Тёмный

અડદ ની દાળ અને જેન્ટ્સ બાજરા ના રોટલા village cooking channelvillage cookingvillage lifefarmer life 

BL vadi vlog
Подписаться 65 тыс.
Просмотров 23 тыс.
50% 1

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber #youtube #youtubevideo #shorts #share #new #youtubeshorts #enjoy #happy
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 492   
@user-ds2hs2wr3b
@user-ds2hs2wr3b 25 дней назад
Dal ne rotla khub j saras 👌 khava nu man thy gyu
@Blvadivlog
@Blvadivlog 23 дня назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada Месяц назад
અરે પણ વીડિયો મા બવ મજા આવી ગઈ કેવા સરસ રોટલા બનાવો વો છો કોઈ ઘરે નો હોય તો ભૂખ્યા રો એમ નથી હો ખૂબ સરસ સારી વાત કહેવાય કે આટલૂ નોલેજ છે તમને પણ ખરેખર વીડિયો મા મજા આવી ગઈ 😂😂😂😂
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
@bhaveshjkasotiyabhaveshjka5402
@bhaveshjkasotiyabhaveshjka5402 27 дней назад
@@Yuvrajsinh_hada gamdu e gamdu bhai gamdana hji ghana banave rotla mara aapa pn banave
@geetaparmar6505
@geetaparmar6505 13 дней назад
🎉🎉🎉👌👌
@Blvadivlog
@Blvadivlog 7 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jayeshsolanki1388
@jayeshsolanki1388 5 дней назад
Sitaram
@Blvadivlog
@Blvadivlog 4 дня назад
સીતારામ
@sanjaytrivedi9902
@sanjaytrivedi9902 20 часов назад
સરસ
@ajitsinhzala5956
@ajitsinhzala5956 2 дня назад
સરસ રોટલો બનાવ્યો ❤
@kishoreparekh5050
@kishoreparekh5050 5 дней назад
જય જય સીતારામ! સરસ રોટલા બનાવ્યાં
@Blvadivlog
@Blvadivlog 4 дня назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bharatbhaidesai83
@bharatbhaidesai83 21 день назад
Nice Bharatbhai Desai kantashar
@Blvadivlog
@Blvadivlog 17 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@MayuriAkshayKanakiya-kn6ob
@MayuriAkshayKanakiya-kn6ob 28 дней назад
વાહ દાદા વાહ ખૂબ સરસ રોટલા બનાવ્યા અમારે તમારા ખેતરે આવવું છે હો
@Blvadivlog
@Blvadivlog 26 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે
@user-zq4om1ze9u
@user-zq4om1ze9u 27 дней назад
વાહ માસા જમવાનું સારુ બનાવી યુ
@Blvadivlog
@Blvadivlog 25 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bharatbhaidesai83
@bharatbhaidesai83 21 день назад
જમવાનુ બોવ સરસ બનાવો સવો હો
@Blvadivlog
@Blvadivlog 17 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@VitthalbhaiTarpara-tr4oy
@VitthalbhaiTarpara-tr4oy Месяц назад
દાદા બાજરા ના રોટલા સરસ બનાવા
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kamlabenpatel8708
@kamlabenpatel8708 Месяц назад
Khub saras rasoi banavi
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rahishrahish5100
@rahishrahish5100 28 дней назад
સીતારામ બાબૂભાઇ મજા આવી ગય તમારા હાથ ના રોટલા જોઇ ને બવજ સરસ રોટલા બનાવીયા તમે સીતારામ જામનગર થી આસતાન બેન
@Blvadivlog
@Blvadivlog 27 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@user-uq9ug6rr8z
@user-uq9ug6rr8z Месяц назад
Good
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ravatgar1355
@ravatgar1355 Месяц назад
ખુબ સરસ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-du2en8no8d
@user-du2en8no8d Месяц назад
વાહ કાકા વાહ રોટલો એકદમ સરસ બનાવ્યો વીડિયો જોવાની મજા આવી ખરેખર જમાવટ કરી હો
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@user-xj1zw3vs6d
@user-xj1zw3vs6d Месяц назад
આ બાબૂ ભાઈ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@MSRathva-ls1vp
@MSRathva-ls1vp 23 дня назад
જય માતાજી. વાહ બાપુ તમારો દાળ અને રોટલા બનાવતો વિડિયો જોવામાં મજા આવી ગઈ.આપની આ કલા અમને પણ શિખવા અને જાણવા મળે છે. જય માતાજી અને જય સીતારામ.
@Blvadivlog
@Blvadivlog 20 дней назад
જય માતાજી ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
@madhupatel1070
@madhupatel1070 Месяц назад
Very nice babubhai rotalo
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@prafulamehta9202
@prafulamehta9202 Месяц назад
બાબુ કાકા દાળ અને રોટલા તો બહુજ સરસ બનાવ્યા છે કાકી તો ખૂબ જ ખુશ થઈ જશે 👏
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kailasbeladiya9629
@kailasbeladiya9629 Месяц назад
હરહર મહાદેવ ભાઇ સુરત થી કૈલાસ બેન મસ્ત રોટલો અને દાળ બનાવ્યા હો ભાઈ શીવલીંગ ની સ્થાપના કરી ખુબ ખુબ આનંદ થયો આવુ ને આવુ બતાવતા રહો મોજ પડી જાય છે બાકી હરહર મહાદેવ 🌿🌹🙏🕉️
@Blvadivlog
@Blvadivlog Месяц назад
હર હર મહાદેવ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@yuvrajsinhgohil1812
@yuvrajsinhgohil1812 Месяц назад
Jay mataji
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય માતાજી
@bharatsinh3797
@bharatsinh3797 Месяц назад
સીતારામ સીતારામ નુ નામ જેટલી વાર વધુ લેવાય એટલી વાર ‌શારૂ ને
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@K.B.RAjAPUT
@K.B.RAjAPUT Месяц назад
સીતારામ દાદા સરસ દાળ અને રોટલા બનાવ્યા છે જોરદાર આજ વિડિયો જોવા નિ ખુબજ મજા આવી ગઈ દાદા જમાવટ સુપર 🎉🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
@tejbaimurji3298
@tejbaimurji3298 Месяц назад
😊😊​@@Blvadivlog
@yunusbhaisanvat260
@yunusbhaisanvat260 Месяц назад
Jat mahenat jindabad b l
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jayamaa7408
@jayamaa7408 Месяц назад
Hello Bhai. Mast. Dall. Na. Rotala. Banava. Bhai. Saru. Kavayi Bhai moj. To. Karo. Hari. Har. Bhai. Ok. Bay
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@jaluvaland6272
@jaluvaland6272 Месяц назад
ખુબ સરસ રોટલા બનાવ્યા
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@vaghelanitin6155
@vaghelanitin6155 Месяц назад
સીતારામ બાબુ દાદા ખૂબ સરસ દિલ થી
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pragjilunagariya3141
@pragjilunagariya3141 Месяц назад
Khub saras rotalo banavyo chhe
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@geetadodiya3357
@geetadodiya3357 Месяц назад
Saras rotala bnao show
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@savitakeshwala2055
@savitakeshwala2055 Месяц назад
sitaram kaka aje to video Jovani bahuj maja avi ho ke tme atli Saras rasoy banavo cho. joine khavanu man thay che ho to sitaram ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
@walajipatel3413
@walajipatel3413 25 дней назад
વાહ વાહ ભાઈ બહુજ સરસ જમાવટ કરો છો અમોને જોઈ રહ્યા હતા અમોને મોજ માણતા હતા અમોને આનંદ થાય છે હળદર રસોઈ ની રણી કહેવાય મોજ મોજ કરો ભાઈ સીતારામ
@Blvadivlog
@Blvadivlog 24 дня назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@indirapatel3492
@indirapatel3492 Месяц назад
ભાઈ તમારા પરીવા્ર ને બાપા સીતારામ ખુબ જ સરસ દાળને રોટલા બનાવ્યા એ પણ ચુલા ઉપર વાહ ખાવાની મોજ આવી જાય ભાઈ
@Blvadivlog
@Blvadivlog 29 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Месяц назад
જય માતાજી🌈 ખૂબ સરસ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@omtanktank5323
@omtanktank5323 Месяц назад
જય ભોળા નાથ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય ભોલેનાથ
@pareshmer5709
@pareshmer5709 Месяц назад
સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhumikadabhi2324
@bhumikadabhi2324 Месяц назад
👌❤❤👌👍
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jigspatal608
@jigspatal608 27 дней назад
राम राम 🙏 जय किसान जय जवान हर हर महादेव 💐💐
@Blvadivlog
@Blvadivlog 25 дней назад
રામ રામ જય જવાન જય કિસાન
@Ramuzrasoi
@Ramuzrasoi Месяц назад
વાહ બાબુ ભાઈ આજે તો દાળ અને રોટલા માં જમવા ની મોજ આવી ગઈ હસેને તમારા વિડિયો ખુબ સારી રીતે ઉતારેલ હોઈ છે જોવા ની ખુબ મજા આવે છે પોરબંદર થી રામભાઈ મોઢવાડિયા ના સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@nirmalbhi7909
@nirmalbhi7909 Месяц назад
વાહ ભાઈ વાહ શું વાત છે રોટલો એટલે રોટલો ઓપન
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshabenchauhan6304
@varshabenchauhan6304 Месяц назад
દાદા ખૂબ જ સરસ રોટલા બનાવીયા છે અને તમારીબધી વાતોસમજવા જેવી હોય છે અમે બેંગલોર થી વરષા બહેન અને અસવીન ભાઈ બધા વીડીયો જોઈ છી
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@nitashah7331
@nitashah7331 Месяц назад
👌👌👌👌😂😂😂
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@manusihora7622
@manusihora7622 Месяц назад
મોટા હાથે વધો નહી આવે..ચાલે સરસ તૈયાર થઈ ગયો.. વાહ બાબુભાઈ મોજ સુરત થી મનુભાઈ સિહોરા હર હર મહાદેવ.. જય શ્રી શિહોરી માં
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો હર હર મહાદેવ જય શ્રી શિહોરી માં
@bhanupatel8753
@bhanupatel8753 Месяц назад
મસત બનાવયોછે
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gujratpolice1824
@gujratpolice1824 Месяц назад
દાદા રોજ વીડિયો બનાવી ને મૂકો મજા આવે છે જોવા ની તમારા વીડિયો બોવ ગમે છે અમને
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kapilgoswami8922
@kapilgoswami8922 Месяц назад
ખુબ સરસ દાદા સિતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@shyamchandarana7198
@shyamchandarana7198 Месяц назад
રામ રામ ને સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
રામ રામ સીતારામ
@kishordabhi8691
@kishordabhi8691 Месяц назад
Va
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@K.B.RAjAPUT
@K.B.RAjAPUT Месяц назад
સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને બહુજ સરસ વિડીયો અને તમે અમારી કોમેન્ટ વાસી ખુબજ આનંદ થયો આભાર તમારા વિડિયો જોઈ ને બહુજ બધુ સીખવા મળે જાણવા મળે જોઈ ને મોજ આવે છે થેંક્યું 🎉🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
@meenapandya2622
@meenapandya2622 Месяц назад
Saras banaviu
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Santosh_kalsar
@Santosh_kalsar 27 дней назад
જય સીયારામ બોલો 🎉🎉🎉🎉 અનુભવ હોય તો ૧-૨-૩-૪-પ-૬ આ છ ભાગ વિડીયા નિહાળશો કોમેન્ટ માં સલાહ ચુસન આપશો તો બિહાર નાં વાલ્મિકી નગર માં મોરારિબાપુ ની 🎉રામકથા દરમિયાન(વાવાઝોડા થી કથા મંડપ ચમત્કાર થયો) આ વિડીયો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ પર જોશો 🎉બધાને શેર કરશો જરૂર
@Blvadivlog
@Blvadivlog 25 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@HemlataShah-h4e
@HemlataShah-h4e Месяц назад
સરસ બેનોકરતાપણ સારોરોટલોબનાવો
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-ul6bp1nh4l
@user-ul6bp1nh4l Месяц назад
Sitaram bhai or ben
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@HansaGanesh
@HansaGanesh Месяц назад
ખૂબ સરસ ❤❤
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rupalgoti
@rupalgoti Месяц назад
Bov saras rotala banaviya kaka
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@amishaghelani7007
@amishaghelani7007 Месяц назад
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં ખૂબ સરસ રોટલા બનાવ્યા તમે મજા પડી ગઈ 😊 સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kamlaparmar291
@kamlaparmar291 Месяц назад
Saras bhaibahu saras
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@VishalBhil-hu2fe
@VishalBhil-hu2fe Месяц назад
જયમાતાજી દાદા સોનલબેન નીચાકોટડાથી
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gsraval3197
@gsraval3197 Месяц назад
Ajno video khub saras, mast rotalo ane mast vato, kaki ne yad karine badhu banavyu etle saras bane .
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
@user-bb2he2dp6h
@user-bb2he2dp6h Месяц назад
Sita,ram,ભાઈ,kam chho,રોટલો,bahuj,mast,banaviyo
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@shobhanasolanki3927
@shobhanasolanki3927 Месяц назад
Wow! Rotlo! So clever and impressive and you are making it fun fun :))) Hats off to you. Sita Ram from Shobhana Solanki Cambridge UK
@Blvadivlog
@Blvadivlog 29 дней назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
@SmChavda-tr4yl
@SmChavda-tr4yl 29 дней назад
જય માતાજી સીતારામ બાબુ દાદા સરસરસોય બનાવેલી મનીષાબાચાવડા
@Blvadivlog
@Blvadivlog 28 дней назад
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ninty6
@ninty6 Месяц назад
Jay swaminarayan amdavad thi saroj ben
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય સ્વામિનારાયણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kanubhaimori8080
@kanubhaimori8080 Месяц назад
રોટલો ઘડયો તે સરસ બનાવી નાખીયો છે
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@geetalall1059
@geetalall1059 Месяц назад
🙏🙏 Ram Ram SitaRam 🙏🙏 your Videos are very nice and beautiful and lovely Tame khub sari rasoi banavi very nice 👍
@Blvadivlog
@Blvadivlog Месяц назад
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@agravatrustambapu6482
@agravatrustambapu6482 Месяц назад
જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshashah4304
@varshashah4304 Месяц назад
Bhai tamri vaat sabhdavani bahu maza ave che
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@BhailalbhaiBapodariya
@BhailalbhaiBapodariya Месяц назад
Gitaben bhailalbhai surat thi tmara vidio joine khub maja avese
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@manjupadaya6555
@manjupadaya6555 Месяц назад
Bov saras banvyu dada
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@nileshpatel2662
@nileshpatel2662 Месяц назад
Vaah dada vaah
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jayamaa7408
@jayamaa7408 Месяц назад
Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@arunamakwana5730
@arunamakwana5730 27 дней назад
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne tame ekla ho ne kaka tame rasoi banavi saru lagiyu adad ni dal ne bajra na rotala moj kaki video jose to emane saru lagase ne tame vadi ma badha jad vaviya ne emana nam bolo so saru lage che ne amane samaj pan pade che ke aa kayu jad che ne jad par pakshi ne malo badhiyo e pan amane bataviyu saru lagiyu ne kaka tame julo pan aagan ma nakhiyo aanad thai gayo jamavat ho vadi ni moj ho aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@Blvadivlog
@Blvadivlog 26 дней назад
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@jitendrasheth844
@jitendrasheth844 Месяц назад
Bahu Saras rotala banaviya . Hu badha vidio jov chhu. Canada thi JITUBHAI SHETH NA JAY SHREE KRUSHNA
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ShardaMehta-c9c
@ShardaMehta-c9c 28 дней назад
Rotla to lilachhm dekhay chhe bhai.Svaymsiddh chho bhai
@Blvadivlog
@Blvadivlog 27 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sharmilahitendra6491
@sharmilahitendra6491 Месяц назад
Wahh bhai bija ne pn prerna mle khub saras Jay mataji. Diu
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો જય માતાજી
@rajeshm1820
@rajeshm1820 Месяц назад
ગઢડા સ્વામીના. સુથાર રાજુભાઈ. તમારા વિડીયો જોવાથી. ધણુ બધું શીખવા મળે છે. રોટલા અને દાળ મસ્ત બનાવી છે.. દાદા મને પણ રાંધતા આવડે છે. હું પ્રસંગમાં રસોડા બનાવવા જાવ છું
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ સરસ વાત કહેવાય ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@user-lx6ix9dt5i
@user-lx6ix9dt5i Месяц назад
babubapa moj aave aeva dal rotla bhai bhai
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@GaurangRaval-kn2jo
@GaurangRaval-kn2jo Месяц назад
WAH BABUBHAI WAH
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhimabaraiya7531
@bhimabaraiya7531 Месяц назад
Sitaram bapa
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@AjayMDT
@AjayMDT Месяц назад
Baa kya gaya Dada
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kishupatel9126
@kishupatel9126 29 дней назад
સીતારામ તમારા વિડીયો જોવાની મજા આવે છે. બા-દાદા, મારે એકવાર તમારી રસોઈ જમવી છે.
@Blvadivlog
@Blvadivlog 28 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે
@kishupatel9126
@kishupatel9126 28 дней назад
@@Blvadivlog સીતારામ, આભાર આમંત્રણ બદલ, હું india આવીશ ત્યારે મુલાકાત કરીશુ.🙏🏻
@kamliyamukeshkoli3262
@kamliyamukeshkoli3262 26 дней назад
સીતારામ કાકા
@Blvadivlog
@Blvadivlog 24 дня назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@panaramansukhbhai8686
@panaramansukhbhai8686 Месяц назад
Khub maja aavi mast dal ne rotala banaviya ajni chokariune pan rotala nathi aavadata
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@savitabenamipara2200
@savitabenamipara2200 Месяц назад
Vahbabu dada vah
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhartidave2983
@bhartidave2983 Месяц назад
Bhu saras rasoi bnavi ho moje moj ho bhai
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@uskm1874
@uskm1874 Месяц назад
ગીતાબેન પાસે થી જોઇને શીખી ગયા હવે ફોટો પાડી ગીતાબેન ને બતાવજો
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@yograjsinhchudasama6021
@yograjsinhchudasama6021 Месяц назад
આ વિડિયો હું શેર કરી છ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ghanshaymmakavana
@ghanshaymmakavana Месяц назад
જય ભોલેનાથ હર હર મહાદેવ બાબુભાઈ ને
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય ભોલેનાથ હર હર મહાદેવ
@Govindchatrodiya-x4u
@Govindchatrodiya-x4u Месяц назад
દાદા બહુ સરસ રોટલા બનાવ્યા છે સીતારામ દાદા
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@avidheda883
@avidheda883 Месяц назад
Moj avavi gai .vadiye rahiye to badhu avu joiye ej moj hoye
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@hareshbhaidobariya8338
@hareshbhaidobariya8338 Месяц назад
Mast rotlo banavo kaka
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li Месяц назад
Ram Ram shitaram. Madhu ben usa
@Blvadivlog
@Blvadivlog Месяц назад
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@minaxisurelia7979
@minaxisurelia7979 Месяц назад
Bov hasayva babubhai .good training
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@P_Diu
@P_Diu Месяц назад
Sars rotlo banavyo bapa moje moj
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kolipatelkalubhai2362
@kolipatelkalubhai2362 Месяц назад
દાદા..દાદી..જય..સીતારામ..જય..રામદેવપીર..જય..શકિત.મા
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય રામદેવપીર જય શક્તિ માં
@uskm1874
@uskm1874 Месяц назад
સરસ દાળ બનાવી રોટલો એટલુ આવડવુ જોઇએ ખીચડી પણ શીખી લેવાય એ તો બહુજ સારુ કામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@vaddoriyamitul602
@vaddoriyamitul602 Месяц назад
બાબુભાઈ જય શ્રીમન નારાયણ સુરત થી રમેશભાઈ વાડદોરીયા
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય શ્રી નારાયણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sunnyjay137
@sunnyjay137 Месяц назад
વાહ દાદા જોરદાર સરસ દાળ અને રોટલા બનાવ્યા દાદી જોઈ ને ખુશ થઈ જસે
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
@KalubhaiMathukiya-bk4wk
@KalubhaiMathukiya-bk4wk Месяц назад
બાબુ કાકા રસોયબનાવતાસરસલાગોસૌ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Далее