ખૂબ જ ઉપયોગી , kalpana mam your mother in law is very active at this age, you are too lucky , again new method with tips, 👍🙏🙏 request to for mirch powder also
ખૂબ સરસ ધાણાજીરું બનાવ્યું.અમે આ રીતે જ બનાવીએ છે પણ હળદર નથી નાંખતા પણ હળદર નાખવાથી કલર સરસ આવ્યો.ધાણાજીરુમા અમે મીઠાનાં થોડાં આખાં ગાંગડા નાખી ને ભરીએ છીએ.
વાહ, ખૂબ સરસ બન્યું ધાણા જીરું 👍👌 મારા દાદી બનાવતા તે યાદ આવી ગયું અને નાક અને મન પણ સુગંધ થી તર બતર થઈ ગયું 😊 કારણ કે હવે તો અમે તૈયાર જ લાવીએ છીએ. એ પણ સારું તો આવે છે પણ... એ માહોલ, દાદી ક્યાંથી મળે હવે?
અમે પણ આ રીતે જ પણ વધતા ઓછાં માપ પ્રમાણે તેજાના સાથે નું ધાણાજીરું શેકી ને બનાવીએ છીએ પણ હા બધું એક સાથે દળતાં નથી બસો અઢીસો ગ્રામ જેટલું તાજું જ દળીએ છીએ જેથી એની સુગંધ અને કલર ઉડી નઈ જાય..બાકી નું આખું જ રહેવા દઈએ છીએ.. સાથે સાવ થોડી વરિયાળી પણ નાખીએ છીએ સુગંધ માટે..
Add haldi is new to know , Kalpanaben. Your video I like watch, v nice all dish perfect map. Explain v good. V nice color Dhana Jerry. All yr. To use.🙏🙏👌👌😊🌷🌿🌷