Thank you so much Jigarbhai. આજે જ મારી ફ્રેન્ડ ને મે પૂછ્યું હતું કે તું ખંભાત જાય તો શ્રીખંડ લેતી આવજે. વિડિયો ના અંતે જાણવા મળ્યું કે વડોદરા માં પણ મળે છે. હું પોતે વડોદરા થી છું. અમે ઘણા વર્ષો થી બધી friends અમારી ખંભાત ની friend જોડે મંગાવીએ છે. હવે જાતે જ વડોદરા માંથી લઈ શકીશું
“કોઇને લાચાર કર્યા વિના ખબર ન પડતાં મદદ કરવી”- આપના વિચારો ઉત્તમ છે. ધંધાને ધર્મ(ફરજ/કર્મ) સાથે જોડવાનો ગુણ પ્રસંશનીય છે. જયેશભાઇ આપને અને આપના પરિવારને વંદન. ભારત આવું કે તરત આપના શ્રીખંડનો સ્વાદ માણવો છે
I am from khambhat, yes they provide A1 quality shrikhand and in delicious flavors which are not available anywhere out of khambhat. Their shrikhand are also available in baroda and other cities in some fix places. Everyone must try, whenever I goes to khambhat definately brought shrikhand from this shop as currently I am living in Vadodara. Nice sharing jigar bhai 😎
Jigarbhai, Year 1996, driving to khambhat on Yamaha RX-100, reaching there to pickup shreekhand in just 55 minutes from vidyanagar.Those were the golden days of life. Uttarsanda jaav, shreeji ice cream na ice cream cover cover.Khas Kari ne american dryfruit.
Vah jagdishbhai maja pdi gai ane shahbhai ne thanks k atlo juno bisness ne nava rang sathe testy shreekkhand bnavv mate jagdishbhai sarS mahity ane shreekkhand mlyo jrur kasu sunder testy ane swasthy mate saro avu saras
Ati sunder..Tamaro video joy ne anand thay chhe k apna vadvao na sanskar haju jivit chhe.Tamara ma Jivant Manvta ne koti koti vandan.Bhagwan tmne khub pragati aape..🙏 I wish k Rajkot Ma Pan Amne Tamra Shrikhand No Swad Male😍