જય શ્રી કૃષ્ણ બધાને 🙏 સરસ લ્યો અડદ વાઢ નું ચાલુ કર્યું હમણાં તડકો સારો પડે ત્યાં સચવાય જાય હજી ભાદરવા ના એક બે નક્ષેત્રો એવા આવે છે ચોક્કસ વરસવાના છે ઉતારા હાથિયો ચિત્રા વગેરે અને શાંતી બેન બગીચા મા જે લાંબા સફેદ ફૂલ હતાં એને નરગીસ નો છોડ કેવાય એની સુગંધ બવ મસ્ત આવે