Тёмный

અતિ દુર્લભ ડાયરો-૨: કાનજી ભુટા બારોટ. શ્રી શિક્ષાપત્રી મહાત્મય. Rare Dayro-2. Kanaji Bhuta Barot 

Gujarati Sangeet
Подписаться 139 тыс.
Просмотров 562 тыс.
50% 1

અતિ દુર્લભ ડાયરો-૨. ૧૯૬૮. મુંબઈ. વાર્તાકાર: કાનજી ભુટા બારોટ. શ્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં સ્વહસ્તે લખેલ શ્રી શિક્ષાપત્રીનું અદ્વિતીય મહાત્મય, હડાળાભાલના બ્રાહ્મણ અને કન્યાદાનની વાતો.
કેસેટ ૧ અને ૨: A-1 (1), A-2 (1) મુંબઈમાં કનુભાઈ બારોટનો સત્કાર સમારંભ: ઓગષ્ટ ૧૯૬૮.
હેમુ ગઢવી પરિવારે અમને ૩૯ ક્રોમ મેટલ ઓડિયો કેસેટો ડિજિટલ કરવા માટે આપી છે. તેમાંથી કેસેટ નંબર એક ની બી સાઈડ, કેસેટ નંબર બે ની એ સાઈડ અને બી સાઈડના રેકોર્ડિંગને એડિટ કરીને સાંધીને એક ફાઈલ બનાવીને અહીં અપલોડ કરી છે. હેમુ ગઢવી પરિવારના અમે અતિ આભારી છીએ. ક્રમશઃ બધી જ કેસેટોમાં રહેલ સંપૂર્ણ રેકોર્ડિંગ આ રીતે મુકવામાં આવશે.

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 172   
Далее
kavi Kag Ramayan prasanag...
29:52
Просмотров 413 тыс.