ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ બાબુભાઈ લખાણી માન. કે.જી.વણજારા સાહેબ એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ દિલ્હી અને પુર્વ અધિક સચિવ શ્રી ગુજરાત સરકાર શ્રી બાબુભાઈ લખાણી જદી ભજન ગાવે તદ યુવનીયા તો નાચે વો તો એક ઉમંગ ઉત્સાહ હે પણ જદી બુઢ્ઢા દોકરા જો લાકડી રે સહારા સુ હાલતા વે વણારે એક બાર ઉભા વે ને નાચનો પડે આજ દેવરાજ રા બાપ મકનાજી રા કડાયા મેં ખંભોળજ ગામરે માઈને મને ખુદ ને અને કાળુ ફોજી રો મન ભજન હુંણ મારે ખુદ રે નાચવા રો મન લાગ ગિયો તબ આજ સે મેં બાબુજી ભાલાળા ઉપનામ દેતા હું ખરેખર બાબુભાઈ લખાણી એક અમારા સગા ભાણેજ હોવાનું ગૌરવ અનુભવીએ છીએ અને ભુતકાળ માં પણ એક શ્રેષ્ઠ રાજસ્થાની ભજનીક તરીકે નાનપણ થી નામના મેળવી છે આગામી સમયમાં પણ ખુબ એક ગાડલિયા લુહાર સમાજ નું ગૌરવ સન્માન વધારે તેવી ફરીથી હાર્દિક શુભેચ્છા સહ શુભકામનાઓ 🌹🙏 દેવરાજ લુહાર કારોબારી સભ્ય ભાજપ આણંદ જિલ્લો તથા સમસ્ત ભગવાન પેટ પરિવાર