિયર કોણ છે હિતેશ પટેલ કે કોન્ટ્રાકટર ઉપર આવેલા બેન, હિતેશ પટેલ વરસો થી પ્રજા ને અને સભ્યો ને ગોલ ગોલ જવાબો આપી ફલાણા ને પુછો એ જવાબ આપશે.તો નગરપાલિકા માં હિતેશ પટેલ નો શું રોલ છે.એની કોઈ જવાબદારી છે કે કેમ?
@jitupatel5816
@jitupatel5816 3 дня назад
To bus eni medey j chalti hati k samachaar walu chodu se lage chalu basey kevi ritey driver jai sake 😂😂😂😂😂
@aryalinapatel3143
@aryalinapatel3143 3 дня назад
આજે સમાજે શિક્ષકને પંતુજિ બનાવી દીધો છે. મોરલ ના તોડો. શિક્ષકનું આવનારી પેઢીઓ ખલાસ થશે.