Тёмный
No video :(

આંખમાં આંસુ ને રઘુવીર બોલ્યા રે 😢 ||👇 લખેલું છે || aankh ma aasu ne Raghuvir boliya re 

prakriya voice
Подписаться 17 тыс.
Просмотров 25 тыс.
50% 1

આંખમાં આંસુ ને રઘુવીર બોલ્યા રે 😢 ||👇 લખેલું છે || aankh ma aasu ne Raghuvir boliya re
આંખમા આંસુ ને રઘુવીર બોલ્યા રે
જવાબ દયોને લક્ષ્મણ વીર આંખમાં આંસું ને રઘુવીર બોલ્યા
મુખ મરડીને કઈ કઈ બોલીયા રે
રામ લક્ષ્મણ સીતા વનમાં જાય આંખમાં આંસું ને રઘુવીર
ઈન્દ્રજીત સાથે યુધ્ધ આદરા રે
સુંદર હશે તો સુદરી મળશે રે
એક નો મળે સીતાનાર આંખમાં આંસું ને રઘુવીર
માંનવ હશે તો માંનવી મળશે રે
એકનો મળે માંડીનો જયો વીર આંખમાં આંસું ને રઘુવીર
ઈન્દ્રજીત સામે યુધ્ધ આદરા રે
લક્ષ્મણ બેઠા તમે થાવ આંખમાં આંસું ને રઘુવીર
હાંકલ મારીને હનુમાન ઉઠીયા રે
લેવા જડી બુટ્ટી જાય આંખમાં આંસું ને રઘુવીર
જડી બુટ્ટી ઝાડ ને હનુમાન લાવીયા રે
વાટી ઘૂંટીને ભરીયા વાટકા રે
મેલો લક્ષ્મણ જીને મુખ આંખમાં આંસું ને રઘુવીર
શુંના ઘોડા ને ઘોડા હરીયુ રે
શુના ઘોડાલા નો અસવાર આંખમાં આંસું ને રઘુવીર
આળસ મરડી ને લક્ષ્મણ ઉઠીયા રે
રામ ને હૈયે હરખ નો માય આંખમાં આંસું ને રઘુવીર
ઘેરે જાસુ તો માતા પુછશે રે
તેને સૂરે દેશું રે જવાબ આંખમાં આંસું ને રઘુવીર
સુના મંદીર ને સુના માળિયા રે
સુના લાગે અયોધ્યા ના રાજ આંખમાં આંસું ને રઘુવીર
નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#prakriyavoice
#આંખમાંઆંસુનેરઘુવીરબોલ્યારે
#સપનાઆવ્યાસાત
#અષાઢીબીજસ્પેશિયલ
#હનુમાનભજન
#યમુનાજીનુંઘરચોળું
#ઓખાહરણ
#શિવભજન
#દ્વારકાધીશભજન
#હેમંતચૌહાણનાભજન
#કૃષ્ણભજન
#રામભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal Месяц назад
ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏
@DesaiKalpana
@DesaiKalpana Месяц назад
💐
@TrigunaPatel-vp6yy
@TrigunaPatel-vp6yy Месяц назад
Jay shree ram🌹🙏🌹
Далее
💀СЛОМАЛ Айфон за 5 СЕКУНД😱
00:26