Тёмный

અમારૂ બેબી 👶 આવી ગયું અને બધાને ગુડ ન્યુઝ મળી ગયા 😍 |  

Village Life With Pragna
Подписаться 86 тыс.
Просмотров 200 тыс.
50% 1

અમારૂ બેબી 👶 આવી ગયું અને બધાને ગુડ ન્યુઝ મળી ગયા 😍 | #c-section #normal #labourpain #delivery
Don’t Forget To SUBSCRIBE LIKE and SHARE Our Channel With Your Friends And Family
Follow Me On Social Media
Instagram :-
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
/ pragnadhaval11
FACEBOOK
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
/ jignapatel.savaliya
Tweeter Account Link
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Li...
Thank you for watching🙏🙏🙏
Thank you for suporting 🙏🙏🙏
Love you all of you❤🙏🤗
#panchmasi
#raxafunction
#panchmasi_decoration
#panchmasi_rakhadi_design
#function_decoration
#pregenency
#pregency
#pregenency_revel
#pregnancytips
#pregenencycure
#preganancyvlog
#pregnentwomen
#pregenencypillow
#goodnewstoday
#goodnews
#tipsforpregnancy
#sarikapregenency
#pregnancyvideo
#pregnent
#pregenencyfood
#foodforpregnentwoman
#preganews
#pregnancytest
#pregnentwomen
#villagelifewithpragna
#gujjufamily
#gujaratifamily

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2 тыс.   
@ashwinpatel1425
@ashwinpatel1425 Месяц назад
માં અને બેબીની તબિયત સારી રહે એવી પ્રાથના જય શ્રી સ્વામિનારાયણ 🎉💐
@ilaraja6986
@ilaraja6986 Месяц назад
જય શ્રી કૃષ્ણ જય જલારામ પ્રજ્ઞાબેન ધવલભાઇ હેલો ભગવાને તમારી ખુશી પૂરી કરી અમને બહુ જ આનંદ થયો ધવલભાઇ સામત બેબી ને ભગવાન તંદુરસ્તી રાખે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે જે દિવસની રાહ જોતા હતા તે દિવસ આવી ગયો
@manishaloriya4333
@manishaloriya4333 Месяц назад
લક્ષ્મીજી ની પધરામણી ની ધવલભાઈ પ્રજ્ઞાબેન ને ખુબ ખુબ અભિનંદન છે 🥳💐 મોરબી થી અમારા તમને જય સ્વામિનારાયણ 🙏🏻
@Bot-yv3mo
@Bot-yv3mo Месяц назад
ખુબ ખુબ અભિનદન ઘવલભાઈ પ્રગ્ના બેન અને તમારી બેબીને જાજી ખમ્મા યુ
@truptidave2824
@truptidave2824 Месяц назад
ખુબ ખુબ અભિનંદન. લક્ષ્મી જી પધાર્યા..,"મારે ઘેર લક્ષ્મી નો અવતાર મારે ઘેર દિકરી નો જન્મ એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર.." ધવલભાઇ & પ્રજ્ઞા બેન ને અભિનંદન ને સાથે પ્રજ્ઞા બેન નાં બા ને ખુબ ખુબ અભિનંદન કે બા એ તમને અને ઘર ને હસતા મોઢે સાચવ્યા.. ફરી અભિનંદન 💐🎁🎂❤️❤️❤️
@VijaybhaiBariya1245
@VijaybhaiBariya1245 Месяц назад
ખુબ ખુબ અભિનંદન ધવલભાઈ અને પ્રજ્ઞાબેન તમારા ઘરે બેબી નો જન્મ થયો છે માં મોગલ તેની સદા ખુશ રાખે 🎉🎉
@natvarlaldarji2165
@natvarlaldarji2165 Месяц назад
ધવલભાઈ તથા પ્રશાબેન તમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન
@ranibenkhunti4896
@ranibenkhunti4896 Месяц назад
ધવલ પ્રજ્ઞા ખૂબ ખૂબ અભિનંદન તમારા બેબી ને ભગવાન ખુબ સારુ આયુ આપે રાધે રાધે રાણાવાવ થી માસી 😊😊
@Ramik143
@Ramik143 Месяц назад
વાહ વિરા ભગવાન તમને અને તમારા પરિવાર ને સુખી રાખે અતી ગણો આનંદ આપે બાબો અથવા બેબી હજારો સાલ તમારા માટે તમારું રમકડું બની ને રહે એવી માઁ મોગલ ને પ્રાર્થના ભગવાન સિસ્ટર ને શક્તિ આપે 👍🏻😊
@daxabenshukla
@daxabenshukla Месяц назад
તમારા ઘરે બાળક નો જન્મ થયો જેથી મને પણ ખૂબ ખુશી થઈ તમે લોકો મમ્મી પપ્પા બની ગયા એટલે મને હરખ ના આસુ આવી ગયા. ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી
@dilipbhaivachhani6916
@dilipbhaivachhani6916 Месяц назад
ખુબ ખુબ અભિનંદન પ્રજ્ઞા બેન ને ધવલભાઈ જયશ્રી કૃષ્ણ
@kirtibenparmar6100
@kirtibenparmar6100 Месяц назад
Congratulations to both of you 🎉bhagavan saja narava rakhe ne jaji Jindagi dey.....God bless you born baby🎉
@harshhari874
@harshhari874 Месяц назад
Congratulations on the arrival of beautiful baby.Blessings to baby always from Durban South Africa 💐💐💐🙏🙏🙏
@meenaxisoni9319
@meenaxisoni9319 Месяц назад
Pragna ben lots of thanks to your mother because she has taken lots of care of you❤
@meenaxisoni9319
@meenaxisoni9319 Месяц назад
Congratulations 🎉❤
@shloktadhani7482
@shloktadhani7482 Месяц назад
Jay swaminarayan congratulations both of you God bless you with lots of happiness and blessings
@kailashsavaliya4187
@kailashsavaliya4187 Месяц назад
😊 જય સ્વામિનારાયણ અભિનંદન પ્રજ્ઞાબેન
@user-gl9bf2oz4f
@user-gl9bf2oz4f Месяц назад
Khub khub Abhinandan Dhaval pragna Laxmi. Sadev manglam
@jayeshpatel5592
@jayeshpatel5592 Месяц назад
ધવલભાઈ તથા પ્રગનાબેન તમારાજીવમા લક્ષ્મી પધાર્યા છે અભિનંદન Congratulations 🎉🎉❤❤🎉
@user-wy7qq2hs9i
@user-wy7qq2hs9i Месяц назад
ખુબ ખુબ અભિનંદન ધવલભાઈ પ્રજ્ઞાબેન 🎉 મહાદેવ હર
@dharmishthapatadiya9373
@dharmishthapatadiya9373 Месяц назад
ખુબ ખુબ અભિનંદન બેન તમારા ઘરે લક્ષ્મીજી આયા માતાજી તમારી માતાજી એ તમારી પ્રાર્થના પૂરી કરી
@shilugadhiya8998
@shilugadhiya8998 Месяц назад
ખૂબ ખૂબ અભિનંદન congratulations 🎉 Jay shree krishna 🙏
@user-qe6cu9pd4d
@user-qe6cu9pd4d Месяц назад
Amne aa vlog joy ne bv j khushi thy 6e bv time thi rah jota hta Ane aje e sapru puru thyu bhagwan tmne saja narva rakhe Ane hji badha sapna pura kre congratulations 🎉❤️
@mjbeats3215
@mjbeats3215 Месяц назад
Laxmi jiii nu swagat che 😍🎉
@dakshapatel1775
@dakshapatel1775 Месяц назад
Congratulations both of you God bless to baby....Daksha Patel from USA.
@pallavijoshi9667
@pallavijoshi9667 Месяц назад
Congratulations to both of you. I am very very happy about this news. Bhugvan tamne badha ne Khub khushi aape. Blessings to mother and daughter 🙌💐👏👏👏👏👏
@DhyeyMorvadiya
@DhyeyMorvadiya Месяц назад
Congratulations 🎉🎉 Bovaj khushi thai.
@bhavanapatel4344
@bhavanapatel4344 Месяц назад
Congratulations 🎊 very good take care prgna Ben
@totalrockgamerzt.r.g1226
@totalrockgamerzt.r.g1226 Месяц назад
Congratulations both of you baby girl lage che
@alpabhatt6735
@alpabhatt6735 Месяц назад
God bless new baby n parents famali ❤
@dhruvpatel8814
@dhruvpatel8814 Месяц назад
Congratulations 💐
@ChetanpriyaBhayani
@ChetanpriyaBhayani Месяц назад
કોન્ગ્રેચ્યુલેશન ધવલભાઇ અને પ્રજ્ઞાબેન બાળક નો અવાજ સાંભળીને અમને પણ ખૂબ આનંદ થાય છે❤ ભગવાન તમારા ખુશીઓને કોઈની નજર ન લગાડે❤
@naynakavar4025
@naynakavar4025 Месяц назад
જય આશાપુરા માં ધવલભાઇ પ્રજ્ઞાબેન આજે તમારી આશાપુરી થઈ ગઈ માતાજી તમારી રક્ષા કરે
@kairavishah6178
@kairavishah6178 Месяц назад
Congratulations pragna Ben nd.Dhaval Bhai 🎉 welcome to baby 💐
@vikramkambaliya7661
@vikramkambaliya7661 Месяц назад
Congratulations. Bhai. And ben
@jayaodedra1515
@jayaodedra1515 Месяц назад
Congratulations Pragnaben and Dhavalbhai. 🎉🎈🎉 Welcome to baby boy 👦.So happy for you both.look after yourself Pragnaben.🙏❤️🌹from UK 🇬🇧
@rnbelimbelim2977
@rnbelimbelim2977 Месяц назад
Me apke vlog aurangabad Maharashtra se dekhti hu
@jkgabani
@jkgabani Месяц назад
Jay khodiyar maa 🙏🏻👏🏻 Congratulations 🎉 dhaval bhai & pragnaben
@VillageLifeWithPragna
@VillageLifeWithPragna Месяц назад
Jay Khodiyar Maa
@hajamodhavadiya2367
@hajamodhavadiya2367 Месяц назад
ધવલ ભાઈ આમ તો હું કોમેટ ખૂબ ઓછી કરુ છું પણ આજે મને ખુબ આનંદ થયો બહુ સરસ ખુબ ખુબ અભિનંદન અને ઉપર વાળા ની મહેર બની થય ગય બેબી ગર્લ હોય કે બેબી બોય બહુ માઈને નથી પણ તમારા ઘરે પારણું બંધાય ગયુ એજ મહત્વ નું છે ભગવાન સાજા નરવા રાખે
@shashikalabhatt5473
@shashikalabhatt5473 Месяц назад
આખરે બધાને આ ઇન્તજાર નો અંત આવ્યો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન
@shashikalabhatt5473
@shashikalabhatt5473 Месяц назад
મમ્મીની કાળજી અને ધવલભાઇ તમારી કા કાળજી ખુબ સરાહની ય હતી
@KamGala
@KamGala Месяц назад
Congratulations❤❤❤🎉❤
@sagardaxini6920
@sagardaxini6920 Месяц назад
Congratulations ❤🎉🎉🎉
@who_is_that_cover_wali_tea4508
@who_is_that_cover_wali_tea4508 Месяц назад
Congratulations 🎉👏
@user-iw9fe9fc8s
@user-iw9fe9fc8s Месяц назад
બહુ રડે છે એટલે દિકરી જ હોય પણ બહુ જ સરસ માતાજી એ આશા પુરી કરી દીધી એજ મહત્વ નું છે ખુબ ખુબ અભિનંદન
@bhaveshbariya5654
@bhaveshbariya5654 Месяц назад
ખૂબ ખૂબ અભિનંદન
@sonibhavin6615
@sonibhavin6615 Месяц назад
Many Many Congratulations Both Of You.......Lord Shri Bholanath Bless Your Baby🎉🎉❤🎉🎉
@kajalvashni2263
@kajalvashni2263 Месяц назад
Congretchulation baby girl pragna Ben
@user-gz8yr5zr1x
@user-gz8yr5zr1x Месяц назад
ખુબખુબ અભિનંદન ધવલભાઇનેપજ્ઞાને
@valisonagara4800
@valisonagara4800 Месяц назад
ભગવાન બધા ની તમને પુરી કરે❤❤
@HeerMoradiya-x8m
@HeerMoradiya-x8m Месяц назад
Congratulations 💗
@kusumbharakhda6079
@kusumbharakhda6079 Месяц назад
Many many congratulations to pranaben
@heenapatel5890
@heenapatel5890 Месяц назад
Congratulations 🎊🎉🎈🎈
@user-qn3ed4fm6m
@user-qn3ed4fm6m Месяц назад
🎉🎉🎉 ધવલભાઈ અને પ્રગના બેન હુ તમારા વિડિયો રોજ જોવું છું અને મને બોવ ગમે અને તમારા ઘરે નાનું બાવ આવ્યું બોવજ ખુશી ની વાત છે માં જાનબાઈ માં તમને હંમેશા ખુશ રાખે એવી હુ પ્રાથના કરું છું એક વાર વિડ્યો નામ લ્યો જય જાનબાઈ માં
@harshabenpethani4152
@harshabenpethani4152 Месяц назад
Congratulations 🎉🎉ધવલભાઇ અને પ્રજ્ઞાના બેન બંન્ને અને તમારી નાની બેબી ભગવાન સુખી રાખે.એવી. પ્રાર્થના 🙍‍♀️🙍‍♀️🍼🍼🎂
@kusumpurohit7992
@kusumpurohit7992 Месяц назад
Congratulations 👏 Dhaval Bhai. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપને ત્યાં બાળક નિ કિલકિલાટ સાંભળી અનહદ આનંદ થયો છે. ઘર ને ભર્યુ ભર્યુ કરનાર લક્ષ્મી ના આગમન થી ઘર સ્વર્ગ સમાન બની જાય છે. અત્યાર ના જમાનામાં તો દીકરી કે દીકરો એકજ સરખા પ્રમાણ મા હોય છે. કોઈ ભેદભાવ વગર ખુબજ આનંદ થી સ્વીકાર થાય છે એવુ કહેવાય. દિકરી તો ભાગ્ય લઈને આવે છે. એના સારા ભાગ્ય થી ઘર માં ખુશી મળતી હોય છે. તો અમને પણ ખુબજ આનંદ થયો છે. આપની ખુશી કાયમ રહે ખુશ ખુશાલ રહો તેવી પ્રભુ પ્રાર્થના. અમારા સર્વે થકી ખુબજ રમાડશો. કેમકે અમે પરદેશ રહીએ છીએ. તમારો વિડીઓ જોવા મળે છે. તમને નિયમિત વિડીઓ દ્વારા મળીએ છીએ તો ફરીથી ધન્યવાદ.
@VillageLifeWithPragna
@VillageLifeWithPragna Месяц назад
ખુબ ખુબ આભાર
@krishnajoshi6956
@krishnajoshi6956 Месяц назад
ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છુ માતાજી તમારા બધા ની રક્ષા કરે આજે મા જગદંબા ની કૃપા કે મા આજે વર્ષા રૂપી વરસી રહી છે ને આશીર્વાદ આપવા સ્યમં આવ્યા છે ભાઇ અમે તો વિદેશી રહીને છે પણ હુ રોજ વિડીયો મા મળીયે છે તો રુબરુ મલાયા સમાન લાગે છેડા તમારા બધા ની રક્ષા કરે એવા મા પાસે અરજીઓ કરીએ છે
@user-yq4oy7rs5z
@user-yq4oy7rs5z Месяц назад
Very good news to both off you to become a parents Dhawal bhai ane Pragna Ben god blless you from Tamuben U K
@harpalgajera2875
@harpalgajera2875 Месяц назад
Dhaval bhai pragya didi Ghare Laxmi ba pdharya e khub khub congratulations 🎉👏
@BharatMJoshi
@BharatMJoshi Месяц назад
જય શ્રી કૃષ્ણ.મહાદેવ હર. Congratulations
@manjuchavdhari
@manjuchavdhari Месяц назад
Congratulations 🎉🎉🎉
@sagarjinjvadiya5694
@sagarjinjvadiya5694 Месяц назад
હરહર મહાદૈવ 🙏
@JrpatelPatel-wu1pj
@JrpatelPatel-wu1pj Месяц назад
જય માતાજી ખુબખુબ અભિનંદન ધવલભાઈ ને બેનને
@raymallivevillage5847
@raymallivevillage5847 Месяц назад
જય દ્વારકાધીશ તમારી ખુશી સદાય આવી રહે એવી પ્રાર્થના
@naziyanasir143
@naziyanasir143 Месяц назад
Congratulations 🎉🎉🎉
@sanjaybhaimakani3121
@sanjaybhaimakani3121 Месяц назад
ખુબ ખુબ અભિનંદન ધવલભાઈ
@khushboosolanki8458
@khushboosolanki8458 Месяц назад
Mare pan healthy baby thai jai avi pray karjo🙏
@ashamovaliya5203
@ashamovaliya5203 Месяц назад
ભગવાન તમારી પણ ઈચ્છા પૂરી કરે દી
@parthmovaliya2958
@parthmovaliya2958 Месяц назад
ठाकोराजी तमारी इच्छा पुरी करे ✋🤚✋🤚
@geetamolia5534
@geetamolia5534 Месяц назад
@@khushboosolanki8458 bhagvan tamri pan ichha jali puri kare aavi pratha 🥰🥰🥰
@ravalkrupali9161
@ravalkrupali9161 Месяц назад
Bhagwan tamari echa puri krse ben viswas Rakho Bhagwan pr
@khushboosolanki8458
@khushboosolanki8458 Месяц назад
Thank you 🙏
@kishorbhaisurani3665
@kishorbhaisurani3665 Месяц назад
Congratulations praganaben and dhavalbhai bebi garal
@user-ol8xc3fw8x
@user-ol8xc3fw8x Месяц назад
Congratulations dhavalbhai and pragnaben 🎉 I think baby girl hasr
@diptikalaria6177
@diptikalaria6177 Месяц назад
Congratulations both of you It's a baby girl
@MaheshPatel-we2bn
@MaheshPatel-we2bn Месяц назад
જય રામદેવપીર જય ગેલ માં
@rajeshm1820
@rajeshm1820 Месяц назад
કોન્ગ્રેચ્યુલેશન ધવલભાઇ. કોન્ગ્રેચ્યુલેશન પ્રજ્ઞાબેન. બંને ને કેમ છે સારું છે ને
@KarushaShamdar
@KarushaShamdar Месяц назад
ખૂબ ખૂબ અભિનંદન બેનતમને
@RajaRam-vu2yy
@RajaRam-vu2yy Месяц назад
🎉🎉🎉 congratulations 🎉🎉🎉🎉👏👏👏👏👏👏👏
@patelsudha5531
@patelsudha5531 Месяц назад
Congratulations 🎉🎉 Pragnaben& dhavalbhai & masi baa 🎉🎉🌹 Laxmi vadhamnan 👌👌🌹🎈🎈🎈 Nsibdar na tya dikri aave 👌👌🎉🎉🎂
@Miss_jadeja_007
@Miss_jadeja_007 Месяц назад
Congratulations🎉🎉🎉
@bipinbhaipatel1896
@bipinbhaipatel1896 Месяц назад
Congratulations to you both Dhaval & pregnant.
@ManishaManisha-jv2ox
@ManishaManisha-jv2ox Месяц назад
Khub j abhinand maa Ane balak khub sukhi rahe khub j khush thaya ame
@kasturlalji3965
@kasturlalji3965 Месяц назад
Jay swaminarayan happy happy congratulations pargana dhaval nani nana bhagvan sukhi rakhe baneni tabiyat shari rahe aej parthna ❤❤❤❤from UK kastur
@ParmarKreet
@ParmarKreet Месяц назад
Congratulations 🎉 bhai
@bhavishapaperwala4553
@bhavishapaperwala4553 Месяц назад
We have cute child after long time
@rashmijoshi5698
@rashmijoshi5698 Месяц назад
ખૂબ ખૂબ અભિનંદન પ્રજ્ઞા બહેન બેબી નો જન્મ થયો ❤🎉
@varshazala8699
@varshazala8699 Месяц назад
Congratulations bhai ben❤
@hinadesai4187
@hinadesai4187 Месяц назад
Congratulations both of you for new baby 🎈
@pinakinipatel7357
@pinakinipatel7357 Месяц назад
Congratulations both of you 🎉🎂💐💐
@pinakinipatel7357
@pinakinipatel7357 Месяц назад
Mari Moti baby girl no bday 24.7 date che 😊
@Salangpur_Hanumanji20
@Salangpur_Hanumanji20 Месяц назад
Congratulations 🎉🎉🎉 🚩જય કષ્ટભંજન હનુમાન દાદા 🚩 🚩 જય શ્રી રામ 🚩
@shwetamehta2816
@shwetamehta2816 Месяц назад
Congratulations Dhaval bhai & pragna ben god bless you born baby ben tamari pan tabiyat sari rhe tevi bhagvan ne prathana jay mataji
@rambhaivarvariya2257
@rambhaivarvariya2257 Месяц назад
🎉🎉🎉🎉ખૂબ ખૂબ અભિનદન
@ranchhodanghan7900
@ranchhodanghan7900 Месяц назад
ખુબ ખુબ અભિનંદન અને બેબી ને પણ દીલ થી આશીર્વાદ
@manishajoshi4217
@manishajoshi4217 Месяц назад
Congrats both of you ❤🎉
@hapatelpatel9771
@hapatelpatel9771 Месяц назад
Congratulations Bhai & bhabhi take care of you &baby❤❤❤
@ushapayel6092
@ushapayel6092 Месяц назад
Congratulations prgnaben & Davalbhai 🎊 🎉🎂
@VipulPatel-oc1vq
@VipulPatel-oc1vq Месяц назад
Congratulations ❤❤❤❤❤❤bhai ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤ I hope you have good luck ❤❤❤❤❤
@simamendapra9661USA
@simamendapra9661USA Месяц назад
જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻
@bhavanipandya6683
@bhavanipandya6683 Месяц назад
Bhagavan n j na par Bharosho hoy n ena j ghare Dikri ape congratulations for our baby girl 🎉🎉🎉🎉🎉🎉🎉 always Mahadev bless you
@jaguvadalia4654
@jaguvadalia4654 Месяц назад
Congratulations to both of you and grandparents 🥰 it’s Boy
@geetakathakirtan
@geetakathakirtan Месяц назад
Congratulations Beta Aashirvad khush raho
@pravinabenparekh654
@pravinabenparekh654 Месяц назад
Congratulations .... pragnaben & Dhaval bhai 💐🎉🥰 🎉
@RajRaajj.p
@RajRaajj.p Месяц назад
Congratulations 😊😊❤ dhaval bhai pragya ben finally e divas ni rah hti e samay avi gyo 😊 beby boy hse 😊
@hashmukhbhesaniya7718
@hashmukhbhesaniya7718 Месяц назад
Congratulations 🎉baby 🤱 grill welcome to baby
@rajeshwaribazala9715
@rajeshwaribazala9715 Месяц назад
Congratulations both of you khub Sara's video chhe aajno git pan khub Sara's mukyu chhe❤❤🎉🎉🎉
@abhikalps
@abhikalps Месяц назад
God bless u both with all happiness. Bas hamesha banne khub khush raho aanand ma raho tevi shubhechha. Congratulations to both of u
@neelamgadhia2121
@neelamgadhia2121 Месяц назад
Congratulations Bhai and bhabhi God bless you all with lots of happiness and good health 🎂🍰🍰💐
@odedraajay5400
@odedraajay5400 Месяц назад
અભિનંદન🎉❤ તમારી સ્વીટ બેબી ગર્લ પર. હું તમને હમણાં અને હંમેશ માટે ખૂબ આનંદ અને ખુશીની ઇચ્છા કરું છું. તેણીને પ્રેમ અને સમાનતાથી ભરપૂર જીવનભર આશીર્વાદ મળે🎉🎉
@pruthvirajsinhzala6350
@pruthvirajsinhzala6350 Месяц назад
Congratulations Dhavalbhai & pragnaben માતાજી હર હંમેશા તમને, તમારા બેબી ને અને તમારા આખા famliy ને આમજ હસતા રાખે એવી મારા તરફથી પ્રાથના છે ઈશ્વર ને 😊🎉
@VinodUakdiya-jv1qd
@VinodUakdiya-jv1qd Месяц назад
Congratulations Bhai didi 🎉🎉🎉
@kpatel811
@kpatel811 Месяц назад
ખુબ ખુબ અભિનંદન ધવલભાઈ તથા પ્રજ્ઞાબેન 🌹❤️આપના mummy ને પણ અભિનંદન
@Rc-artqph
@Rc-artqph Месяц назад
ધવલ ભાઇ ને પ્રગના બેન ને ખુબખુબ અભિનંદન😊
@shaileshmaiyani4066
@shaileshmaiyani4066 Месяц назад
Tamara ghare laxmi ji aviya che khu khub abhinandan ❤❤❤❤
@naynasolanki5453
@naynasolanki5453 Месяц назад
Congratulations both of you
Далее
БЕЛКА РОЖАЕТ?#cat
00:22
Просмотров 144 тыс.
ПРОСТИ МЕНЯ, АСХАБ ТАМАЕВ
32:44
Просмотров 2,1 млн