જય ગિરનારી દીદી ખરેખર દીદી નોધારા ના આધાર છો દીકરીઓને ખૂબ પ્રેમ કરો છો એ અમે જોઈએ જ છીએ આવી પ્યારી માં ગોદ માં બેસાડી લાડ કરાવતી બધાને મળે મને પ્યારી માનો પ્રેમ ખૂબ પ્રાપ્ત થાય છે હું ઘણી જ ભાગ્યશાળી છું ક્યારેક ક્યારેક મને પણ વહાલે માનો ખોળો મળી જાય છે જય ગિરનારી દીદી ❤️🥰🥰🙏🥰🥰❤️