Тёмный
No video :(

અમદાવાદ : આ વ્યક્તિ પાસે છે રાવણહથ્થો વગાડવાનું અદ્ભૂત હુન્નર, કળાના દીવાના પ્રસંગમાં પણ બોલાવે છે 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 402 тыс.
50% 1

રાજુભાઈ છેલ્લાં પાંચ વર્ષથી અમદાવાદમાં રાવણહથ્થો વગાડે છે. રાજુભાઈ રાવણહથ્થો વગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે. લોકો આવતાં જતાં તેમનું આ સંગીત સાંભળે છે અને ભેટ આપે છે. રાજુભાઈ ગુજરાતી તથા હિન્દી ગીતો દ્વારા લોકોનું મનોરંજન કરે છે.
#ravanhatthu #musicvideo #ahmedabad
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 201   
@jigneshparmar2919
@jigneshparmar2919 2 года назад
ખુબ સરસ મા સરસ્વતિ તમને શક્તિ આપે એવી મારી પ્રાથ ના
@bapb
@bapb 2 года назад
શું હુનર છે આ ભાઈનું!!!! બહુ જ કર્ણપ્રિય અને મધુર
@ketanmakwana5515
@ketanmakwana5515 2 года назад
ખુબજ અદ્ભુત સંગીત...આવા કલાકારોને આગળ લાવવાની જરૂર છે...સલામ
@natures1114
@natures1114 2 года назад
પરદેશી પિયાનો પણ પાણી ભરે આ દેશી વાદ્ય પાસે... અત્યંત નજીવા ખર્ચ માં બની જતા આ વાદ્ય માંથી કેટલું મધુર સંગીત રેલાવે છે આ કલાકાર.. 👌🏻👌🏻👌🏻👌🏻
@ramzanalijariya2472
@ramzanalijariya2472 2 года назад
આપણો વિશરાય ગયેલો વારસો સરસ
@satyanisathe
@satyanisathe 2 года назад
નેતાઓ પોતાના લગ્ન પ્રસંગ માં આવા લોકો ને બોલાવા જોઈયે... આમની રોજગારી થાય ...
@joshipremal4450
@joshipremal4450 2 года назад
Wonderful... God gifted art. God bless you sir ji
@rasikbhaipatel77
@rasikbhaipatel77 2 года назад
ખૂબજ સરસ ભાઇ આ કલા ને જીવતી રાખવા બદલ ધન્ય હો ભાઇ 🌹👋😃
@dineshbhaipithaya436
@dineshbhaipithaya436 2 года назад
અદભુત અતિ સુંદર. હરીઓમ
@rasikthakor7072
@rasikthakor7072 2 года назад
ખૂબ સરસ સંસ્કૃતિ જીવંત રાખવા બદલ આભાર
@dhirajlalpandya2525
@dhirajlalpandya2525 8 месяцев назад
ખુબ જ👍👍👍👍 શ્રી રાજુભાઈ સરસ👍👍👍👍👍👍👍👍👍👍👍
@gujjumusicfactory
@gujjumusicfactory 2 года назад
આ ભાઈ નો નંબર ડિસ્ક્રીપશન માં મુકવો જોઈએ જેથી કોઈ ને પ્રોગ્રામ માં બોલાવા હોય તો એમનો સંપર્ક સાધી શકે.........
@patelzi
@patelzi 2 года назад
જરુર છે આમની
@ozamukesh6832
@ozamukesh6832 2 года назад
આવા અદભૂત કલાકારો અને તેમની કલા આધુનિકતા તરફની દોડમાં ભૂલાઈ ગયા છે, મૃતપ્રાય થઈ ગયા છે
@shaileshpatel4690
@shaileshpatel4690 2 года назад
આપણા સમાજે DJ મા ખર્ચા કરવા કરતા આ લોકોની મદદ કરવી જોઈએ
@sadhuvijaysadhuvijay8718
@sadhuvijaysadhuvijay8718 2 года назад
Sachi vaat se bhai
@vithalaninarendrabhai2268
@vithalaninarendrabhai2268 2 года назад
ખુબ જ સાચી વાત છે. કલાને જીવંત રાખવી જોઇએ..
@vijyaben2744
@vijyaben2744 2 года назад
ડિજે તો બીપી ની વધારવાનું કામ કરે છે અને ગૌશાળા ભાંગવાનુ
@anandprajapati6511
@anandprajapati6511 2 года назад
પહેલી tune સાંભળીને સાહેબ રુવાંટા ઉભા થઇ ગયા...Goosebumps...❤️🔥🔥
@dharmeshpatel2814
@dharmeshpatel2814 2 года назад
આંખ માંથી આંસુ આવી ગયા ..god blessss
@Harshilkumar007
@Harshilkumar007 2 года назад
Rajubhai ne lakh lakh salam...
@shambhuchaiya9102
@shambhuchaiya9102 2 года назад
આવા કલાકાર ને આપણે પ્રોત્સાહન આપવુ જોઈએ અને શુભ પ્રસંગે બોલાવવા જોઈએ
@kkdigitalhilol9880
@kkdigitalhilol9880 Месяц назад
ખૂબ સરસ ભાઈ
@vijayj2004
@vijayj2004 2 года назад
સરસ ભાઈ અમારા ગામ મા પરોઢિયે ભજન વગાડે છે વર્ષ મા એક બે વખત આવે છે આપણી જૂની કલા બતાવવા ધન્ય વાદ
@jogiranahamir2725
@jogiranahamir2725 2 года назад
મો.Number hoy to send કરજો ભાઈ
@yusufmalek8844
@yusufmalek8844 2 года назад
વાહ રાજુભાઈ બહુજ સરસ વગાડોછો આમને મોજ આવીગઈ
@bhavabhaibajaniya8283
@bhavabhaibajaniya8283 Год назад
સરસ.રાજુભાઈ
@pravinpuj
@pravinpuj 11 месяцев назад
બહુજ સરસ વગાડે છે...
@chaturbhaisamparia4328
@chaturbhaisamparia4328 Год назад
ખુબજ સુંદર........
@user-xj1bj7bz2k
@user-xj1bj7bz2k 2 года назад
Sarash bhai sarash mast kala che tamare ho kevi pade ho
@gitamakwana1817
@gitamakwana1817 2 года назад
મોબાઈલ ની આ દુનિયામાં આ કળા સાચવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@DasharathbhaiPatel-ry1mj
@DasharathbhaiPatel-ry1mj 5 месяцев назад
VERY.GOOD..D.H.PATEL..KALOL
@dineshparmar8670
@dineshparmar8670 2 года назад
Bhu j saras
@gujju_shikari
@gujju_shikari 2 года назад
Amazing...... ❤️❤️
@sisodiyaka6328
@sisodiyaka6328 2 года назад
બહુ સરસ મોટા ભાઈ
@labhchandrakuhikar8745
@labhchandrakuhikar8745 2 года назад
વાહ ભાઈ, વાહ આ કલા બીજા લોકોને શીખવાડી કલાને જીવંત રાખો.
@LavjibhaiKaklotar-rp2pk
@LavjibhaiKaklotar-rp2pk Год назад
વાહરાવણહથો
@solankichetan2777
@solankichetan2777 2 года назад
ખુબ.સરસ
@patelmaulik371
@patelmaulik371 2 года назад
Aa kala saday sachavayeli rahe evi bhagvan ne mari prathna che.
@maulikpatel6806
@maulikpatel6806 2 года назад
moj bhai
@dharmisthaofficialsanand3225
@dharmisthaofficialsanand3225 2 года назад
સુપર સાંભળવાની મજા આવી
@Dhaval_vadhiyarivlogs
@Dhaval_vadhiyarivlogs 2 года назад
Wah wahhhhh Raju bhai wahhhhh❤
@kalpeshbhairana
@kalpeshbhairana Год назад
સરસ ભાઈ‌‌‌ સરસ લોકો આવા કલાકારો ની કદર અને આગળ જવા લોકોની શક્તિ ની જરૂર છે વાત 2 ગદર ફિલ્મ સનીદેવલ પણ આવી રીતે જ વગડે છે મને બહુજ ગમે આ વાજિંત્ર
@tourismagency
@tourismagency 2 года назад
❣️❣️❣️ Music with ambulance alert 👍❣️
@meniyaramesg6106
@meniyaramesg6106 2 года назад
Salute!.........!
@mameladi8273
@mameladi8273 2 года назад
હમારી સંસ્કૃતિ 🥰🤗🤗
@worldgeneralguide
@worldgeneralguide Год назад
અદભુત
@kishanpandav14
@kishanpandav14 2 года назад
આ સંગીત ની કળા આ કલાકારો થકી જ આજે પણ જીવંત છે, પણ તમે લોકો માત્ર વિડિયો બનાવી ચાલ્યા જાવ છો,જ્યારે તેમને કંઈ આપતા નથી, આના પહેલા પણ તમારી ચેનલ પર બનાસકાંઠા ના વાછરડા ગામના એક ચાર માનસિક વિકલાંગ દીકરીઓના માબાપ નો વિડિઓ મૂક્યો હતો, પણ તમે કઈ મદદ ના કરી, આ લોકોની મદદ કરવા આવ્યા નીતિન જાની (ખજૂરભાઈ). તમે લોકો વિડિઓ શૂટ કરો પણ તમારા માટે, એટલે મદદ પણ કરો વિનંતી !!! 🙏🏻
@RJP54
@RJP54 2 года назад
Just for views!
@ghanshyampandya1390
@ghanshyampandya1390 2 года назад
સાંભળી ને મદદ કરવાની ઇચ્છા વાળા માટે સંપર્ક🗣📲📞 આપતો સા્રૂ
@ambalalprajapati2969
@ambalalprajapati2969 2 года назад
અદ્ભુત 👌 અવિસ્મરણીય 😘🙏❤️આભાર 🙏
@vaibhavsonawane7436
@vaibhavsonawane7436 2 года назад
जय कर्णावती🚩🚩🚩🚩
@minapatel3045
@minapatel3045 2 года назад
Awesome 🇨🇦🙏💕 I loved it
@rinkujparmar5109
@rinkujparmar5109 2 года назад
Vahh......bhai
@yoursgautamchauhan
@yoursgautamchauhan 4 месяца назад
Soul of Rajasthan ♥️
@jitendrasolanki1490
@jitendrasolanki1490 2 года назад
Jordar
@maulikshah5669
@maulikshah5669 2 года назад
Super duper hit performance
@user-ef7tz2nv2s
@user-ef7tz2nv2s 2 года назад
હામોજહા
@hemangpatel4628
@hemangpatel4628 2 года назад
Very very very Nice 👌👌👌👌
@banjojeeturajsolanki
@banjojeeturajsolanki 2 года назад
જોરદાર ભાઇ 👍👍👍👌🏻👌🏻👌🏻
@rajuthakarbharada1251
@rajuthakarbharada1251 2 года назад
HA...MOJ...HA
@Hello-gm5hc
@Hello-gm5hc 2 года назад
ભગવાન કુદરત તમને ખૂબ જ મદદ કરે
@dineshparmar8670
@dineshparmar8670 2 года назад
Saras
@bharatsolanki6744
@bharatsolanki6744 2 года назад
Super
@Blackpanther-kj1vq
@Blackpanther-kj1vq 2 года назад
All time great
@vijyaben2744
@vijyaben2744 2 года назад
અતી સુંદર આપ સુરતમાં જો જાવ તો સારી આવક થશે
@MahendraPatel-yn8mh
@MahendraPatel-yn8mh 2 года назад
👌🙏 Rajubhai 👌🙏 Vah kyaa BAAT hai Bhai
@vijayyogiraj5000
@vijayyogiraj5000 2 года назад
જય માતાજી રાજુભાઈ
@hiteshrathod1142
@hiteshrathod1142 2 года назад
આ ભાઈ નો સંપર્ક નંબર આપવા વિનંતી
@shyamvegad6047
@shyamvegad6047 2 года назад
Wahhh bhai bav saras vagado cho
@JD_02-j2d
@JD_02-j2d 2 года назад
અદ્ભુત
@vimlasolanki672
@vimlasolanki672 2 года назад
વાહ જોરદાર
@mojmarevu1153
@mojmarevu1153 2 года назад
ભાઈ આ કલા બીજા લોકો ને પણ શીખવાડજો જેથી આપણી આ કલા જીવંત રહે.
@vimalsolanki1215
@vimalsolanki1215 2 года назад
Nice 👍 Performance Great performance
@jigisharathod9632
@jigisharathod9632 2 года назад
Desi kalakar ne pls aagad lawo ask Na new generation maate aa badhu jowu ane janwu Bo jaruri che
@jagdish8805
@jagdish8805 7 месяцев назад
very nice
@dineshparmar8670
@dineshparmar8670 2 года назад
Thanks btava mate
@hineshunjiya
@hineshunjiya 2 года назад
મોબાઈલ નંબર નાખો તો કોઈ એનો કોન્ટેક્ટ કરીને કામ આપે
@ShaileshParmar-je3pk
@ShaileshParmar-je3pk 2 года назад
Super yaar kya baat he
@Raj-bt6bg
@Raj-bt6bg 2 года назад
Good
@bharwadhakabhai18
@bharwadhakabhai18 2 года назад
Jay swaminarayan vala 🙏
@user-qi3sn7jp8z
@user-qi3sn7jp8z 2 года назад
SABKO ACHCHHE KALAA MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV
@rameshnanomananoma1431
@rameshnanomananoma1431 Год назад
🎉🎉🎉🎉 very good
@dharmendradarji4639
@dharmendradarji4639 2 года назад
Rajubhai tame to moj karvi didhi khubaj dhanyvad ca
@baijuupadhyay6891
@baijuupadhyay6891 2 года назад
Khub saras
@maheshkhant5309
@maheshkhant5309 2 года назад
Supar છે
@solankivishal6097
@solankivishal6097 2 года назад
કાળજા કેરો કટકો 👌👌👌
@kkd2965
@kkd2965 2 года назад
Vah mara bhai,tamari kala bhagna ni den chhe,sachvjo tame ane tamari kala
@kuldipdabhi6264
@kuldipdabhi6264 2 года назад
ખુબ સરસ ....
@dilipbhatiya2871
@dilipbhatiya2871 2 года назад
Khub saras.
@narendrabaria3066
@narendrabaria3066 2 года назад
Khub Sars
@kantilalpatel7589
@kantilalpatel7589 2 года назад
Super congratulations and god bless you
@amishdesai2704
@amishdesai2704 2 года назад
Tere jaisa yaar kha... Very emotional
@thakorkanak3911
@thakorkanak3911 2 года назад
Unspeechable, awesome,
@darshanyoutuber966
@darshanyoutuber966 2 года назад
વાહ...
@himatrathod9186
@himatrathod9186 2 года назад
good
@bharatpatel-cq8se
@bharatpatel-cq8se 2 года назад
Congratulations , thank you
@RameshPatel-kr3ku
@RameshPatel-kr3ku 2 года назад
જય સ્વામીનારાયણ આ ભાઈ ને વડોદરા નજીક ના પટેલ ના ગામો માં લગ્નો માં જો એંટ્રી થઇ જાય તો ફરવાની જરૂર ના રહે ત્યાં જ લગ્ન સિઝન પૂરી કરી ને શ્રાવણ મહિના માં સવારે વહેલા ભજન ગઈ ટહેલ નાખે એટલે વર્ષ આખું કમાઈ શકે જ્યાં એકએક ગામ માં વર્ષે 10 10 કરોડ ના લગ્ન ધામ ધૂમ પૂર્વક થાય છે.
@rahulmesariya2692
@rahulmesariya2692 2 года назад
ખુબ સરસ
@Jogie99
@Jogie99 2 года назад
Exactly 4 years pahela sambhlelu.... E pan Ratre 2 vagye... He's a great Artist ❤️
@Curiosit_1
@Curiosit_1 2 года назад
Amari Society ma pan ek begger aave che ae pan same instrument thi music play kare che.
@mahipalmahipal7098
@mahipalmahipal7098 2 года назад
આપડી સંસ્કૃતિ હજી જીવિત છે
@zalalalubha
@zalalalubha 2 года назад
કલાકાર નો કોન્ટ્રાક્ટ નંબર તો નાખો...જરુરીયાત વ્યક્તિ તેને મનોરંજન માટે બોલાવી શકે....
@narendrasinhchavda4387
@narendrasinhchavda4387 2 года назад
Juni sanskritu jay mataji aa Bhai ne stage malvo joi
@rameshvanpariya4926
@rameshvanpariya4926 2 года назад
Sanskruti jalavava madad karva vinanti 🙏🌹jay Hindustan 🌹🙏
@keshavjishah3197
@keshavjishah3197 2 года назад
Excellent 👌👍👍👍🙏🏻
@Yogesh12525
@Yogesh12525 2 года назад
Bhai ne IGT ma or koi reality show ma moklo
@panchale8597
@panchale8597 2 года назад
Plz famous him. He deserve something more
Далее
🛑самое грустное видео
00:10
Просмотров 85 тыс.
કાલ કમાનુ હાલરીયા
1:12
Просмотров 171 тыс.