આપના આ હાસ્ય વાળા વિડિયો ખુબ જ સરસ છે અને રમુજી હોવાથી લોકો ને આપના વિડિઓ જોવાનું ખુબ જ ગમે છે.....ખુબ જ સરસ સ્ટોરી લાઈન પણ જોવા મળી છે. પણ વિડિયો શૂટિંગ માં પવન નો અવાજ ઘણો આવે છે તો એના માટે એક "Rode Videomic"લઇ લો જેનાથી ખુબ જ સરસ અવાજ પણ આવશે અને પવન નો અવાજ પણ ના સભળાસે. બાકી બીજા વિડિયો આપના ખુબ જ સરસ છે...લોકો ને હસાવો છે જે ખૂબ જ પ્રશંશનીય છે.