તમારી વાત સાવ સાચી છે ગુરુ ભાઈ હિન્દી અને ઇંગલિશ ઇન્ડિયા માં અને બીજા બધા દેશોમાં એ ચાલે છે પણ ગુજરાત ભાષા ગુજરાત સિવાય ક્યાંય ચાલતી નથી જ્યાં સુધી તમારા જેવા લોકો છે ત્યાં સુધી આપણી ગુજરાતી ભાષા અમર રહેશે જે જે ગઢવી ગુજરાત
Osm 🥰🤗🫶🏻😍 Best regards from Mauritius 🇲🇺 ❤ Garv che tamara par Guru Bhai matru bhasha ne vadhare jor apo cho aj na jamana netar ghana to sharmai che apdi matru bhasha bolvana ☺️🙏🏻