જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ ખૂબ સરસ સમજણ આપી બહેનશ્રી આ અબુધ બાળક છુ રજ અને બુદ બે છે કાયા બની એક આમાં આત્મા ક્યાં રહેશે અને પરમાત્મા ક્યાં રહેશે આ નાસવંત દેહમાં બધા કિયા અને કમૅ કરે એ કોણ કરશે આત્મા કે પરમાત્મા સમજાવશો આપની પાસે પ્રાથૅના સાથે અબુધ બાળક ની વિનતી જય ગુરુ મહારાજ જય શ્રી કૃષ્ણ શુભ રાત્રી 🌹