Тёмный
No video :(

અંતરિયાળ ડુંગરવાટના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગયા। આ જોઈને થયું Jamawat થઈ ગઈ। Jamawat Yatra 

JAMAWAT
Подписаться 770 тыс.
Просмотров 53 тыс.
50% 1

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #chhotaudaipur #dungarvat #arodyakendra

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 103   
@hareshyagnik5369
@hareshyagnik5369 Год назад
વાહ. સરસ..આવા અંદર ના વિસ્તારમાં ડૉકટર સેવા આપે એ ખૂબ જ પ્રશંસનીય છે.
@viratsinhzala7785
@viratsinhzala7785 Год назад
સારું છે phc... પણ મેડમ આ ગયા વર્ષે gpsc માં પ્ર્શન્ હતો કે ગુજરાત માં 3 phc 24 કલાક ચાલશે જેમાંથી આ એક છે ...પણ આખા ગુજરાત માં કેમ આવી સુવિધા નહીં મળતી 👏🏻👏🏻👏🏻👍🏻📚📚
@sandipherma2889
@sandipherma2889 Год назад
24 કલાક સુવિધા ઘણા પ્રાથમિકઆરોગ્યકેન્દ્ર પર હોય છે પણ એ ફક્ત ડિલિવરી પૂરતી જ હોય છે. કારણ કે 24 કલાક કામ કરી શકે એટલા સ્ટાફનું સેટ અપ પ્રાથમિકઆરોગ્યકેન્દ્ર પર હોતું નથી. એટલો સ્ટાફ સામુહિકઆરોગ્યકેન્દ્ર પર હોય છે.
@mansukhhirapara5571
@mansukhhirapara5571 Год назад
ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન તમે જમાવટ કરી ભારત માતા કી જય
@riddhiparmar9716
@riddhiparmar9716 4 месяца назад
All the very best to the Staff of this PHC. I'm Doctor and even I refuse to serve PHC and went for MD. Hats off to Dr and all staff 🙌🙌. MBBS કર્યા પછી બૉન્ડ પુરો કરવો અને PHC મા permanent medical officer તરીકે service આપવી એ ખુબ જ સાહસિક નિર્ણય છે.🙌🙏💐
@bhuroadivasi3288
@bhuroadivasi3288 Год назад
Thenks devansi ben
@kailashbenparmar4073
@kailashbenparmar4073 4 месяца назад
Saru lagyu ben maru gam che ae
@actinginreal9512
@actinginreal9512 Год назад
દવા લેવા જઈએ એટલે ડોક્ટર ની હડતાળ ચાલે છે એવા જવાબ મળે છે.
@jamsingrathwa8680
@jamsingrathwa8680 Год назад
Good reporting આદિવાસી વિસ્તાર ના પ્રશ્નો ના અવાજ આપવા બદલ આભાર એવા કેળવણી દારૂબંધી રોજગારી શિક્ષણ બીજા વિસ્તારો માં મજૂરી જવા મજબૂરી ને પણ ઉજાગર કરો
@bhavnabambhaniya3175
@bhavnabambhaniya3175 Год назад
Phc સેન્ટર પેહલી વખત આવું સારું જોયું
@Bollywood_viral_tv
@Bollywood_viral_tv Год назад
આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી
@anjanabengujjar6557
@anjanabengujjar6557 Год назад
સરસ માહિતી
@nareshshah6811
@nareshshah6811 Год назад
Aap Kejriwal Sir Zindabad
@zinabhaigujarati7765
@zinabhaigujarati7765 Год назад
Saras ben surat bhavnagar trein babate ek video khas karso kaymi 22.3o kalake upde tevij kaymi gadi ni khas jaurr chhe manso khub heran thay chhe
@sagardhonde9967
@sagardhonde9967 Год назад
AAP 120+
@harryvasava5498
@harryvasava5498 Год назад
Very nice
@mohitparmar7236
@mohitparmar7236 Год назад
Best work in India
@user-is4kh2cj9i
@user-is4kh2cj9i Год назад
સરશ
@shaileshprajapati1531
@shaileshprajapati1531 Год назад
ખૂબ સરસ રિપોર્ટિંગ હા અહીંના Dr. ને તમામ સ્ટાફ પોતાની ફરજ નિભાવે છે એટ્લે લોકોને સરકારી યોજનાનો એટ્લે કે હેલ્થ નો લાભ મળે છે..
@dasharathbhaipatel5781
@dasharathbhaipatel5781 Год назад
An excellent video
@user-rc9tr3uh8w
@user-rc9tr3uh8w Год назад
સરસ અભિનંદન પૂરા ગુજરાત માં આવી સુવિધા મળે તેવી વિનંતી સરકાર ને
@jamilkhanpathan8762
@jamilkhanpathan8762 Год назад
છોટાઉદેપુર ની આછુ બાજુ જીલ્લા મા સીકલશેલ ની બીમારી નુ પ્રમાણ વધુ છે.એના ઉપર સ્ટોરી કરો.
@hetvikpatel4167
@hetvikpatel4167 Год назад
Hᴀ sɪʀ. Dᴀʜᴏᴅ ᴍᴀ ᴘᴀɴ
@manisharathva686
@manisharathva686 Год назад
Ha mara gharma 4 Jan positive chhe...jema mara bhai halat bov kharab thai jai chhe😥.1
@girishsenma3269
@girishsenma3269 Год назад
All staff congratulations
@kalpeshdamor1574
@kalpeshdamor1574 Год назад
Mem mara ghare pan aavo
@ajitgami8005
@ajitgami8005 Год назад
Good team work shown in well maintain PHC ,Congratulation to All staff
@Ranjit679
@Ranjit679 Год назад
ખૂબ સરસ દેવાંશીબેન આમારા ગામના PHC ની મુલાકાત લીધી....
@jamilkhanpathan8762
@jamilkhanpathan8762 Год назад
છોટાઉદેપુર જિલ્લા નો સૌથી સારો ખેતીની દૃષ્ટિ એ લોકો ની હાલત જેતપુર પાવી સારો તાલુકો.
@bhuroadivasi3288
@bhuroadivasi3288 Год назад
Good job
@kiritgor8848
@kiritgor8848 Год назад
देवांसी जी,,सरकार इ रूपी योजना लागू करने जा रही है,, आप गांव गांव गुमती हो,,अगर इ रूपी लागु हुआ तो गांव की अनपढ़ किसान मजदूर,,आदिवाशी जनता का क्या हाल होगा,,इनपे भी एक क्लिप बनाओ,,
@harinmunshi3344
@harinmunshi3344 Год назад
Excellent
@shivshakticreation4339
@shivshakticreation4339 Год назад
Khubaj saras kam che tamaru devanshiben
@vinodsinhparmar6189
@vinodsinhparmar6189 Год назад
Good job jamavat and also health department team
@sanjayrathva1307
@sanjayrathva1307 Год назад
Hiren bhai wah👍
@dkdangar483
@dkdangar483 Год назад
સરસ...દેવાંશી બેન ધન્યવાદ...
@pinkeshpatelpatels1432
@pinkeshpatelpatels1432 Год назад
Modi saheb na raj ma badhu saru chale jj 6e...
@shivamsuthar7790
@shivamsuthar7790 Год назад
👍🙏
@bachubhaigamit4488
@bachubhaigamit4488 Год назад
Good journalism
@ketanvaghela3385
@ketanvaghela3385 Год назад
તમે એ ગામ ના સ્થાનિક લોકો નો પણ અભીપ્રાય વીડિયો મા બતાવો બીમાર પડે તો કયા ???
@rathodbharat9777
@rathodbharat9777 4 месяца назад
Gub sasars endarmem
@rahulpatel0239
@rahulpatel0239 Год назад
Good Girl Reporter nice you 🙂👍🏻
@baroliyabhavin5851
@baroliyabhavin5851 Год назад
અતરીયાલ વિસ્તાર છોડો બેનબા બોટાદ. રાણપુર. હડમતાલા ગામ મા નલ સે જલ માત્ર કાગળ ઉપર છે હમણા ગામ સભા થય પણ અમુક લોકોને બોલાવી કહ્ય તમારે પાણી આવેછે એમ કહેવાનુ
@nileshhathila452
@nileshhathila452 Год назад
માત્ર રાજકીય પક્ષોનું પરિવર્તન નહિ પરંતુ નેતાઓ પણ બદલવાની જરૂર છે
@HiteshPatel-kg6qg
@HiteshPatel-kg6qg Год назад
Sachi vaat che.....
@pritiganvit713
@pritiganvit713 Год назад
Stanik loko ne nokri aap va ni jrur che to haju vikas saro thse
@mkumarpargimkumarpargi8764
@mkumarpargimkumarpargi8764 Год назад
ma, am Amara dawakhanama to doctor dava vechi de chhe
@vanrajsinghdarbar1227
@vanrajsinghdarbar1227 Год назад
𝙵𝚒𝚗𝚎
@sureshpatel8095
@sureshpatel8095 Год назад
Ghyan. No upyog swarth mate nahi seva mate hovo joiea
@hiteshdudhrejiya123
@hiteshdudhrejiya123 Год назад
એક મોકો કેજરીવાલ ને આપવો છે
@japanparikh2315
@japanparikh2315 Год назад
Mahola clinic close ch Delhi ma
@bhaveshdabhi8018
@bhaveshdabhi8018 Год назад
🤣🤣🤣🤣
@TakeGuru23
@TakeGuru23 Год назад
congresh ne pan aap nahi
@mohitparmar7236
@mohitparmar7236 Год назад
Avu saru Kam joine pn haji kejriwal ni chaplusi karvi che bhagwan no dar to rakho aapiyav
@abcabcdac7656
@abcabcdac7656 Год назад
નાં ક્યારેય ની... એતો ચાઇનીઝ પાર્ટી છે.... ભારત ને બરબાદ કરવા વાળી પાર્ટી છે ... ચાઇનીસ...
@amitserasiya6003
@amitserasiya6003 Год назад
sahi rahe
@pareshbhairrathvajays3360
@pareshbhairrathvajays3360 Год назад
આદિવાસી વિસ્તાર માં આદિવાસી લોકો જ હોવા જોઈએ તો તમામ પરિસ્થિતિ ભાષા પરંપરા સમજે વાસ્તવિકતા સમજે.અન્ય લોકો માત્ર નોકરી કરે
@pinkeshpatelpatels1432
@pinkeshpatelpatels1432 Год назад
Tame microbiology kryu to reporter kem thavu padyu??
@sunildesai9234
@sunildesai9234 Год назад
BoycottBJPGujrarat.
@hardikjadav5649
@hardikjadav5649 Год назад
Thank you mam for this honest review 🙏I was also medical officer
@jagdishrathva1990
@jagdishrathva1990 Год назад
Khubsaras. DEWNSHIBEN JOSHI JE AMARA AADIVASI VISTAR MA MULAKAT LEVA MATE AABHAAR....
@atulrathvamahendrabhai8637
@atulrathvamahendrabhai8637 Год назад
Amara gam aavo muset jamli kavant ma
@mehulprajapati393
@mehulprajapati393 Год назад
Gujarat saru j Che.. suvidha pan badhi j Che.. bas tame batayu em batavta raho.. to badha ne samjay.. and ek vaat tame kehvanu bhuli gaya ke aa hospital ma badhu j free hoy che ☺️
@sayudulera5984
@sayudulera5984 Год назад
Good To See you in My Job place Devanshiben
@nayakadineshbhaivirsingbha4566
ડુંગર વાટ તો રોડ પરનુ ગામ છે મેડમ પણ સૂખીડેમ થી ઉપરના ગામડા ની‌ મૂલાકાત લો તો ખબર પડે મેડમ વિકાસ કેટલો થયો છે તે.
@mukeshrathava2630
@mukeshrathava2630 Год назад
છોટા ઉદેપુર તાલુકા ના ગામડા ની મુલાકાત લો
@Fight4Right-India
@Fight4Right-India Год назад
Clinic/Center is reasonably good. Madam, did you inform the staff beforehand about your visit ? Are medicines given free ? Are medicines available ? Only 3 patients ? I think not enough beds available. But how are other such clinics ? Rural areas ? Request you to cover more of such PHCs 🙏🙏
@yrd007
@yrd007 Год назад
PHC means village level government hospital. So everything is free there. Basic treatment is given there, in case of serious illness, pt is referred to higher center, 5-10 beds are more than enough, so there is no need of more bed. I am saying this after working as intern doctor in 3 different PHC.
@jayeshpatel1980
@jayeshpatel1980 Год назад
ભાઈ તું જઈ ને આપી આવ બેડ
@devaldevugadhvi2767
@devaldevugadhvi2767 Год назад
બેન બવ સારું કામ કરો છો ખરેખર રાજી થાય છીએ બેન હું જમ ખંભાળિયા થી છું અમારે તિયા બવ સારું હોસ્પિટલ બનાવ્યું છે લગભગ 5 વર્ષ થયાં હસે બધી જાત ની મશીનરી છે લાખો કરોડો રૂપિયા ની હોસ્પિટલ બવજ મોટું છે k ઘણા ડોક્ટર ની સમાવેશ થઈ શકે એમ છે બધી સારવાર થઈ શકે એમ છે પણ દુઃખ ની વાત એ છે k ખાલી આવડી મોટી હોસ્પિટલ એમેરજન્સી સારવાર માં એક ડોક્ટર છે k કોઈ એક્સિડન્ટ કેસ માં આવે તો એને મલમ પટી કરી ને ડાયરેક્ટ જામનગર રવાના કરી દે છે એનું કારણ એ છે k ખંભાળિયા સહેર માં બીજા ઘણા ડોક્ટર છે તેમનું મોટું દવાખાનું છે એટલે અમે ગમેતિયા જાણીએ k પૂછીએ તો એવું જાણવા મળે છે k અહીંયા આ પ્રીએવેટ ડોક્ટર સરકારી હોસ્પિટલ માં આવા દેતા નથી k જેથી પોતાના હોસ્પિટલ નાં ચાલે એટલે બેન તમે આ બાજુ અમારા વિસ્તાર માં આવો દ્વારકા બાજુ તો બેન તમે એક વાર જરૂર visit karjo એને જોજો k ખરેખર સુ પરિસ્થિતિ છે
@viraltshah
@viraltshah Год назад
Speak about charges
@neelgoti8994
@neelgoti8994 Год назад
Bas devanshi ben have tame pan khai lidhaa ???
@tulsidasvaishnav3356
@tulsidasvaishnav3356 Год назад
મેડિકલ શિક્ષણ સસ્તું બને તો ડોકટર ગામડામાં સેવા કરે ને. 1 કરોડ ફી 5 વર્ષની હશે તો માણસ સુ કરે??
@hnbhnb12
@hnbhnb12 Год назад
Sara news hata. Joine saru લાગ્યું કે લોકો ને સેવા મળે છે
@bhaveshdabhi8018
@bhaveshdabhi8018 Год назад
આખા ગુજરાતમાં આવા નવા PHC બનાવ્યા છે
@hareshkumarptrivedi6519
@hareshkumarptrivedi6519 Год назад
give justice and rights to part time professors as per the judgement of Hon'ble HC.
@vikramjadav1094
@vikramjadav1094 Год назад
Phc ma.. laboratory technician hoy 6e..ane 6ej..tame laboratory Assistant bolya 6o..a..yogya nathi..tame ak.. microbiologist.. study kari 6e..tamne ano.. khayal hovo joia
@vagheladayabhai7123
@vagheladayabhai7123 Год назад
Desh ne sikshit bavva mate AAP ni Sarkar babavo
@chamanhadani3449
@chamanhadani3449 Год назад
ગોઠવણ કરી હોય એવું લાગે છે
@shivshakticreation4339
@shivshakticreation4339 Год назад
Dhandhuka taluka ni mulakaat lyo tyare maliye
@virendrarathava5674
@virendrarathava5674 Год назад
મોટા ભાગે બોડેલી દવાખાને બધા જતા હોય છે.
@arjunrathwa4839
@arjunrathwa4839 Год назад
આપ આવે છે આરોગ્યને વધુ સઘન બનાવશે...જીલા તાલુકા લેવલે ફિઝિશ્યન નથી એની સ્ટોરી કરો...
@enthusiastlearner8404
@enthusiastlearner8404 Год назад
Ms. Joshi , needar ta and negativity ma marginal fark hoy che tenu dhyan rakhjo . Best of luck for your career .
@hiteshtadvi6165
@hiteshtadvi6165 Год назад
હવે પરિવર્તન જરૂરી છે
@sandiprathva5211
@sandiprathva5211 Год назад
Ato have badhe full stap jase
@rajeshrathod708
@rajeshrathod708 Год назад
આઉટપુટ ની રાહ જોવે જનતા વોટ ઉપર કન્વર્ટ થાય તો ???
@sunildesai9234
@sunildesai9234 Год назад
Vote for Aap
@adivasiofchhotaudepur1481
@adivasiofchhotaudepur1481 Год назад
Halat bov kharab 6e Ben Chhota UDEPUR Jilla ni
@rahulrathwa3908
@rahulrathwa3908 Год назад
Saru nic 👌 work ... Haji bija vistar nee muklat lo madam to bov mahiti mal se.... Saru kaam karo so... Haji gahna problem se... Aadivasi loko ne ... Basics needs ne rquriment se .... 🙏 Visit karva badal aabhar 🙏
@harshadthakor9274
@harshadthakor9274 Год назад
Jay ho BJP
@mehuldamor8256
@mehuldamor8256 Год назад
Hiiii Devanshi ben contact number aapo
Далее
Cute kitty gadgets 💛
00:24
Просмотров 15 млн