Тёмный

અમદાવાદનો આ રીક્ષાવાળો નથી લેતો ભાડું, કારણ જાણી કરશો સલામ | Ahmedabad Celebrity Auto Driver 

VTV Gujarati News and Beyond
Подписаться 3 млн
Просмотров 782 тыс.
50% 1

અમદાવાદનો આ રીક્ષાવાળો નથી લેતો ભાડું, કારણ જાણી કરશો સલામ | Ahmedabad Celebrity Auto Driver
#HuChhuGujarati #AutoRickshaw #TrueInspirationalStories #RealLifeInspirationalStory
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Опубликовано:

 

30 дек 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 608   
@kishorbarot4702
@kishorbarot4702 3 года назад
ઉદયભાઈ આપને અમારી દિલથી સલામ આપ ખુબજ સરસ સેવાનું કાર્ય કરી રહયા છૉ. અમારે જો કદાચ ભવષ્યમાં અમદાવાદ શહેરમાં આવવાનું થાયતો આપની અવશ્ય મુલાકાત લઇશું. જય હિન્દ આપને ફરીથી એકવાર સલામ.
@shinhaashutoshji5838
@shinhaashutoshji5838 3 года назад
Ha mara gujrati kaka... Salam se..... 👍👍👍👍👍👍👍
@jigneshrathod4783
@jigneshrathod4783 4 года назад
આ એક ઉત્તમ ઉદાહરણ છે કે પુણ્ય અને સારા કાર્ય કરવા માટે પૈસા અને સમય જેવા બહાના ની કોઈ જરૂર નથી, બસ સારા વિચારો અને માણસાઈ હોવી જોઇએ.. ખૂબ સરસ 🙏🏻🙏🏻🙏🏻
@b.ssolanki6963
@b.ssolanki6963 3 года назад
Good
@minaxichristy4392
@minaxichristy4392 4 года назад
Salute Udaybhai.May God bless you .
@manojhshah1713
@manojhshah1713 3 года назад
Fantastic job UDAYBHAI👌👌 👍👍GOOD👍 LUCK 👍KEEP IT UP 💐💐💐🙏😇તમે તો લોક સેવા એજ પ્રભુ સેવા મંત્ર સાર્થક કરી બતાવ્યો છેં. ❤️થી સલામ 🙏🙏🎉🎉🌺🌺🌺🎊🎊🌹🌹🌹🥇🥇🏅🌷🌷🏅🌼🌼🌼🎈🎈🎈સાચે જ ગુજરાતી જ દેશની સેવા ❤️દિલથી કરી🎉🎉 ગુજરાતનું અને🎉🎉 દેશનું નામ 🎊🎊રોશન🎊🎊 કરવાની ત્રેવડ 👍👍રાખે છેં. 🙏🌺🌺જય જય ગરવી ગુજરાત 🌼🌼🙏🙏🌸🌸જય હિન્દ 💐💐🙏🙏
@jaybarot3284
@jaybarot3284 4 года назад
jay ho
@v.dv.d2170
@v.dv.d2170 4 года назад
Izzat aur sohrat sirf sacche khare aur nek insane ko hi milti hai good job Uday bhai
@sonalsonal9973
@sonalsonal9973 4 года назад
Kai jagya ae 6e aamare javu hoy to javay ne
@narendrannadabrahma
@narendrannadabrahma 3 года назад
Huge Respect Uday Bhai. Love All Serve All ❤️❤️❤️🙏🙏🙏
@sarvaiyaashok4372
@sarvaiyaashok4372 4 года назад
વાહ ભગવાના અવતાર તમને વંદન👏🤲🙏 જો તમારે સવાજ કરવિ હોયતો રાજકિય સેવાકઓ કારણ કે હલના રાજકારને રાજનિ સેવાને ધંધો બનાવીને રાજ સેવાને કલંક લગાડે છે. તમારા જેવા વ્યક્તિની રાજ સેવા રાહ જુવે છે. હું આશા રાખુશુ મારો સંદેશ તમારા સુધિ પહોશે.
@ajaydantaniratilaldantani8810
@ajaydantaniratilaldantani8810 4 года назад
Are salibaret Thava mage che
@kamleshrathodiya3841
@kamleshrathodiya3841 3 года назад
ધન્ય છો ઉદયભાઇ તમે અને તમારો આખો પરિવાર
@gulamhusain6533
@gulamhusain6533 4 года назад
ધન્ય છે ઉદય ભાઈ ને મારી દુઆ છે અલ્લાહ તમને અને તમારા પરિવારને હંમેશા ખુશ રાખે😘😘
@hansab987
@hansab987 3 года назад
🙏🙏🙏🙏🙏😃
@rajendradesai5529
@rajendradesai5529 3 года назад
Sacha dil thi ananto kori var salute udaybhai. Tame Mahan chho.
@user-os8or7wk7c
@user-os8or7wk7c 4 года назад
વાહ ઉદય ભાઈ વાહ તમારી જનેતા ને ખુબ ખુબ આનંદ થયો લાખ લાખ તમારા સરણો માં નમન ઈ પણ ધાન સોર ના પેટ ના ના સહેર માં 🙏🙏🙏🙏🙏
@mheshbhoi4592
@mheshbhoi4592 4 года назад
💖💖💖thenks
@manujithakor1314
@manujithakor1314 3 года назад
ઉદયભાઈ તમો જે સેવા કરી રહયા છો. એ બદલ ભગવાન તમણે અને તમારા પરિવારજનો ને બહુજ બહુજ ખુશ રાખે. આનંદ મય રાખે. તમારા પરિવારજનો ની ખુબ ખુબ પ્રગતિ કરાવે. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 જય જય ગરવી ગુજરાત.
@kaileshpatel2056
@kaileshpatel2056 4 года назад
તમારા પુરા પરીવારને દિલથી સલામ છે ઉદયભાઇ
@mahendrakumarparmar4035
@mahendrakumarparmar4035 4 года назад
વાહ ગુજરાતી વાહ ઉદય ભાઈ અમદાવાદ ની સાન
@kalubhaibharvad1974
@kalubhaibharvad1974 3 года назад
ઘનય સે ઉદય ભાઇ ને સલામ
@akmusiclimkheda2988
@akmusiclimkheda2988 3 года назад
Original સરકાર તો તમે જ કેવાઈ છે ભાઈ
@himanshuoza1955
@himanshuoza1955 4 года назад
I salute you udaybhai for your public સેવા work. 🌹🌹👌🌹🌹
@lokgayakpappubhaiparihar2527
@lokgayakpappubhaiparihar2527 4 года назад
Very nice ji 👍👌👌👌❤🙏
@tp_medico7416
@tp_medico7416 3 года назад
9:41 to 9:50 *Best line Of The world* ❤❤👌👌👌👍
@kuvarparmarkuvarparmar2134
@kuvarparmarkuvarparmar2134 4 года назад
Khub khub dhanyvad
@aarcyaarcy7944
@aarcyaarcy7944 4 года назад
Great... My Salute to this Man...Keep it up... Thanks n Love from USA..
@hansapatel8964
@hansapatel8964 4 года назад
Great, salute to Uday bhai from Chicago
@khushalrathod7148
@khushalrathod7148 3 года назад
Like & respect for you 🙏
@surtharkishan3295
@surtharkishan3295 4 года назад
આભાર
@buahirbuahir111
@buahirbuahir111 4 года назад
बहुत ही अच्छा लगा मुझे आप सत्य को साथ लेकर चलते हैं और शेवा के संस्कृति के क्षेत्र में काम करते हैं इसलिए में आपको बहुत बहुत बधाई देते हैं
@thakorvadesandji4310
@thakorvadesandji4310 4 года назад
ભગવાન તમને ખુબ આપે
@HussainAhmed-ed5go
@HussainAhmed-ed5go 4 года назад
Great man. Uday bhai Ko Salam.
@user-qi3sn7jp8z
@user-qi3sn7jp8z 3 года назад
HE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV MAHAAN ISHAVAR isle bahut aasish de
@narotaamsolanki8543
@narotaamsolanki8543 3 года назад
सराहनीय प्रयास किया गया है धन्यवाद
@munnahukeyabhuriyamunnahuk1685
@munnahukeyabhuriyamunnahuk1685 4 года назад
धन्य है आप अंकल जो लोगों की सेवा करें आपका दिल बहुत बड़ा है अहमदाबाद से भी बड़ा है
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws 3 месяца назад
ઉદયભાઈ આપના પુનિત ચરણોમાં કોટી કોટી વંદન સો સો સલામ આપ ને‌ તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ તમને સેવાના કાર્યો માં મદદ કરે છે 💐🙏💐👌💐👍💐
@safabaitulmaal1885
@safabaitulmaal1885 4 года назад
wah uday bhai wah Aap ko salam.
@mintugiri9506
@mintugiri9506 3 года назад
वाह भाई वाह। उदय भाई नों वट छे।
@jitendradarji1974
@jitendradarji1974 4 года назад
ઉદય ભાઈ મજા મા Tamara jeva loko aa duniya ma che tya sudhi bhagvan ma bharoso che. Mara taraf thi good luck
@mehul.j.d510
@mehul.j.d510 4 года назад
Best
@bharatchauhan7571
@bharatchauhan7571 4 года назад
ધનય છે ઉદય ભાઇ ને઼ સલામ
@shivamnayak5141
@shivamnayak5141 4 года назад
Aa Chhe Gujarat no super hero 🙏
@pintushrimali9915
@pintushrimali9915 4 года назад
વાહ ઉદયભાઈ ધન્ય છે. તમને તમારૂ કામ બહૂજ સુન્દર અને સરસ છે.
@jayantilalsharma4238
@jayantilalsharma4238 4 года назад
ઉદયભાઈ - લાખ લાખ સલામ /વંદન આપને ભગવાન ૧૦૦ - - * -*વરસનું સુંદર સુખમય જીવન બક્ષે - તેવી પ્રભુ પાસે પ્રાથૅના. ફરીથી એક વાર વંદન - - - * *સહ - જયંતિ ભાઈ શમાૅ ના જયશ્રી કૃષ્ણ / જય જગન્નાથ
@ishwerthakor1003
@ishwerthakor1003 4 года назад
ખુબખુબ આભાર
@henschuadharihenschuadhari6870
@henschuadharihenschuadhari6870 3 года назад
Thenk you brother's very good
@ravaljitendrakumar1821
@ravaljitendrakumar1821 4 года назад
સાચી કમાણી આ છે ભાઈ વાહ દિલ ખુશ થઈ ગયુ
@ujwalbhatt4406
@ujwalbhatt4406 4 года назад
Baa
@rakshapatwari87
@rakshapatwari87 3 года назад
öñńjkķñ
@nileshpandya4444
@nileshpandya4444 3 года назад
વાહ ભાઈ વાહ આપની આ સેવાનું કાર્ય અવિરત ચાલુ rhe તેવી દિલથી શુભેચ્છા. ૧૦૦ સલામ છે તમને.
@KamleshMPatel-nc3bn
@KamleshMPatel-nc3bn 4 года назад
ધન્યવાદ ઉદયભાઇ 👍🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@patelchandnipatelchandni9118
@patelchandnipatelchandni9118 4 года назад
Nice uncle
@starshine1491
@starshine1491 4 года назад
ઉદયભાઈ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ
@VinodKumar-gy7ft
@VinodKumar-gy7ft 4 года назад
Wow, very nice.
@aiyubmansuri8994
@aiyubmansuri8994 4 года назад
ઉદય શર તમારી રીક્ષા સદા સલામત રહે આપકા પરીવાર સદા ખુશ રહે નમશકાર
@manishakhakhi7378
@manishakhakhi7378 3 года назад
Khub saras kaam karo cho Bhai tame Bhgvan tamne ane Tamara parivar ne khus rakhe
@umashumashvagela1948
@umashumashvagela1948 4 года назад
Ok
@vishalthapa7982
@vishalthapa7982 4 года назад
I salute you sar good
@maganbhaidholkiya335
@maganbhaidholkiya335 4 года назад
હા મારા ગુજરાતી હા આને કૅહવાય સાચા ગુજરાતી સૉ સૉ સલામ
@gujaratiboys1240
@gujaratiboys1240 4 года назад
Good Bro..👌
@prakashrana826
@prakashrana826 4 года назад
Prakash Rana
@koyatargokal1111
@koyatargokal1111 3 года назад
ઉદય ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ ઉદય ભાઈ તુમ આગળ વધો
@narendramodh4632
@narendramodh4632 4 года назад
"આદરણીય શ્રી ઉદયભાઇ... મારે તમારી સાથે શુભેચ્છા મુલાકાત કરવી છે.. તો માર્ગદર્શન આપવા માટે વિનંતી....
@bhagatshriram3849
@bhagatshriram3849 4 года назад
ઉદય ભાઈ તમને માતાજી ગણુ ગણુ આપે.🙏🙏🙏🙏🙏
@motisinhataliya9656
@motisinhataliya9656 3 года назад
God bless you.
@pravinparmar5803
@pravinparmar5803 4 года назад
ઘણી ખમ્મા મારા ઉદેભાઈ રામ રામ ભગવાન તમને ગણું શુખ આપે જય માતાજી જય સિકોતર માં જય હનુમાન દાદા
@jayantiparmar4447
@jayantiparmar4447 3 года назад
GOD BLESS YOUR WORK.
@tulsibhaivaghela7262
@tulsibhaivaghela7262 4 года назад
ખુબજ સરસ વિચાર છે ઉદયભાઇ દિધ થી સલામ છે તમને સમાજ એજ પ્રભુ સેવા છે સાહેબ ખુબ ખુબ ધન્યવાદ મારા ગુજરાતી ભાઇ જય ગુજરાતી
@VIJUVLOG7
@VIJUVLOG7 4 года назад
ઉદે ભાઈ તમને પ્રકૃતિ સારી શક્તિ આપે. તમ ને સારી જીંદગી સવસ્થ અને તદુરસ્ત રાખે..
@sheikhirfan3767
@sheikhirfan3767 4 года назад
Great uday bhaii 🇮🇳🇮🇳🇮🇳
@desairamabhaidesai5806
@desairamabhaidesai5806 4 года назад
ખુબ,તમને,ભગવાન,લાભઆપે
@malek.gafur.9343
@malek.gafur.9343 3 года назад
App.ko. salam. he.mere. bhai
@jadejadiwansinh9181
@jadejadiwansinh9181 4 года назад
ખુબ ખુબ ધન્યવાદ ઉદયભાઈ ને ્દિવાનસિહ જાડેજા રાજકોટ બહાદુરગઢ
@mukeshrameah831
@mukeshrameah831 4 года назад
Moj
@sultanvadhavania6755
@sultanvadhavania6755 4 года назад
Lovely great thinking
@starshine1491
@starshine1491 4 года назад
વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ
@pravinmakwana6427
@pravinmakwana6427 4 года назад
સરસ ઉદયભાઇ બેસ્ટ ઓફ લક👍
@gopilalmalvi5151
@gopilalmalvi5151 4 года назад
उदयभाई हम 1959 सेनियमित रूप से अहमदाबाद आ रहे हैं . आपके कांटैक्ट नम्बर दीजिए. मंदसौर ( मध्यप्रदेश ) में विश्व प्रसिद्ध भगवान पशुपतिनाथ की मूर्ति के दर्शन के लिए आप सादर आमन्त्रित है .
@Kappu.Rathva
@Kappu.Rathva 3 года назад
લાખ લાખ ના આશીર્વાદ ઉદય ભાઈ
@mohd.ajajmalek7630
@mohd.ajajmalek7630 4 года назад
Good job
@sureshchaudhary4348
@sureshchaudhary4348 4 года назад
જય માતાજી
@multanshahgroupvlogsvideos8403
@multanshahgroupvlogsvideos8403 4 года назад
क्या बात है उदय भाई आपके पास से बहुत कुछ सीखने को मिल रहा है अल्लाह पाक आपको बहुत खुश रखे
@shaikhsikander6300
@shaikhsikander6300 4 года назад
Uday bhai ke andar Pura Hindustan dikha Salam Uday bhai 💐R,S,Y💐
@dahyabhaipatel3127
@dahyabhaipatel3127 4 года назад
Good work and a big salute
@farhanvahora6977
@farhanvahora6977 4 года назад
Very nice 👍 🇮🇳✅
@rajeshtahkor2915
@rajeshtahkor2915 4 года назад
જય હો ગુજરાત ના ઉદયભાઈ ને
@pravinahir2720
@pravinahir2720 4 года назад
Jay ho tamne
@budhabhaigohel6250
@budhabhaigohel6250 4 года назад
ખૂબ સુંદર સેવા આપી રહ્યા છો ખુબ ખુબ અભિનંદન જયહિંદ
@Pritesh_ec
@Pritesh_ec 4 года назад
🙏Thank you Udaybhai..
@amiami3540
@amiami3540 4 года назад
બોવ જ saras વિડિઓ છે આ , thank you સો much
@vanitabenjitendrabhaipatel9468
@vanitabenjitendrabhaipatel9468 4 года назад
જોરદાર કામ છે આ ભાઈ નું👌👌
@ramjihirani7052
@ramjihirani7052 3 года назад
Uýyýyyuuiuùi
@bharathirani3483
@bharathirani3483 4 года назад
God bless uday bhai. Mari age tamne lage jae.
@yasinvohra1665
@yasinvohra1665 4 года назад
Mashallah 😊
@dilippandya8540
@dilippandya8540 4 года назад
Namaskar vudaibhai. Great thinker U done a absolutely great job
@narendramodh4632
@narendramodh4632 4 года назад
"આદરણીય શ્રી ઉદયભાઈ, તમો સૌના માટે.. કલ્યાણકારી નિ:સ્વાર્થ સત્કાર્યો કરવા માટે.. "પ્રેરણાસ્ત્રોત" છો... મારા હ્રદયપુર્વકના નમસ્તે... ખુબ ખુબ ધન્યવાદ......
@kkumartaral9823
@kkumartaral9823 4 года назад
ખૂબ sarahniy
@hardikshah2500
@hardikshah2500 4 года назад
Really like
@sufifirozbawaashrafimirani7914
@sufifirozbawaashrafimirani7914 4 года назад
Udaibhai Aap ne Ahemdabad ka Naam Roshan kar diya Aapko Dil se Salam !
@sonalpatel6119
@sonalpatel6119 3 года назад
ઉદય ભાઇ : સત્ય ના માગઁ
@Bharwad_tejash1503
@Bharwad_tejash1503 4 года назад
દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખે
@jayendrapatel3673
@jayendrapatel3673 3 года назад
Absolutely commendable work. Salute to u udaibhai.
@vijayparmarofficial4177
@vijayparmarofficial4177 4 года назад
Jay hinda
@ramjichauhan4669
@ramjichauhan4669 4 года назад
Good work sir
@Kuldipdharajiya7744
@Kuldipdharajiya7744 4 года назад
Good work
@ghanshyamenterprise2835
@ghanshyamenterprise2835 4 года назад
Dil thi so so salam tamari manvata ne
@naturelover7835
@naturelover7835 4 года назад
Respect 👏
@vishalbaraiya7684
@vishalbaraiya7684 4 года назад
Pranam se Tumne Udaya bhai
@pradipsolanki8195
@pradipsolanki8195 4 года назад
આ યુગપુરુષ ને સો સો સલામ
@amirhakim5651
@amirhakim5651 3 года назад
Our salute to you Uday bhai You are great Allah bless you and your family
@merubharai4288
@merubharai4288 4 года назад
Jay Hind આ છે પુરા ભારત નો હિરો
@rajeshbharvad8550
@rajeshbharvad8550 4 года назад
Sachu
@vedubhattacharya8689
@vedubhattacharya8689 3 года назад
ઉદય ભાઈ ભગવાન તમને ખૂબ આવરદા આપે અને આવા કામ કરો તમારો મો નંબર લખજો
@nikhilpandya4094
@nikhilpandya4094 3 года назад
Wah bhai wah guru dev datt
@h.v.parmargujrat3137
@h.v.parmargujrat3137 4 года назад
વાહ ઉદય ભાઈ તમને 100સલામ 6
Далее