વાહ રે વાહ બેન બોવ ઝડપ હો તમારી સાચી વાત કરી તમે બેન રસોઈ માં જરાય આળસ નો કરાય ઘર જેવું જમવા નું ગમે તેવી favistar હોટેલ માં જમો ને તોય મજા નો આવે હો અંજુ બેન
અરે બેન રસોઈમાં તો મને કોઈ પહોંચે જ નહીં ગમે એટલા માણસની રસોઈ બનાવવાની હોય તમે અડધી રાતે પણ મને કહો ને તો હું ફટાફટ રસોઈ બનાવવા માટે તો તૈયાર જ હોય ક્યારેય મને રસોઈ બનાવવામાં આળસ ના આવે ધન્યવાદ
મને પણ રસોઈ બનાવવા નો બહુજ શોખ છે એટલે યુ ટ્યુબ ના વીડિયો જોઈ ને નવી નવી વેરાયટી બનાવું છું Neha Cook Book ના રસોઈ ના વિડિયો બહુજ સરસ હોય છે એમાંથી જોઈને હું ઘણી વાનગી બનાવું છું અને સરસ થાય છે એટલે મને બહુજ ગમે છે
હીમાબેન મને રસોઈ નો બહોત શોખ છે કે કંઈક અવનવી વસ્તુ બનાવવું અને ઘર પરિવાર વાળાને ખવડાવીને જ્યારે ખાઈને ખુશ થાય અને એ વસ્તુને વસ્તુના વખાણ કરે ત્યારે દિલ ખુશ થઈ જાય છે