Тёмный

અનેક રોગોમાં રામબાણ ઈલાજ છે Palitanaનું ગુલકંદ 

Fun for Gujaratis
Подписаться 667 тыс.
Просмотров 20 тыс.
50% 1

Palitana is famous for its temples and Gulkand made from rose petals. And today we take you through the journey of gulkand making process, the health benifits of gulkand in the video. Also we would like to give credit to Jigar Patel from Jigar Patel Vlogs and Jigar's view.
Jigar Patel's Video: • આખા ગુજરાત મા ગુલકંદ ખ...
Please do, like share and subscribe Fun for Gujaratis for such other content.

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 98   
@jigarpatelvlogs
@jigarpatelvlogs Год назад
Thank u so much for sharing this information 🙏🏼🙏🏼
@DidarHemani
@DidarHemani Год назад
Thank you for your support. આપ પણ જશના અધિકારી છો.
@rameshbhaikodiyatar4080
@rameshbhaikodiyatar4080 Год назад
વાહ જેન નગરી નૂ ગૂલકન
@rushirajsinhjadeja
@rushirajsinhjadeja Год назад
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani
@DidarHemani Год назад
Love from Mumbai
@dkkumbhani8328
@dkkumbhani8328 Год назад
khubsaras video saheb , tamara ane jigarbhai na video bov mast hoy che
@DidarHemani
@DidarHemani Год назад
હા જીગરભાઈ પણ ખુબ જ મહેતન કરી સુંદર વિડિઓ બનાવે છે. તેમણે પોતાની આગવી શૈલીથી એક પોતાનો ચાહક વર્ગ ઉભો કર્યો છે. વ્યક્તિ તરીકે પણ તેઓ બહુ સહકારની ભાવનાવાળા માણસ છે.
@maitrapatel4938
@maitrapatel4938 Год назад
Thank you mahiti apava mate
@DidarHemani
@DidarHemani Год назад
Most welcome
@jigneshgalani9793
@jigneshgalani9793 Год назад
હા મારુ પાલિતાણા હા
@DidarHemani
@DidarHemani Год назад
હા હો આપણું પાલીતાણા
@jayeshgoswami7452
@jayeshgoswami7452 Год назад
ખૂબ સરસ, ગાંધીનગર માં પાલીતાણા નું મળશે..
@DidarHemani
@DidarHemani Год назад
તપાસ કરો
@Heerlove666Heerlove66saumya
Thx so much for sharing this good information
@DidarHemani
@DidarHemani Год назад
Glad it was helpful!
@dhingothebabygirl9616
@dhingothebabygirl9616 Год назад
જય આદિનાથ જય ગિરિરાજ 🙏❤️🙏
@DidarHemani
@DidarHemani Год назад
જય આદિનાથ જય ગિરિરાજ
@shuakatalimasani5878
@shuakatalimasani5878 Год назад
Thanks for giving knowledge 0f benifit of Gulkand
@DidarHemani
@DidarHemani Год назад
Most welcome
@dihoravikarm5674
@dihoravikarm5674 Год назад
આપનો આભાર માન્યો
@DidarHemani
@DidarHemani Год назад
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
@hareshhadagada4446
@hareshhadagada4446 Год назад
સરસ માહીતી આપી ભાઇ
@DidarHemani
@DidarHemani Год назад
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.
@prakashparmar4052
@prakashparmar4052 Год назад
સાહેબ તમારી મેહનત જોરદાર સે
@DidarHemani
@DidarHemani Год назад
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@ankitmaheta8106
@ankitmaheta8106 Год назад
ખુબજ સરસ 🎉
@DidarHemani
@DidarHemani Год назад
લાગણી બદલ આભાર
@DidarHemani
@DidarHemani Год назад
હા મોજ હા
@Raju_arts557
@Raju_arts557 Год назад
Wah jordar
@DidarHemani
@DidarHemani Год назад
માયાળુ લાગણી અને પ્રોત્સાહન આપવા બદલ આભાર
@prakashmaheta5567
@prakashmaheta5567 Год назад
Very good very nice
@DidarHemani
@DidarHemani Год назад
Many many thanks
@Thummarkhushal
@Thummarkhushal Год назад
wahhh! kyabaat he
@DidarHemani
@DidarHemani Год назад
શુક્રિયા
@milupatadiya.7205
@milupatadiya.7205 Год назад
આભાર 🙏🙏🙏🙏
@DidarHemani
@DidarHemani Год назад
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@hitubhasarvaiya2252
@hitubhasarvaiya2252 Год назад
Ha mara palitana haa
@DidarHemani
@DidarHemani Год назад
હા હો પાલીતાણા એટલે પાલીતાણા
@hansrajparmar9500
@hansrajparmar9500 Год назад
કાકા પાલીતાણા ના પ્રખ્યાત સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ નો એક વિડીયો બનાવો
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@namanbhatt7303
@namanbhatt7303 Год назад
Right 💯 . 👌👍👍
@DidarHemani
@DidarHemani Год назад
તમે તો ભાઈ બધાય વિડિઓ જોઈ નાખ્યા હો. આભાર
@namanbhatt7303
@namanbhatt7303 Год назад
@@DidarHemani ha ho kaka Tamara video khub Sara hoy se, jova to padey j ne.
@Unknown-ib7bf
@Unknown-ib7bf Год назад
1.કાકા એક વાર Animation અને vfx વિશે વિડિયો બનાવો. 2. ગુજરાતી સાહિત્ય ની પ્રખ્યાત વાર્તા પણ તમારા અવાજ માં અને તમારી નવીન રીત થી જેમ બનાવો છો એમ વાર્તા નું કથા પઠન કરો. 👏🏼☺️☺️☺️👍🏼
@DidarHemani
@DidarHemani Год назад
સુચન સારું છે
@piyushmandli9287
@piyushmandli9287 Год назад
🙏
@DidarHemani
@DidarHemani Год назад
લાગણી બદલ આભાર
@brij_whatsapp_status_shorts
હા દીદારભાઈ હા
@DidarHemani
@DidarHemani Год назад
કેમ છો મોટાભાઈ ?
@brij_whatsapp_status_shorts
@@DidarHemani મોજે મોજ હો મોટાભાઈ
@brij_whatsapp_status_shorts
@@DidarHemani હુ તમારા થી નાનો છુ મને તમારે મોટાભાઈ થોડુ કેવાય
@JIMS-1003
@JIMS-1003 Год назад
પાલીતાણા જવું પડશે હો....
@DidarHemani
@DidarHemani Год назад
જરૂર જજો
@kolinikunjbharda3036
@kolinikunjbharda3036 Год назад
હુ ખરેખર તમારો વિડિયો નથી જોતો પણ તમારો આવજા જ સાંભળું છું❤️❤️
@DidarHemani
@DidarHemani Год назад
દિલ ખુશ થઇ ગયું. અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
@kolinikunjbharda3036
@kolinikunjbharda3036 Год назад
Wlc sr ❤️
@kanovarshdiya9399
@kanovarshdiya9399 Год назад
જય શ્રી કૃષ્ણ
@DidarHemani
@DidarHemani Год назад
જય શ્રી કૃષ્ણ
@rajeshpatel1741
@rajeshpatel1741 Год назад
Yoga mate ek video banavo
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@jigarpatel3033
@jigarpatel3033 Год назад
DIDAR KAKA TAMARI BOLVANI STAYLE LA JAVAB CHE TAMARO TALUKO NE JILLO KAYO PADE CHE SURASTRA MA
@DidarHemani
@DidarHemani Год назад
મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . તાલુકો ટંકારા હાલ મુંબઈ.
@shahdamu
@shahdamu Год назад
આ ગુલકંદ ક્યાંથી પ્રાપ્ત થાય છે ?
@DidarHemani
@DidarHemani Год назад
પાલીતાણા તેમ જ ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે
@shamaagravat6082
@shamaagravat6082 Год назад
Please make VDO for Best Paid Sinior Citizens Home after 58+
@DidarHemani
@DidarHemani Год назад
Thank you for your suggestion
@Patel_bros
@Patel_bros Год назад
Original banavta hoi eva koi address sodhva visitor mate muskel che
@DidarHemani
@DidarHemani Год назад
તપાસ કરો તો મળી જાય ખરા
@rohitjain4957
@rohitjain4957 Год назад
પાલીતાણા માંથી એક પણ દેશ માં ડાયરેક્ટ એક્સપોર્ટ થતું નથી સ્થાનિક વ્યક્તિ ને પૂછો.......
@DidarHemani
@DidarHemani Год назад
પૂછીને જ લખ્યું છે
@nileshshah2365
@nileshshah2365 Год назад
Video saro che pan jain loko e aa gulkand na khavu joiye bcas adinath dada ne chadavela fulo thi aa gulkand bane che aa em main sambhalyu che
@DidarHemani
@DidarHemani Год назад
આ વિષય ઉપર અમારું જ્ઞાન નહિવત છે
@patharhasmukh
@patharhasmukh Год назад
Namskar
@DidarHemani
@DidarHemani Год назад
નમસ્કાર
@gujjuninajare2398
@gujjuninajare2398 Год назад
Jabardast aamari team no video share karo Badar aabhar
@jigarpatelvlogs
@jigarpatelvlogs Год назад
🙏🏼🙂
@DidarHemani
@DidarHemani Год назад
આભાર
@paragbarad9696
@paragbarad9696 Год назад
ગીરસોમનાથ નો ગોળ
@DidarHemani
@DidarHemani Год назад
સુચન બદલ આભાર
@Tangy_touch
@Tangy_touch Год назад
Gujarat rajya khud gulabi gulab chhe..
@DidarHemani
@DidarHemani Год назад
હા હો ઈ વાત સાચી
@sandiprathva5211
@sandiprathva5211 Год назад
Online magavu hoy to
@DidarHemani
@DidarHemani Год назад
એની જાણકારી અમારી પાસે નથી
@sandiprathva5211
@sandiprathva5211 Год назад
Ono
Далее
Cool Wrap! My Book is OUT 🥳
00:27
Просмотров 2,4 млн
МЭЙБИ БЭЙБИ - Hit Em Up (DISS)
02:48
Просмотров 221 тыс.
Cool Wrap! My Book is OUT 🥳
00:27
Просмотров 2,4 млн