Тёмный
No video :(

અમારા લગન આ રીતે થયા 😍❤️ | તમને ખબર નહીં હોય | Rajdeep Barot Vlogs 

Rajdeep Barot Vlogs
Подписаться 19 тыс.
Просмотров 31 тыс.
50% 1

અમારા લગન આ રીતે થયા 😍❤️ | તમને ખબર નહીં હોય | Rajdeep Barot Vlogs
#rajdeepbarot #rajdeepbarotvlogs #gujarativlogs

Опубликовано:

 

2 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 253   
@mukeshthakor4874
@mukeshthakor4874 Месяц назад
ખુબ સરસ રાજદીપ ભાઈ અને વનીતા બેન તમને ભગવાન હર પલ ખુશ રાખે
@sutariyahiteshsutariyahite4256
@sutariyahiteshsutariyahite4256 Месяц назад
૨૦૧૦ ની આજુબાજુ તમે મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાના કોયડમ ગામ માં સ્ટેજ પ્રોગ્રામ કરેલો અમે એ પ્રોગ્રામ નિહાળવા ગયેલા . ખૂબ જ આનંદ થયેલો
@sutariyahiteshsutariyahite4256
@sutariyahiteshsutariyahite4256 Месяц назад
અત્યારે પણ તમે બંન્ને સ્ટેજ પ્રોગ્રામ કરવા માટે આવો આવી આશા રાખીએ છીએ.
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
Thanks 🙏
@vishnuchauhan9788
@vishnuchauhan9788 Месяц назад
ક્યાં.ગામનાછો.રાજદિપ.બારોટ
@vijaysinhchauhan3264
@vijaysinhchauhan3264 Месяц назад
રજદીપભાઈ તમે અને વનીતબેન અમારા ગામમાં સ્ટેજ પ્રોગ્રામમાં આવ્યાં હતાં ખેડા પાસે ગાંધિપુરા હરિયાળા . ત્યાં તમે આ વાત કરી હતી કે વનીતબેન તમારા ધર્મપત્ની છે.
@HarehParamar-my8hj
@HarehParamar-my8hj Месяц назад
ખૂબ સરસ રાજદીપભાઈ માતાજી તમને અનૅ તમારા પરિવારને હરપલ ખુશ રાખે જય માં મેલડી❤
@kushifanicharn1916
@kushifanicharn1916 Месяц назад
Sir બીજી એક વાત તમે આટલા surstar હોવા છતાં બધાને reply aapo એ બોવ મોટી વાત
@hemilparmar7569
@hemilparmar7569 Месяц назад
આજ નો વ્લોગ ખુબ જ જોરદાર હતો રાજદીપભાઈ અને વનિતાબેન
@user-yj8zd6cm4b
@user-yj8zd6cm4b Месяц назад
Wahhh....Best couple.congratulations❤❤❤
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@Prakash-e1n
@Prakash-e1n Месяц назад
Khu b j saras vlog sir and bhagvan tamane khus rakhe ❤
@hemilparmar7569
@hemilparmar7569 Месяц назад
દેવ બારોટ અને સ્લોક બારોટ ને યાદ આપજો
@dhimantpatel2515
@dhimantpatel2515 Месяц назад
❤❤❤❤❤Rajdeep bhai,vanita,ben,jay,ma,CHEHAR,ma,best,of,luck,,
@hasmukhparmar2506
@hasmukhparmar2506 Месяц назад
ખૂબ સરસ મજાની જોડી છે .પણ હવે લગ્ન નો વિડિયો ચેનલ માં મુકો તો જોવાની મજા આવીજા....
@HareshPatel-zw4bn
@HareshPatel-zw4bn Месяц назад
Veri good sir
@dilipmewada3273
@dilipmewada3273 Месяц назад
😍😍😍
@kanaiyafilms2943
@kanaiyafilms2943 Месяц назад
Bahu saras
@dbdabhiofficial8978
@dbdabhiofficial8978 Месяц назад
Saras jankariyan aapki Rajdeep bhai......
@ShravanTadvi-uz7yf
@ShravanTadvi-uz7yf 22 дня назад
❤️દિલ રજા નો ❤️રાજદીપ બારોટ ❤️અજુ પણ તમારું રજા છે ❤
@ManakumarSolanki-yd4cm
@ManakumarSolanki-yd4cm Месяц назад
Super rajdeep bhai barot
@taalvahisurmera2222
@taalvahisurmera2222 Месяц назад
Whah super jodi Rajdeep Barot & vanita ben barot ❤ last ma mst song hatu❤
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@user-vl5dk8tf6y
@user-vl5dk8tf6y Месяц назад
HA moj ha❤❤
@gujrativasli6839
@gujrativasli6839 Месяц назад
ખુબજ સરસ રાજદિપ ભાઈ વિડીયો તમારો છે પ્રેમ વિજોગણ જે આલ્બમ છે તમારો ત્યારથી હુ તમારા બધાજ ગીતો સાંભળુછુ ખુબજ સરસ અને ખુબજ કંઠીલા સુર છે તમારા અને હુ એક વાંસળી વગાડુ છુ તો તમારા ઘણા ગીતો હુ વાંસળી પર હુ વગાડુ છુ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@Raj_Thakor9090
@Raj_Thakor9090 Месяц назад
Jordar femiley che rajdip bhai barot
@MUKESHVAJA-
@MUKESHVAJA- Месяц назад
❤❤❤
@heteshthakor9648
@heteshthakor9648 Месяц назад
🎉🎉🎉
@yugeshthakor6668
@yugeshthakor6668 Месяц назад
ખુબ સરસ
@MRHARDIK1204
@MRHARDIK1204 Месяц назад
Ha rajdeep bhai moj Ha
@rahulkumarofficialtimli4557
@rahulkumarofficialtimli4557 Месяц назад
Nice❤😊❤😊
@user-ly4qq5ng1t
@user-ly4qq5ng1t Месяц назад
હા. ભાઈ
@Hardik-s3m
@Hardik-s3m Месяц назад
Rajdeep bhai aap jenune simple insan ho aapki Puri family sweet hey❤
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
Thanks 🙏
@SURESH..VAGHELA9683
@SURESH..VAGHELA9683 Месяц назад
રાજદીપ ભાઈ તમને અને વનિતા બારોટ ને કેટલા વર્ષ..❤❤❤
@kismatlove2072
@kismatlove2072 Месяц назад
ખુબ સરસ રાજદીપ ભાઈ
@ganshyamparmar8070
@ganshyamparmar8070 Месяц назад
Very nice vlog Bhai and bhabhi tamari Jodi Amar rakhe ma shadhi ❤❤❤
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
Thanks 🙏
@user-qq4ec9mp2r
@user-qq4ec9mp2r Месяц назад
❤❤❤❤❤❤❤
@ashamusicstudiopatan
@ashamusicstudiopatan Месяц назад
Vaah
@shankarthakor3954
@shankarthakor3954 Месяц назад
🥰🥰🥰🥰🥰🥰🥰🥰👌
@kocharaprakash2488
@kocharaprakash2488 Месяц назад
સુપર સોંગ રાજદિપ બારોટ ખુબજ સરસ છે બધા મિત્રો ને જોવા વિનંતી ખુબજ સેર કરો ❤❤❤ રાજદિપ બારોટ દિલ વાળો
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@user-pd7ck9cy7x
@user-pd7ck9cy7x Месяц назад
શુપર
@LalajiThakor-ll9sg
@LalajiThakor-ll9sg Месяц назад
Jay.mataji
@rajalra7368
@rajalra7368 Месяц назад
Jay mataji
@karanbarot6660
@karanbarot6660 Месяц назад
Nice vlogs
@AnilRadhu-km3rf
@AnilRadhu-km3rf Месяц назад
❤❤❤❤❤👏👏👏👏👏
@prakashbochiya1603
@prakashbochiya1603 Месяц назад
Nice Vlog🎉🎉🎉
@vaghelapradipkumar9118
@vaghelapradipkumar9118 Месяц назад
Very very good
@HetanshiMusic
@HetanshiMusic Месяц назад
જોરદાર રાજદીપ બારોટ એન્ડ વનિતા બેન તામરો બોલક જોવની બોવ મજા આવે છે માંરી મહાકાલી માં તમારા પરીવાર ને હંમેશા ખુશ રાખે 🙏Jay Mataji 🙏
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@patelganpat6644
@patelganpat6644 Месяц назад
ખુબ.સરસ.રાજદિપભાઈ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@pratapparmar4757
@pratapparmar4757 Месяц назад
આ.જોડી ખુબ સરસ છે
@KantiParmar-pj7fc
@KantiParmar-pj7fc Месяц назад
👌👌🙏🙏❤🙏🙏
@dhasharathraval2219
@dhasharathraval2219 Месяц назад
એકદમ સરસ.રાજદિપભાઈ વનિતાબેન.રાવળ દશરથ વિજયનગર રાધનપુર .
@YashKumarOfficial05
@YashKumarOfficial05 Месяц назад
You are gratest of all time pare in gujarati music
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
Thanks 🙏
@lilarathod380
@lilarathod380 Месяц назад
રાજદીપ ભાઈ તમારો વ્લોગ આજે જોયો બહુ જ ગમ્યો અને આપનો સ્વભાવ ખૂબ જ સરસ છે વનીતા બેન નો સ્વભાવ પણ સરસ છે
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@JayeshbhaiThakor-r2t
@JayeshbhaiThakor-r2t День назад
Jay ma 🙏 khodal
@user-lh9oc6xz7g
@user-lh9oc6xz7g Месяц назад
Nice vilog bhai tmaru muvi gujrati ma joyu ty aane bov mast vilog che me aaje peli var tmaro vilog jo bov mast che ho have hu rojjj joys ho 🎉🎉🎉🎉🎉🎉🎉
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
Okay thanks 🙏
@kocharaprakash2488
@kocharaprakash2488 Месяц назад
ખુબજ મોજ કરાવિ આજે રાજદિપ બારોટ વનિતા બારોટ
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@krishnadesai2235
@krishnadesai2235 Месяц назад
Kharekhar jarur hti tame Blog banavo evi amari chahko ni ichha pan hati,, tamara song ane avaj kharekhar super che ❤
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
Thanks 🙏
@rahulbamniya6857
@rahulbamniya6857 Месяц назад
જય સોમનાથ રાજદિપ ભાઈ.. 🙏🙏🙏🙏🙏
@arvindthakorofficial01
@arvindthakorofficial01 Месяц назад
Jay mataji 😮😢😢😢
@rutikrathod1471
@rutikrathod1471 Месяц назад
Jay mogal
@krishnaflutemusic2157
@krishnaflutemusic2157 Месяц назад
👏જય માતાજી👏 હા મોજ હા ⭐️⭐️⭐️⭐️💥💥
@montu7sarkar143
@montu7sarkar143 Месяц назад
Rajdeep bhai tame timli song બનાવો?
@user-fb5lt3iz6o
@user-fb5lt3iz6o Месяц назад
Jay mogal maa 🙏🙏 Jay khodiyar maa 🙏🙏
@kishormakwana2208
@kishormakwana2208 Месяц назад
તમારા બંને નો અવાજ બહુ સારો છે સરસ અમદાવાદ
@user-er7kx3rj5h
@user-er7kx3rj5h Месяц назад
જયમાતાજી
@singerbalvantrajnayak1036
@singerbalvantrajnayak1036 Месяц назад
❤Rajdeep Dilwalo❤
@singerbalvantrajnayak1036
@singerbalvantrajnayak1036 Месяц назад
❤મારા લગન તા.27-4-2007ના રોજ થયા હતા.
@thakorsureshthakorsuresh4282
@thakorsureshthakorsuresh4282 Месяц назад
જય માતાજી
@ravibambhaniya3383
@ravibambhaniya3383 Месяц назад
Gujarat super singer rajdeep barot vanita barot ❤
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@Mahendra-Makwana.
@Mahendra-Makwana. Месяц назад
રાજદિપ❤❤❤
@user-rn9gd9ef6j
@user-rn9gd9ef6j Месяц назад
1995 ni aaspas vanita barot ni bhathiji maharaj ni audio casset lidhiti bauj mast git hata
@ranjitgohil8190
@ranjitgohil8190 Месяц назад
Mare pan koi veshan nathi rajdipbhai bhabhi maney gavano sokh se tamari Jem Mane vato karavani Bahu gamese tamari jodi amar rahe bhai and bhabhi
@shankarthakormartoli3739
@shankarthakormartoli3739 Месяц назад
જય ચેહર મા બધા મિત્રોને
@mahesh.parmar498
@mahesh.parmar498 Месяц назад
હુ તો તમારો ચાહક છું બે વફા નો બેતાજ બાદશાહ એટલે રાજદીપ ❤
@Hardik-s3m
@Hardik-s3m Месяц назад
Rajdeep bhai or vikram thakor mara favorite singar or actor
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@jayeshpatel1071
@jayeshpatel1071 Месяц назад
Hamen Jiyo hajaron Sal
@mukeshparmar4787
@mukeshparmar4787 Месяц назад
જય માતાજી સીતારામ
@ManakumarSolanki-yd4cm
@ManakumarSolanki-yd4cm Месяц назад
Jay maa khodiyar
@sunilpatni741
@sunilpatni741 Месяц назад
♥️♥️🙏🙏
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
❤️🙏
@KalpeshBariya-po7si
@KalpeshBariya-po7si Месяц назад
Super 💙❤🎉
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@shyambabra1468
@shyambabra1468 Месяц назад
Good morning
@Desiboy.5768
@Desiboy.5768 Месяц назад
Rajdip Bhai Hu tamaro fen su.... bhevafa Gujarati ma peli var tame aalbam Lay aavyta....lalan ma tyarno Hu Tamara song gana kesato recoding Kari cukyo Su......kesat no jamano mane gamto...
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@harpalgajera2875
@harpalgajera2875 Месяц назад
Harpal khush rakhe tamane family ne......😊
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@jalpeshkumarbharatbhaishar7989
@jalpeshkumarbharatbhaishar7989 Месяц назад
🙏AAI SHREE KHODIYAAR MAA 🙏💫♥️
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@Hardik-s3m
@Hardik-s3m Месяц назад
Kab se intezar kar Raha tha Rajdeep bhai thanku
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
Wc 🙏
@JAYASHAPURAOFFICIAL458
@JAYASHAPURAOFFICIAL458 Месяц назад
જય માતાજી ભગવાન તમને ખુશ રાખે 🎉
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@bhajanyatra
@bhajanyatra Месяц назад
મારી પત્ની અલકા રાણા અને વનિતાબેન કપડવંજ સી.એન.વિધાલય માં સાથે અભ્યાસ કરતાં હતા...યાદ આપજો વનિતા બેન ને
@dharsshigzala
@dharsshigzala Месяц назад
ઓકે રાજદીપ બારોટ
@HirenAhir-kf1xu
@HirenAhir-kf1xu Месяц назад
વાહ રાજદીપ ભાઇ તમારો ધમાલ તો ધમાલ છે
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
Thanks 🙏
@jayantigohel356
@jayantigohel356 Месяц назад
રાજદિપભાઈ હું દાવડા ગામ નો છુ❤
@anilbarot3701
@anilbarot3701 Месяц назад
રાજદીપ બારોટ વનીતાબેન તમે ખૂબ જ સરસ ગીત ગાઓ છો
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
આભાર🙏
@dinesh.jbharvad1690
@dinesh.jbharvad1690 Месяц назад
ખુબ સરસ રાજદીપ ભાઈ તમારુ ગામ ક્યુ છે
@n_s_pansaniya
@n_s_pansaniya Месяц назад
જય માતાજી રાજદીપ ભાઈ ❤
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@MaheshZala-xq6yu
@MaheshZala-xq6yu Месяц назад
Jay mataji Bhai
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@vadanvaghela5003
@vadanvaghela5003 Месяц назад
Bhai aaje ek git sort karo Prem vijogan
@Happyjourneyja
@Happyjourneyja Месяц назад
Good vlog
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@Therealfact11
@Therealfact11 Месяц назад
ભગવાન તમને આમ જ ખુશ રાખે
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@ravibambhaniya3383
@ravibambhaniya3383 Месяц назад
Very nice vlog ❤
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@S.RConstraction
@S.RConstraction Месяц назад
✌️😎 nice
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@MUKESHVAJA-
@MUKESHVAJA- Месяц назад
❤❤ માં ખોડીયાર ❤❤
@Shivangidigital
@Shivangidigital Месяц назад
શ્રી રાજદીપભાઇ, હું ગીતકાર પ્રહલાદજી ઠાકોર. હું ઘણા સમયથી ગીતકાર તરીકે કામ કરું છું. મારે પણ તમારી સાથે કામ કરવું છે. મારી પાસે બે ફિલ્મ સ્ટોરી પણ છે અને નવા કંપોઝ કરેલા યુગલ ગીતો પણ છે. મારી પાસે તમારો નંબર પણ છે. શું હું તમને કોલ કરી શકું?
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
Haa
@kanubhaimakwana967
@kanubhaimakwana967 Месяц назад
હુ ડેમાઇ ગામનો વતની છુ.મેં જાણ્યુ છે કે ડેમાઇ ગામમાં ભણ્યા છો સાચી વાત છે
@sahilgamer3422
@sahilgamer3422 Месяц назад
જય માતાજી રાજદીપ ભાઈ
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@prvinthakor8938
@prvinthakor8938 Месяц назад
Peli like mari chhe
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
🙏
@kushifanicharn1916
@kushifanicharn1916 Месяц назад
રાજદીપ ભાઈ તમે ગુજરાતી મુવી હીરો છો તો પણ તમે તમરા લગ્ન વાત એકદમ મર્યાદા વાત કરી રાજદીપ ભાઈ તામ્ર વિડિયો જોઈ ને હું પણ મારી ફેમિલી જોડે મસ્તી માં રેહાવા લાગ્યો ગુજરાત કોઈ પણ સુપર satar તમાર જેવી જિંદગી નાઈ જીવતા હોય sir Tamra video video જોઈ ને કોઈ ની જીંદગી માં ખુશી આવશે
@rajdeepbarotvlogs6102
@rajdeepbarotvlogs6102 Месяц назад
આભાર🙏.
Далее