કમલેશ ભાઈ તમે રોસડા માં જઈને આ બધું ધ્યાન ચોખ્ખાઈ નું ધ્યાન રાખો છો ખુબ સારુ છે અને હોટલ નું રસોડું જોવુજ જોઈએ કેમ વડોદરા હાઈવે હોટેલ લકી માં સાક માં વંદો નીકળ્યો હતો એટલે હોટેલ ના રસોડા માં અંદર જઈને જોવુજ જોઈએ 🙏
👏👏👏👌Wahhh Kamleshbhai, maa Ambaji darshan sahit, nasta tatha jamvani je live jordar mahiti aapi te mate vadhare shabdo ochs pade, kai no ghate, zakkas, jay mogal, jay girnari 🙏
Bahu જ સરસ શે manglam હોટલ અમે 25 jana gaya hata બધાં ne bhavyu hatu khub જ સરસ jagya cover kari she ena owner pan sara she ahmedabad ma ભૂખ lagi h kya barbeqe ma khadhu bahu જ સરસ શે maza avi gayi
Kamlesh bhai ame ambaji to ghani var gya chiye pan payal ni bhaji nathi test kari.... Have jasu to chhhokas test karsu..... Moj e moj roje roj..... Bhai bhai.... 🙏